Our Vadodara's banner
Our Vadodara's profile picture

Our Vadodara

@ourvadodara39,292 subscribers

New & Noteworthy about Vadodara City

Videos

ourvadodara's profile picture

Who is Nikita? What is Another Round? The Investigation Heats Up! The reckless Karelibaug accident, where Rakshit Chorasiya and Pranshu Chauhan raced through the streets, crashing into three vehicles and injuring eight people, has taken a new turn. Arrested on charges of culpable homicide, Rakshit was initially remanded for a day. As his custody ended today, police pushed for further investigation, leading the court to grant an additional two-day remand. Authorities are now probing the cryptic references to “Another Round” and “Nikita” that surfaced during questioning. રક્ષિત ચોરસિયા વધુ બે દિવસના રિમાન્ડ પર "અનધર રાઉન્ડ" અને "નિકિતા" શબ્દોની તપાસ શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગુરૂવારની રાત્રે પુરઝડપે કાર લઇને નિકળેલા રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણએ એક બાદ એક ત્રણ વાહનોને અડફેટે લઇ 8 લોકોને ઉડાવ્યા હતા. આ મામલે પોલીસે રક્ષિત ચોરસિયા સામે સપરાધ માનવ વધનો ગુનો નોંધી તેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રક્ષિતને રિમાન્ડ પૂર્ણ થતાં તેને ફરી કોર્ટમાં રજુ કરવામાં આવતા પોલીની ફર્ધર રિમાન્ડની માંગણી સામે અદાલતે વધુ 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Our Vadodara

765,691 просмотров • 1 год назад

ourvadodara's profile picture

Floods or BJP's Boat Show? Vadodara Wonders! Amid Vadodara Floods BJP Faces Allegations of Mismanagement and Unused Resources. Following the devastating floods in Vadodara, social youth leader Swajal Vyas has accused the BJP of mismanagement, calling the disaster "BJP-created." Vyas criticized the government for spending crores on speed boats in 2016, which remained unused during the crisis, highlighting a lack of preparedness and questioning the authorities' response to the flood emergency. 'આ પૂર ભાજપ સર્જિત' કરોડોની બોટો બની શોભાના ગાંઠિયા જેવી? વડોદરામાં આવેલ પૂર બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે,ખાસ કરીને પૂરગ્રસ્ત વડોદરામાં બોટોના અભાવને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો ત્યારે સામાજિક યુવા આગેવાન સ્વેજલ વ્યાસે વડોદરાનું પૂર ભાજપ સર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,આ માનવ સર્જિત નહિ ભાજપ સર્જિત પૂર છે,ભાજપે વડોદરાને ડૂબાડ્યું છે,વર્ષ 2016માં કોર્પોરેશને ખરીદેલી કરોડો રૂપિયાની સ્પીડ બોટ ધૂળ ખાઈ રહી છે,કરોડો ખર્ચ વસાવેલી બોટો કોઈનો જીવ બચાવી શકી નથી

Our Vadodara

22,995 просмотров • 1 год назад

ourvadodara's profile picture

What could have been done differently?

Our Vadodara

20,504 просмотров • 1 год назад

ourvadodara's profile picture

'Leave Now' – Balkrishna Shukla Faces Public Outcry in Vadodara In Vadodara, a significant public outcry has erupted against political leaders who failed to address the concerns of flood-affected families. After the waters receded, local residents expressed their anger towards the leaders who had previously made a show of concern. Balkrishna Shukla, along with BJP President Dr. Vijay Shah, was confronted by an irate crowd in Aji Nagar. The people told them, "Jai Siya Ram, leave from here... there is no need to come now that the water has receded." The leaders faced intense criticism for their delayed response and the perceived lack of genuine concern. દંડક ખબર લઈ નાખી 'જય સિયારામ અહીં થી જાવ'...પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી! કહેવત છે ને કે 'જેના પર વીતે તેને ખબર' બે ત્રણ દિવસ મોતને સામે જોતા જોતા વિતાવનાર પરિવારોની ખબર ન લેનારા નેતાઓની ખબર હવે લોકો બરાબરની લઈ રહ્યાં છે,ફોટા પડાવી શો બાજી કરનારા સામે પણ આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ બન્યા રોષનો ભોગ બન્યા હતા.સમાના અજિતા નગરમાં બાળકૃષ્ણ શુક્લ,ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પ્હોંચાય તો લોકોએ હાથ જોડીને આ નેતાઓને કહી દીધું 'જય સિયારામ અહીં થી જાઓ...પાણી ઉતરી ગયા પછી હવે આવવાની જરૂર નથી...આક્રોશિત લોકોનો રોષ પારખી બાલુશુકલાએ ચાલતી પકડી લીધી હતી.

Our Vadodara

17,819 просмотров • 1 год назад

ourvadodara's profile picture

Can Vadodara’s “Smart Governance” Hide the Truth from Modi? On October 28, Prime Minister Narendra Modi is set to visit Vadodara. However, it appears that the so-called smart administrators and smart governance of Vadodara are attempting to blind the Prime Minister with deception. There are efforts to hide the reality of smart city Vadodara from the Prime Minister's eyes by concealing rainy debris and slum areas behind iron walls. It is also believed that there are extensive attempts to obscure the post-flood situation in Vadodara from the Prime Minister's view. સ્માર્ટ તંત્ર વડાપ્રધાનની આંખોમાં પણ ધૂળ નાખી શકે છે? આગામી 28 ઓક્ટોમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બની રહ્યા છે,ત્યારે વડોદરાના કહેવાતા સ્માર્ટ શાસકો અને સ્માર્ટ તંત્રએ વડાપ્રધાનની આંખોમાં પણ ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે,સ્માર્ટ શહેર વડોદરાની વાસ્તવિકતા વડાપ્રધાનની આંખોથી છુપવાવા વરસાદી કાંસો અને ઝૂંપડપટ્ટીઓને લોખંડની દિવાલની આડાસમાં છુપાવવાની કોશિશ કરાઈ રહી છે.પૂર પછીની વડોદરાની વિકરાળ સ્થિતિ પણ પ્રધાનમંત્રીની આંખોથી વિલુપ્ત કરવાના પણ અથાગ પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું મનાય છે. #Vadodara

Our Vadodara

14,605 просмотров • 1 год назад

Больше нет контента для загрузки