
Samir Parmar
@SamirParmar1947 • 3,286 subscribers
Journalist at Divya Bhaskar | Past Zee 24 Kalak, Jamawat & VibesofIndia | Alma mater JNV Porbandar | BSc Zoology | PGDMJ at NIMCJ | India First ❤️
Shorts
Videos

હિંદુત્વના ઝંડા લઈને ફરતા બોગસ ગૌભક્તોને PI ત્રિવેદીએ પૂછ્યું “હિંદુત્વ એટલે શું?” જવાબ ન મળ્યો તો PI ત્રિવેદીએ બોગસિયાઓને હિંદુત્વના પાઠ ભણાવ્યા. PIએ કહ્યું, “મારી ઘરે ગાય છે. એટલો ગૌપ્રેમ હોય તો રખડતી ગાયોને ઘરે કેમ નથી બાંધતા?” રસ્તા પર ગાય પ્લાસ્ટિક ખાય ત્યારે કેમ ચૂપ?
Samir Parmar62,845 次观看 • 1 年前
没有更多内容可加载