
Dr. Kuber Dindor
@kuberdindor • 38,016 subscribers
MLA Santarampur Assembly, Former Cabinet Minister of Gujarat.
Videos

🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚 👨🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો... "યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ, ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ" CMO Gujarat l Gujarat Information l PMO India l Ministry of Education l Gujarat Education Department
Dr. Kuber Dindor53,458 просмотров • 1 год назад

આજ રોજ શિક્ષક દિન નિમિત્તે મારા બાળપણ માં જેમની પાસેથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું , તેવા શિક્ષકો એટલે કે ગુરુજનોને ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ -૧ ખાતેના કાર્યલય પર આમંત્રિત કરી તિલક ચાંદલો અને ફૂલહાર વડે પૂજન કર્યુ અને સાલ ઓઢાળીને સન્માન કર્યુ. #teachersday
Dr. Kuber Dindor22,703 просмотров • 3 лет назад

“જન-જન છે મોદીનો પરિવાર, સૌના સાથે, થશે ૪૦૦ પાર ! " #ModiKaParivar #PhirEkBaarModiSarkar
Dr. Kuber Dindor19,200 просмотров • 2 лет назад

ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ.. માન. મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. #DrKuberDindor #EducationDecision #GuruPurnima #ShalaPraveshotsav2024 #Education #SchoolEducation #Gujarat
Dr. Kuber Dindor16,562 просмотров • 2 лет назад

ગુણવત્તાયુક્ત શિક્ષણથી સરકારી શાળાઓમાં ખૂબ જ જામ્યું આકર્ષણ !! ઉત્તમ અને નિશુલ્ક શિક્ષણના કારણે સુરતના રત્નકલાકારો પોતાના બાળકોનું એડમિશન પ્રાઇવેટ શાળાઓમાંથી રદ કરીને સરકારી શાળાઓમાં કરવી રહ્યા છે, આ લાંબી લાઈનો તેનો પુરાવો આવે છે. Source: Divya Bhaskar
Dr. Kuber Dindor12,490 просмотров • 1 год назад

"રમે તેની રમત" સરકારશ્રી ના નવા અભિગમ બાલવાટિકા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા સ્થિત શ્રી ગણેશપુરા (મુડેઠા )પ્રાથમિક શાળામાં બાળકો શાળા પ્રત્યે આકર્ષાય તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુસર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ ના ભાગરૂપે "રમે તેની રમત" હેઠળ દરરોજ કંઈક નવી અને બધાથી અલગ રમતનું આયોજન... #narendramodiji #balwatika #gcert #nep2020 #gujarateducation #schoolgames #childrens
Dr. Kuber Dindor15,204 просмотров • 2 лет назад

અરજદારોની રજૂઆતો સંભાળી તેના સમયસર નિરાકરણ માટે જરૂરી અધિકારીઓને સુચના આપી હતી …#DrKuberDindor
Dr. Kuber Dindor12,428 просмотров • 3 лет назад
Больше нет контента для загрузки