
Dr. Kuber Dindor
@kuberdindor • 38,027 subscribers
MLA Santarampur Assembly, Former Cabinet Minister of Gujarat.
Videos

🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚 👨🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો... "યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ, ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ" CMO Gujarat l Gujarat Information l PMO India l Ministry of Education l Gujarat Education Department
Dr. Kuber Dindor54,369 Aufrufe • vor 1 Jahr

આજરોજ સંતરામપુર તાલુકાના પ્રવાસ દરમિયાન કણજરા મુકામે ભારે વરસાદને કારણે રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થયેલ જોતા ગાડીમાંથી ઉતરી અને વૃક્ષને કાપી રસ્તાની બાજુમાં ખસેડી અવર જવર કરનાર લોકો માટે રસ્તો ખુલ્લો કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો. #RainfallinGujarat #BeCarefulGuj #RainfallinGujarat
Dr. Kuber Dindor19,841 Aufrufe • vor 2 Jahren

આજ રોજ શિક્ષક દિન નિમિત્તે મારા બાળપણ માં જેમની પાસેથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું , તેવા શિક્ષકો એટલે કે ગુરુજનોને ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ -૧ ખાતેના કાર્યલય પર આમંત્રિત કરી તિલક ચાંદલો અને ફૂલહાર વડે પૂજન કર્યુ અને સાલ ઓઢાળીને સન્માન કર્યુ. #teachersday
Dr. Kuber Dindor22,708 Aufrufe • vor 3 Jahren

“જન-જન છે મોદીનો પરિવાર, સૌના સાથે, થશે ૪૦૦ પાર ! " #ModiKaParivar #PhirEkBaarModiSarkar
Dr. Kuber Dindor19,200 Aufrufe • vor 2 Jahren

ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ.. માન. મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. #DrKuberDindor #EducationDecision #GuruPurnima #ShalaPraveshotsav2024 #Education #SchoolEducation #Gujarat
Dr. Kuber Dindor16,570 Aufrufe • vor 2 Jahren

"રમે તેની રમત" સરકારશ્રી ના નવા અભિગમ બાલવાટિકા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા સ્થિત શ્રી ગણેશપુરા (મુડેઠા )પ્રાથમિક શાળામાં બાળકો શાળા પ્રત્યે આકર્ષાય તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુસર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ ના ભાગરૂપે "રમે તેની રમત" હેઠળ દરરોજ કંઈક નવી અને બધાથી અલગ રમતનું આયોજન... #narendramodiji #balwatika #gcert #nep2020 #gujarateducation #schoolgames #childrens
Dr. Kuber Dindor15,205 Aufrufe • vor 2 Jahren

અરજદારોની રજૂઆતો સંભાળી તેના સમયસર નિરાકરણ માટે જરૂરી અધિકારીઓને સુચના આપી હતી …#DrKuberDindor
Dr. Kuber Dindor12,428 Aufrufe • vor 3 Jahren
Keine weiteren Inhalte verfügbar