
AHMEDABAD TRAFFIC POLICE
@PoliceAhmedabad • 6,871 subscribers
Official account of Ahmedabad Traffic Police. DM us your issues and suggestions.
Shorts
Videos

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા વચ્ચે ખુરશી નાખી ‘360 ઇવેન્ટ્સ’ના પ્રમોશન માટે વિડીયો બનાવનાર ૧૯ વર્ષીય યુવક સામે “એન ડિવિઝન ટ્રાફિક પોલીસ” દ્વારા BNS કલમ ૨૮૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. “લાઇક્સ ક્ષણિક છે, સુરક્ષા કાયમી છે.” #RoadSafety #GujaratPolice Ahmedabad Police અમદાવાદ પોલીસ
AHMEDABAD TRAFFIC POLICE25,452 Aufrufe • vor 1 Monat

Technical અથવા Human error ના લીધે જો આપને લાગે છે કે આપને ખોટું ઈ-ચલણ મળેલ છે તો આપ વીડિયોમાં દર્શાવ્યા મુજબ આપનું ઈ-ચલણ રદ કરાવી શકો છો. #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #ahmedabad #challan #echallan #traffic Ahmedabad Police અમદાવાદ પોલીસ Gujarat Police
AHMEDABAD TRAFFIC POLICE68,307 Aufrufe • vor 1 Jahr

તા.૨૩/૧૧/૨૦૨૪ ના રોજ એસ.જી. હાઇવે પર સવારના સમયે સાયકલ ચલાવી રહેલા તે સમયે પાછળથી ટક્કર મારી નાસી છૂટેલ જેને CCTV ના આધારે આજરોજ ગુનામાં વપરાયેલ વાહન કબ્જે કરીને આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. Ahmedabad Police અમદાવાદ પોલીસ Gujarat Police
AHMEDABAD TRAFFIC POLICE39,544 Aufrufe • vor 1 Jahr

Press Conference અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ભારત સરકારના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના સહયોગ થી ‘VoC ચલાન’ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ છે. જે ટ્રાફિક નિયમોના ભંગ અંગેની કાર્યવાહીને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં મદદરૂપ થશે. Gujarat Police
AHMEDABAD TRAFFIC POLICE29,575 Aufrufe • vor 1 Jahr

SP રીંગ રોડ પરના રોપડા બ્રિજ તા.૦૭/૦૩/૨૫ થી ૧૬/૦૩/૨૫ માટે બંધ રહેશે. બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત આ બ્રિજ બન્ને તરફ બંધ રહેશે. વાહનચાલકોએ વીડિયોમાં જણાવ્યું મુજબના અલગ અલગ વૈકલ્પિક માર્ગથી મુસાફરી કરવાની રહેશે. #ahmedabadtrafficpolice #Gujarat #springroad #ropda #vatva #asalali
AHMEDABAD TRAFFIC POLICE13,263 Aufrufe • vor 1 Jahr
Keine weiteren Inhalte verfügbar