
Harsh Sanghavi
@sanghaviharsh • 815,702 subscribers
Deputy Chief Minister - Gujarat | Home | Transport | Sports & Culture | Tourism | Industries | MLA - 165 Majura
Shorts
Videos

बारिश कितनी भी तेज़ हो, लोगों का भरोसा कभी कम नहीं होने देंगे।
Harsh Sanghavi32,700 Aufrufe • vor 22 Stunden

हर चुनौती में, हर मौसम में आपके साथ. Trust the Badge. Trust Gujarat Police.
Harsh Sanghavi21,587 Aufrufe • vor 1 Tag

This is not a coincidence, but a message... #MonsoonSession
Harsh Sanghavi24,141 Aufrufe • vor 4 Tagen

નશામુક્ત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂતી આપતું ઐતિહાસિક પગલું ! 🫱🏻🫲🏻 ✔️ આજે દહેજ ખાતે ગુજરાત સરકારે ડ્રગ્સ વિરુદ્ધની "ઝીરો ટોલરન્સ" નીતિને વધુ એક વખત સાબિત કરી છે. ✔️ ગુજરાત પોલીસે વિવિધ કાર્યવાહીઓ દરમિયાન જપ્ત કરેલા અંદાજિત રૂ. ૨૧૫૩ કરોડના નાર્કોટિક્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કર્યો. ✔️ રાજ્યને સંપૂર્ણપણે 'ડ્રગ્સ-ફ્રી' બનાવવા માટે રાજ્ય સરકારે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના કરી છે. રાજ્યભરમાં ૬ નવા ઝોનલ યુનિટ્સ કાર્યરત કરીને ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડવા માટે સતત, સુનિયોજિત અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ✔️ આ કાર્યવાહી માત્ર નશીલા પદાર્થોના જથ્થાનો નાશ નથી, પરંતુ આપણા યુવાનોના સપનાંઓને સુરક્ષિત રાખવાનો અને આગામી પેઢીને સ્વસ્થ, સશક્ત તથા ઉજ્જવળ ભવિષ્ય આપવાનો મજબૂત સંકલ્પ છે.
Harsh Sanghavi19,939 Aufrufe • vor 4 Tagen

પરમ પૂજ્ય ગુરુભગવંતોના પાવન સાનિધ્યમાં પાવન ચાતુર્માસની આરાધના… 🌸 ગુરુવાણીનું અમૃત અને ગુરુભગવંતોની પાવન નિશ્રા આત્મકલ્યાણનો માર્ગ ઉજ્જવળ બનાવે છે. સાધના અને સ્વાધ્યાયથી જીવનને સમતાના માર્ગ તરફ દોરી જનાર આ ચાતુર્માસ સૌ માટે મંગલમય બને તેવી ભાવના સાથે જય જિનેન્દ્ર. 🙏
Harsh Sanghavi23,466 Aufrufe • vor 5 Tagen

🇮🇳 Honoring Our Heritage 🇮🇳 Take a trip down memory lane with a glimpse of the historical #TirangaYatra in Surat. Join us in celebrating our vibrant culture and unity with #HarGharTiranga! Let's keep the spirit of patriotism alive. #IndianPride #TirangaForever #SuratDiaries #UnityInDiversity
Harsh Sanghavi2,159,952 Aufrufe • vor 1 Jahr

A surreal drone view of flamingoes in Kutch, like nature’s own masterpiece unfolding in perfect harmony.
Harsh Sanghavi292,103 Aufrufe • vor 3 Monaten

सूरत से एक अलग रिश्ता है मेरा, लोगो का Trust ही मेरी सबसे बड़ी पूंजी है 🙏
Harsh Sanghavi35,303 Aufrufe • vor 14 Tagen

Scorching heat. Thousands of devotees. And amid it all Ahmedabad Police cooling down Lord Jagannath’s beloved Gajraj with gentle sprays of water. Salute to our jawans. અમદાવાદ રથયાત્રામાં કાળઝાળ ગરમી વચ્ચે ભગવાન જગન્નાથના પ્રિય ગજરાજને કોઈ તકલીફ ન પડે, તે માટે અમદાવાદ પોલીસના જવાનો દ્વારા ઠંડા પાણીનો છંટકાવ કરીને અદભુત સેવા પૂરી પાડવામાં આવી #RathYatra #AhmedabadPolice #SevaParmoDharma
Harsh Sanghavi18,634 Aufrufe • vor 8 Tagen