
Sanjay Ezhava 🇮🇳
@sanjayezhava • 1,544 subscribers
Born to Fight for the Rights II RTI Activist II Aviation Enthusiasts II PIL Activist II Human Rights Activist II Justice Delayed = Justice Denied M- 09712999666
Shorts
Videos

ફ્લેશ લાઇટ અને સાયરનનો મોહ હજુ પણ કેટલાક અધિકારીઓને છોડતો નથી. શું ટ્રાફિક પોલીસ અને RTO આવા કિસ્સામાં કોઈ કડક કાર્યવાહી કરશે? #TrafficPoliceSurat #RTO #flashlight #Illegal #siren RTO SURAT cotgujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat CMO Gujarat PMO India MORTHINDIA Surat City Police
Sanjay Ezhava 🇮🇳11,091 views • 1 month ago

યાદ છે ના આ વિડિઓ!!! એમ્બ્યુલન્સમાં રાસ લીલા સુરતના અડાજણ બ્રિજ ઉપર ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા સાથે નગ્ન નાચ એમ્બ્યુલન્સ સુરત સિવિલ હોસ્પિટલના નરસિંગ એસોસિએશન ના નામે પાર્સિંગ એમ્બ્યુલન્સમાં મહિલા સાથે કામલીલા કરનાર નરસિંગનો અગ્રણી હોવાની વાત વર્ષ 2024 ના ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આ વિડીયો વાઇરલ થયા બાદ નરસિંગ અગ્રણીએ પોલીસ અને પ્રેસમાં પૈસાના કવર આપી મેટર દબાવી દીધી એમ્બ્યુલન્સમાં કહેવાતા નરસિંગ અગ્રણીની વાસનાનો ભોગ બનનાર મહિલા સુરત સિવિલ હોસ્પિટલની નરસિંગ સ્ટાફ હોવાની વાત મહિલા નરસિંગ સ્ટાફ ની બદલી ની ધાક આપી નરસિંગ અગ્રણી એ અનેક નરસિંગ મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હોવાની વાત ભાજપ નેતા CR પાટીલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નજીકનો ઘરેબો ધરાવતો હોવાથી વાસના પીડિત નરસિંગ નેતા સામે સ્ટાફ ની બોલતી બંધ 2 વર્ષ વીતી ગયા બાદ પણ હર્ષ સંઘવી જેવા યુવા નેતા એ વાસના પીડિત નરસિંગ અગ્રણી સામે કોઈ પગલાં નહિ ભરતા અનેક પ્રશ્નો ઉભા થયા નરસિંગ અગ્રણી વિધર્મી હોવાની વાત ભાજપ નેતાઓએ વિધર્મી નરસિંગ નેતાને ખોળામાં બેસાડી હિન્દૂ મહિલાઓનું શોષણ કરવાનું લાયસન્સ આપ્યુ હોય તેવી ચર્ચા. #NewCivilHospital #Ambulance #ilu_ilu #Nursingsuperintendent
Sanjay Ezhava 🇮🇳13,892 views • 3 months ago
No more content to load