
Nilam Makwana
@NilamMakwana28 • 22,526 subscribers
Gujarat Police સત્યમેવ જયતે
Shorts
Videos

જન્મ દિવસની ખૂબ ખૂબ વધામણી મારા Shivu ને.. જોત જોતામાં આજે મારો Shivu 18 માં વર્ષમાં પ્રવેશ કરશે. તારાથી મારી દુનિયા, તારા સુધી સીમિત છે, તું જીવનનો આધાર તું જ સહારો છે, તું છે તો હું હતી અને છું, તું એટલે મારું સર્વસ્વ... I am proud to be your mom.. Love you my bachcha...
Nilam Makwana26,474 görüntüleme • 2 yıl önce

શહીદ વીર ભગતસિંહજી ને તેમની પુણ્યતિથિ પર શત શત નમન🙏મારો આ ફોટો તા-23/03/2022 ના દિવસનો છે આ ફોટો જોઈને મને હિંમત મળે છે.ભગતસિંહજી જો મારી સાથે ના હોત તો હું હિંમત હારી ગઈ હોત, વિચારો કે ખાલી ફોટો આટલી બધી હિંમત આપે છે તો એ પોતે કેવું વ્યક્તિત્વ ધરાવતા હશે.
Nilam Makwana20,968 görüntüleme • 3 yıl önce

સંવિધાન ના રચયિતા ને 132 મી જન્મ જયંતી નિમિત્તે શત શત નમન.
Nilam Makwana17,217 görüntüleme • 3 yıl önce
Daha fazla içerik yok.