
Rohit mali🇮🇳
@rohitkumarmali • 13,503 subscribers
#Gujarat #Youth_Leader #M.Sc_Agriculture🌾 #Indian https://t.co/80zSNTdAr2
Shorts
Videos

#CCE અને #ફોરેસ્ટ ના ઉમેદવારો પોતાની માંગણી સાથે શાંતિ પૂર્ણ આંદોલન કરી રહ્યા હતા પરંતુ તેમને આજે પણ સાંભળવાની જગ્યા એ મહિલા અને પુરુષ ઉમેદવારો ની અટકાયત કરવામાં આવી બેટી બચાઓ બેટી પઢાઓ ના નારા ના મોટા બણગા ફૂકો છો તો શું મહિલાઓ ને ભણાવી એમના હક માટે આંદોલન કરવા મજબૂર કરશો? Narendra Modi Harsh Sanghavi #Gujarat
Rohit mali🇮🇳14,087 views • 1 year ago

#CCE અને #ફોરેસ્ટ ના ઉમેદવારો રેલી નીકાળી કમલ દયાણી ને રજૂઆત કરવા જતાં હતાં એની પહેલા એમની અટકાયત કરવામાં આવી કમલ દયાણી ગૌણ સેવા ના અધ્યક્ષ છે રજૂઆત એમને સાંભળવાની હોય પરંતુ એમની પાસે ઉમેદવારો ની વાત સાંભળવાનો સમય નથી આ લોકશાહી દેશ છે કોઈ અધિકારી ની મનમાની નહી ચલાવી લેવાય CMO Gujarat Harsh Sanghavi #Forest #ફોરેસ્ટ_આંદોલન
Rohit mali🇮🇳13,965 views • 1 year ago

#ફિક્સ_પે ના કર્મચારીઓ અલગ અલગ માધ્યમો થી પોતાની વેદના રજૂ કરી રહ્યા છે ફિક્સ પે ના કર્મચારીઓ ગરબા દ્વારા એમની વેદના કહી રહ્યા છે સરકારે હવે આ મુદ્દે સમજવાની જરૂર છે ક્યાં સુધી એમનું શોષણ કરતા રહેશો હવે એમના હિત માં નિર્ણય કરવો જોઈએ #ફિક્સ_પે નાબૂદ કરવામાં આવે #Remove_Fix_Pay #remove_fixpay
Rohit mali🇮🇳11,243 views • 1 year ago
No more content to load