
NewsCapital Gujarat
@NewsCapitalGJ • 7,549 subscribers
A Digital Destination for everything that is Gujarat.
Videos

સુરતગઢમાં ઘરની બહાર પાર્ક કરેલી EV સ્કૂટીમાં અચાનક જોરદાર ધડાકો થયો. સ્કૂટીએ પળવારમાં આગ પકડી લેતાં અફરાતફરી મચી. નજીકમાં હાજર બે બાળકો સદનસીબે બાલબાલ બચ્યા. #EVScooter #ElectricScooter #EVFire #ElectricVehicleFire #ScooterFire #EVExplosion #EVSafety
NewsCapital Gujarat27,323 görüntüleme • 15 gün önce

સરકાર ભરતીના નિયમોમાં મોટો બદલાવ લાવશે. વર્ગ 1-2 ની ભરતીમાં ઐતિહાસિક ફેરફાર થશે. ન્યૂઝ કેપિટલને સરકારનો ખાસ ખાનગી પત્ર મળ્યો. GAD વિભાગે તમામ ACS અધિકારીઓને પત્ર લખ્યો. ભરતી માટે હવે અનુભવની કોઈ જરૂર નથી. કોઈપણ સ્નાતક વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે. #GovernmentRecruitmentReform | #Class1Class2Recruitment | #RecruitmentPolicyUpdate | CMO Gujarat | Gujarat Information Reporter : malhar vora Anchor : zinkal vachheta
NewsCapital Gujarat102,882 görüntüleme • 2 ay önce

WifeSwap : પત્નીઓની અદલા બદલી વચ્ચે પીડિત મહિલાનો મોટો ધડાકો પહેલા ઘરમાં પ્લાન તૈયાર થતો અને પછી હોટલમાં... પતિ પત્નીને કહેતો કે તૈયાર થઈ જા બહુ મજા આવશે . દારુની સાથે અન્ય નશો કરીને થતો હતો મોટો ખેલ #surat #PartnerSwap #RelationshipNews #ViralVideo #CoupleCulture #IndianSociety #WesternCulture Jigar Thakar
NewsCapital Gujarat30,451 görüntüleme • 2 ay önce

ખેડામાં EV લઈને પહોંચતા સરકારી અધિકારીઓ કચરીમાં જ વાહનો કરે છે ચાર્જ ચાર્જિંગનો બોજ સરકારની તિજોરીમાં લગાડવાની દાનત EVના ઉપયોગની PM મોદીની અપીલનો અધિકારીઓએ ઉઠાવ્યો ગેરલાભ #Kheda | #EV |#Charging | #Expense | #FuelConservation Reporter : yogin Anchor : Ronak Modhwadiya
NewsCapital Gujarat27,810 görüntüleme • 3 ay önce

અમરેલીના ધારી ગીર પૂર્વમાં વન વિભાગે લોકસાહિત્યકાર રાજભા ગઢવીને વસવાટ કરવા મળી મંજુરી. રાજભા ગઢવીએ કહ્યું "2023માં બાપુજીએ અરજી કરી હતી અને મે હવે પુરાવા સાથે રજુ કરી ત્યારે મંજુર થઈ". #Amreli | #ForestDepartment | #RajbhaGadhvi | #Land | #Permission Reporter : Dashrathsinh Rathod Anchor : zinkal vachheta
NewsCapital Gujarat23,549 görüntüleme • 3 ay önce

PartnerSwap :સુરતના ભણેલા અભણો: પત્નીની અદબા બદલી કરી માણે છે શારીરિક સુખ વાસનાનો ખેલ કે વ્યક્તિગત પસંદગી? સુરતમાં ‘વાઈફ સ્વેપિંગ’ મુદ્દે ચર્ચા પાર્ટીના બહાને પત્નીઓની અદલા-બદલી? સુરતના કથિત ટ્રેન્ડે ચોંકાવ્યા લોકો #surat #PartnerSwap #RelationshipNews #ViralVideo #CoupleCulture #IndianSociety #WesternCulture Jigar Thakar
NewsCapital Gujarat18,630 görüntüleme • 2 ay önce

ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણના પ્લોટ દબાણનો મામલો વડોદરામાં પ્લોટ મામલે યુસુફ પઠાણની વધી શકે છે મુશ્કેલી ગુજરાત હાઇકોર્ટના યુસુફ પઠાણને સવાલ. #YusufPathan | #Vadodara | #GujaratHighCourt | #LegalCase | #BreakingNews Reporter : Jayesh cHauHaN Anchor : Pratipalsinh Vaghela
NewsCapital Gujarat17,367 görüntüleme • 3 ay önce

#Gandhinagar : હવે આરોપીઓનું જાહેરમાં નહીં કાઢી શકાય સરઘસ. DGP ડૉ. કે.એલ.એન. રાવે જાહેર કરી માર્ગદર્શિકા. SC અને HCના આદેશોનું ચુસ્તપણે પાલન કરવા પોલીસને સૂચના. #Accused | #Procession | #Police | #SelfRespect | #SupremeCourt Reporter : malhar vora Anchor : Juhi Pandya Gandhi
NewsCapital Gujarat10,599 görüntüleme • 3 ay önce

ગાંધીનગર : કેબીનેટ બેઠક પહેલા સરકારી કર્મીઓ અને સંગઠનો થયા સક્રીય... સોશિયલ મિડીયા પર #Remove_Fix_Pay_in_Gujarat ટ્રેડીંગ ... #remove_fixpay #FixPay #Remove_Fix_Pay_Gujarat #Gujarat #GOVT CMO Gujarat Rushikesh Patel ABRSM GUJARAT MEDIA #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat
NewsCapital Gujarat35,452 görüntüleme • 1 yıl önce
Daha fazla içerik yok.