
Our Vadodara
@ourvadodara • 39,274 subscribers
New & Noteworthy about Vadodara City
Videos

Who is Nikita? What is Another Round? The Investigation Heats Up! The reckless Karelibaug accident, where Rakshit Chorasiya and Pranshu Chauhan raced through the streets, crashing into three vehicles and injuring eight people, has taken a new turn. Arrested on charges of culpable homicide, Rakshit was initially remanded for a day. As his custody ended today, police pushed for further investigation, leading the court to grant an additional two-day remand. Authorities are now probing the cryptic references to “Another Round” and “Nikita” that surfaced during questioning. રક્ષિત ચોરસિયા વધુ બે દિવસના રિમાન્ડ પર "અનધર રાઉન્ડ" અને "નિકિતા" શબ્દોની તપાસ શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગુરૂવારની રાત્રે પુરઝડપે કાર લઇને નિકળેલા રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણએ એક બાદ એક ત્રણ વાહનોને અડફેટે લઇ 8 લોકોને ઉડાવ્યા હતા. આ મામલે પોલીસે રક્ષિત ચોરસિયા સામે સપરાધ માનવ વધનો ગુનો નોંધી તેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રક્ષિતને રિમાન્ડ પૂર્ણ થતાં તેને ફરી કોર્ટમાં રજુ કરવામાં આવતા પોલીની ફર્ધર રિમાન્ડની માંગણી સામે અદાલતે વધુ 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
Our Vadodara765,782 views • 1 year ago

કલાઘોડા બ્રિજ પર પાણી આવી ગયા.... વિશ્વામિત્રી નદીમાં આવેલા પુર ની સ્થિતિ ભયાનક બની રહી છે સપાટી વધતાની સાથે જ કાલાઘોડા બ્રિજ પર પણ પુરના પાણી આવી ગયા હતા,કાલાઘોડા બ્રિજ અને આસપાસ નો વિસ્તાર પાણીમાં ગળાડૂબ થઈ ગયો હતો. કાલાઘોડા બ્રિજ પર પાણી આવતા સયાજીગંજ,અલકાપુરી સહિત પ્રોડક્ટિવિટી રોડ ના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી રહ્યા છે. પૂરના પગલે લોકો ને ભારે હાલાકી નું સામનો કરવો પડી રહ્યો છે તંત્ર સહિત રેસ્ક્યુટીમાં સતત રેસ્ક્યુ ઓપરેશન માં લાગી છે.
Our Vadodara43,495 views • 2 years ago

1200 કરોડના ખર્ચે વિશ્વામિત્રી નો રી-ડેવલોપમેન્ટ થશે... પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાની પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને વડોદરામાં પૂર જેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે 1200 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી રી ડેવલોપમેન્ટ પ્લાનની જાહેરાત કરી હતી, તેમજ ટૂંક જ સમયમાં વિશ્વામિત્રી રી-ડેવલોપમેન્ટ ની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Our Vadodara39,776 views • 2 years ago

*VADODARA BREAKING* વડોદરામાં હજી નથી ઓસર્યું લોકોનાં આક્રોશનું પુર ભાજપનાં નેતાઓ સામે આક્રોશનો ઉકળતો ચરૂ ભાજપનાં વધુ એક MLA લોકાક્રોષનો ભોગ બન્યાં સયાજીગંજનાં ધારાસભ્યનો અકોટામાં ઘેરાવો હવેલી પાસે હરીપુરામાં કેયુર રોકડીયાનો ઘેરાવો કીટ વહેંચવા ગયેલાં કાર્યકરોને લોકોએ ભગાડ્યા લોકોએ કીટ ઠુકરાવી ભાજપ સામે બળાપો ઠાલવ્યો ભાજપનાં ખેસ પહેરીને ફરતાં નેતાઓ નિશાના પર લોકોએ સંભળાવ્યું, "ભાજપનો ખેસ કાઢી નાંખો" "અમે ભાજપને વોટ આપ્યાં છે, તમે આવું કેમ કર્યું" "પુરમાં કોઇ પાણી શુદ્ધા આપવા નથી આવ્યું"
Our Vadodara24,205 views • 2 years ago

Floods or BJP's Boat Show? Vadodara Wonders! Amid Vadodara Floods BJP Faces Allegations of Mismanagement and Unused Resources. Following the devastating floods in Vadodara, social youth leader Swajal Vyas has accused the BJP of mismanagement, calling the disaster "BJP-created." Vyas criticized the government for spending crores on speed boats in 2016, which remained unused during the crisis, highlighting a lack of preparedness and questioning the authorities' response to the flood emergency. 'આ પૂર ભાજપ સર્જિત' કરોડોની બોટો બની શોભાના ગાંઠિયા જેવી? વડોદરામાં આવેલ પૂર બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે,ખાસ કરીને પૂરગ્રસ્ત વડોદરામાં બોટોના અભાવને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો ત્યારે સામાજિક યુવા આગેવાન સ્વેજલ વ્યાસે વડોદરાનું પૂર ભાજપ સર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,આ માનવ સર્જિત નહિ ભાજપ સર્જિત પૂર છે,ભાજપે વડોદરાને ડૂબાડ્યું છે,વર્ષ 2016માં કોર્પોરેશને ખરીદેલી કરોડો રૂપિયાની સ્પીડ બોટ ધૂળ ખાઈ રહી છે,કરોડો ખર્ચ વસાવેલી બોટો કોઈનો જીવ બચાવી શકી નથી
Our Vadodara23,005 views • 2 years ago

A young man who expressed anger against a female MLA has been detained. In Vadodara, flood-affected residents have shown significant anger towards politicians. Recently, a resident from the Harni area expressed strong criticism against a female MLA. In response, the Crime Branch detained the young man and held a media person for questioning, leading to widespread controversy. At one point, leaders from the Congress party and social activists condemned the police's actions as authoritarian, staging protests to express their dissatisfaction. They also accused the police of acting under the influence of the BJP.
Our Vadodara19,854 views • 2 years ago

MLA Manisha Vakil Faces Public Criticism Amid Floods As floodwaters recede in Vadodara, public anger is directed at leaders, with MLA Manisha Vakil facing significant criticism during her visit to Harni. Residents, who endured severe conditions for days, confronted Vakil with questions about her absence during the crisis, highlighting their frustration and disappointment. ધારાસભ્ય મનીષા વકીલનો પબ્લિકે ઉધડો લઇ નાખ્યો..! વડોદરામાં પૂરના પાણી ઉતરી રહ્યાં છે પણ પૂરની વિકટ સ્થિતિમાં બે થી ત્રણ દિવસ વિતાવનાર લોકોનો ગુસ્સો હવે આક્રોશ બની નેતાઓ પર ફૂટી રહ્યો છે,હરણીમાં પૂરના પાણી ઓસરી ગયા બાદ વિસ્તારની મુલાકાતે પોહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલનો લોકોએ રીતસરનો ઉધડો જ લઇ નાખ્યો હતો,ભાર નારાજગી સાથે લોકોએ ધારાસભ્યને આડેહાથ લીધા હતા અને સવાલ કર્યો હતો કે ચાર દિવસથી ક્યાં હતા?
Our Vadodara19,710 views • 2 years ago

Can Vadodara’s “Smart Governance” Hide the Truth from Modi? On October 28, Prime Minister Narendra Modi is set to visit Vadodara. However, it appears that the so-called smart administrators and smart governance of Vadodara are attempting to blind the Prime Minister with deception. There are efforts to hide the reality of smart city Vadodara from the Prime Minister's eyes by concealing rainy debris and slum areas behind iron walls. It is also believed that there are extensive attempts to obscure the post-flood situation in Vadodara from the Prime Minister's view. સ્માર્ટ તંત્ર વડાપ્રધાનની આંખોમાં પણ ધૂળ નાખી શકે છે? આગામી 28 ઓક્ટોમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બની રહ્યા છે,ત્યારે વડોદરાના કહેવાતા સ્માર્ટ શાસકો અને સ્માર્ટ તંત્રએ વડાપ્રધાનની આંખોમાં પણ ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે,સ્માર્ટ શહેર વડોદરાની વાસ્તવિકતા વડાપ્રધાનની આંખોથી છુપવાવા વરસાદી કાંસો અને ઝૂંપડપટ્ટીઓને લોખંડની દિવાલની આડાસમાં છુપાવવાની કોશિશ કરાઈ રહી છે.પૂર પછીની વડોદરાની વિકરાળ સ્થિતિ પણ પ્રધાનમંત્રીની આંખોથી વિલુપ્ત કરવાના પણ અથાગ પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું મનાય છે. #Vadodara
Our Vadodara14,608 views • 1 year ago

In the Bhayli area of Vadodara, Monalisa Society faces a new threat from the ‘Chaddi-Baniyan’ gang. Over the past week, this gang has targeted three bungalows, breaking locks and instilling fear. CCTV footage captures them wielding weapons and tools. Concerns over the efficacy of police patrols in the area have emerged amidst this unsettling trend.
Our Vadodara13,890 views • 2 years ago
No more content to load