
NewsCapital Gujarat
@NewsCapitalGJ • 7,903 subscribers
A Digital Destination for everything that is Gujarat.
Videos

અમદાવાદનો નવો મકરબા ઓવરબ્રિજ લોકાર્પણના બીજા જ દિવસે વિવાદમાં આવ્યો છે. બ્રિજ સીધો ચાર રસ્તા પર ઉતરતો હોવાથી પ્રહલાદનગર તરફ જતા વાહનચાલકોને વિઝન ન મળતું હોવાની ફરિયાદ છે. ગઈકાલથી સવાર સુધીમાં ચાર જેટલા અકસ્માત થયાની માહિતી છે. બ્રિજની ડિઝાઈનને લઈને ન્યૂઝ કેપિટલે બાંધકામ સમયે પણ સવાલો ઉઠાવ્યા હતા. હવે બ્રિજ વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે. #Ahmedabad #Makarba #NewsCapital #MakarbaOverbridge #Overbridge #BridgeControversy
NewsCapital Gujarat50,545 просмотров • 1 месяц назад

સરકાર ભરતીના નિયમોમાં મોટો બદલાવ લાવશે. વર્ગ 1-2 ની ભરતીમાં ઐતિહાસિક ફેરફાર થશે. ન્યૂઝ કેપિટલને સરકારનો ખાસ ખાનગી પત્ર મળ્યો. GAD વિભાગે તમામ ACS અધિકારીઓને પત્ર લખ્યો. ભરતી માટે હવે અનુભવની કોઈ જરૂર નથી. કોઈપણ સ્નાતક વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે. #GovernmentRecruitmentReform | #Class1Class2Recruitment | #RecruitmentPolicyUpdate | CMO Gujarat | Gujarat Information Reporter : malhar vora Anchor : zinkal vachheta
NewsCapital Gujarat102,894 просмотров • 4 месяцев назад

શંકરસિંહ વાઘેલાનો પટેલ, બ્રાહ્મણ અને વાણિયા સમાજના નિવેદન પર વિવાદ કાજલ હિન્દુસ્થાનીનો શંકરસિંહ વાઘેલાના નિવેદન પર પલટવાર શંકરસિંહ મેલું ઉપાડશે તો હું એક લાખ આપિશ: કાજલ #ControversialStatement | #CommunityConflict | #PoliticalStatement | #ShankersinhVaghela | Kajal HINDUsthani Anchor : Krina Patel 🌻
NewsCapital Gujarat18,937 просмотров • 1 месяц назад

અરુણા પરમારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે ગંભીર આક્ષેપ કર્યા 2022ની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાને મદદ કર્યા બાદ હેરાન કર્યાનો દાવો મેવાણીના માણસો દ્વારા ફોન કરાવ્યા હોવાનો અરુણા પરમારનો આક્ષેપ #ArunaParmar | #JigneshMevani | #GujaratPolitics | #PoliticalControversy | Gujarat Congress Reporter : Ratansinh Thakor Anchor : Pratipalsinh Vaghela
NewsCapital Gujarat13,998 просмотров • 29 дней назад

સુરતગઢમાં ઘરની બહાર પાર્ક કરેલી EV સ્કૂટીમાં અચાનક જોરદાર ધડાકો થયો. સ્કૂટીએ પળવારમાં આગ પકડી લેતાં અફરાતફરી મચી. નજીકમાં હાજર બે બાળકો સદનસીબે બાલબાલ બચ્યા. #EVScooter #ElectricScooter #EVFire #ElectricVehicleFire #ScooterFire #EVExplosion #EVSafety
NewsCapital Gujarat27,323 просмотров • 2 месяцев назад

અમદાવાદના મકરબા બ્રિજની ડિઝાઇનને લઈને AMCની કન્સલ્ટન્સીને નોટિસ મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં ખામી બદલ નોટિસ..! #Ahmedabad | #Makarba | #MakarbaBridge | #RailwayOverbridge | #AMC | Amdavad Municipal Corporation Reporter : Ashutosh Anchor : zinkal vachheta
NewsCapital Gujarat10,347 просмотров • 28 дней назад

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને AUDAનો મોટો નિર્ણય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસનો વિસ્તાર R1 ઝોનમાં ફેરવાયો હોટેલ-હોસ્પિટાલિટી સુવિધાઓ વિકસાવવાનો માર્ગ ખુલ્યો #Ahmedabad | #AUDA | #R1Zone | #Infrastructure | #StadiumDevelopment Reporter : Ashutosh Anchor : @Krina0145
NewsCapital Gujarat10,065 просмотров • 28 дней назад
18:15
Sensitive content
This media may contain sensitive content.

WifeSwap : પત્નીઓની અદલા બદલી વચ્ચે પીડિત મહિલાનો મોટો ધડાકો પહેલા ઘરમાં પ્લાન તૈયાર થતો અને પછી હોટલમાં... પતિ પત્નીને કહેતો કે તૈયાર થઈ જા બહુ મજા આવશે . દારુની સાથે અન્ય નશો કરીને થતો હતો મોટો ખેલ #surat #PartnerSwap #RelationshipNews #ViralVideo #CoupleCulture #IndianSociety #WesternCulture Jigar Thakar
NewsCapital Gujarat30,659 просмотров • 4 месяцев назад

ખેડામાં EV લઈને પહોંચતા સરકારી અધિકારીઓ કચરીમાં જ વાહનો કરે છે ચાર્જ ચાર્જિંગનો બોજ સરકારની તિજોરીમાં લગાડવાની દાનત EVના ઉપયોગની PM મોદીની અપીલનો અધિકારીઓએ ઉઠાવ્યો ગેરલાભ #Kheda | #EV |#Charging | #Expense | #FuelConservation Reporter : yogin Anchor : Ronak Modhwadiya
NewsCapital Gujarat27,810 просмотров • 4 месяцев назад

અમરેલીના ધારી ગીર પૂર્વમાં વન વિભાગે લોકસાહિત્યકાર રાજભા ગઢવીને વસવાટ કરવા મળી મંજુરી. રાજભા ગઢવીએ કહ્યું "2023માં બાપુજીએ અરજી કરી હતી અને મે હવે પુરાવા સાથે રજુ કરી ત્યારે મંજુર થઈ". #Amreli | #ForestDepartment | #RajbhaGadhvi | #Land | #Permission Reporter : Dashrathsinh Rathod Anchor : zinkal vachheta
NewsCapital Gujarat23,549 просмотров • 5 месяцев назад

PartnerSwap :સુરતના ભણેલા અભણો: પત્નીની અદબા બદલી કરી માણે છે શારીરિક સુખ વાસનાનો ખેલ કે વ્યક્તિગત પસંદગી? સુરતમાં ‘વાઈફ સ્વેપિંગ’ મુદ્દે ચર્ચા પાર્ટીના બહાને પત્નીઓની અદલા-બદલી? સુરતના કથિત ટ્રેન્ડે ચોંકાવ્યા લોકો #surat #PartnerSwap #RelationshipNews #ViralVideo #CoupleCulture #IndianSociety #WesternCulture Jigar Thakar
NewsCapital Gujarat18,736 просмотров • 4 месяцев назад

ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણના પ્લોટ દબાણનો મામલો વડોદરામાં પ્લોટ મામલે યુસુફ પઠાણની વધી શકે છે મુશ્કેલી ગુજરાત હાઇકોર્ટના યુસુફ પઠાણને સવાલ. #YusufPathan | #Vadodara | #GujaratHighCourt | #LegalCase | #BreakingNews Reporter : Jayesh cHauHaN Anchor : Pratipalsinh Vaghela
NewsCapital Gujarat17,367 просмотров • 4 месяцев назад

ગાંધીનગર : કેબીનેટ બેઠક પહેલા સરકારી કર્મીઓ અને સંગઠનો થયા સક્રીય... સોશિયલ મિડીયા પર #Remove_Fix_Pay_in_Gujarat ટ્રેડીંગ ... #remove_fixpay #FixPay #Remove_Fix_Pay_Gujarat #Gujarat #GOVT CMO Gujarat Rushikesh Patel ABRSM GUJARAT MEDIA #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat
NewsCapital Gujarat35,529 просмотров • 2 лет назад

#Gandhinagar : હવે આરોપીઓનું જાહેરમાં નહીં કાઢી શકાય સરઘસ. DGP ડૉ. કે.એલ.એન. રાવે જાહેર કરી માર્ગદર્શિકા. SC અને HCના આદેશોનું ચુસ્તપણે પાલન કરવા પોલીસને સૂચના. #Accused | #Procession | #Police | #SelfRespect | #SupremeCourt Reporter : malhar vora Anchor : Juhi Pandya Gandhi
NewsCapital Gujarat10,601 просмотров • 5 месяцев назад