Sanjay Ezhava 🇮🇳's banner
Sanjay Ezhava 🇮🇳's profile picture

Sanjay Ezhava 🇮🇳

@sanjayezhava • 1,544 subscribers

Born to Fight for the Rights II RTI Activist II Aviation Enthusiasts II PIL Activist II Human Rights Activist II Justice Delayed = Justice Denied M- 09712999666

Shorts

ખાલી રીલ્સ બનાવવા માટે નહીં ડ્રોનના સદુપયોગથી દારૂના અડ્ડામાં લાઈવ રેડ કરી શકાય છે તે ટીમ કાયદાકથા એ સાબિત કરીને બતાવ્યું. પણ પોલીસ કોની સાથે છે એ હકીકત પણ જાણવા જેવી છે. લાઈવ રેડની જાણકારી પોલીસને આપ્યાના ૨૦ મિનિટમાં બુટલેગર આકાશમાં ડ્રોન શોધતા થઇ ગયા બોલો. છે ને પોલીસ અને બુટલેગર વચ્ચેની મસ્ત સાત ગાંઠ. તા. ૦૨.૧૨.૨૦૨૫ ⏰ ૦૫:૨૦ PM 📍સુમુલ ડેરીના પાછળ, મહીદારપુરા પોલીસ સ્ટેશન હદ, સુરત. Full video link :- Harsh Sanghavi Gujarat Police Surat City Police Jignesh Mevani #LiquorSale #SuratCity #GujaratModel

11,834 次观看

Videos

sanjayezhava's profile picture

યાદ છે ના આ વિડિઓ!!! એમ્બ્યુલન્સમાં રાસ લીલા સુરતના અડાજણ બ્રિજ ઉપર ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા સાથે નગ્ન નાચ એમ્બ્યુલન્સ સુરત સિવિલ હોસ્પિટલના નરસિંગ એસોસિએશન ના નામે પાર્સિંગ એમ્બ્યુલન્સમાં મહિલા સાથે કામલીલા કરનાર નરસિંગનો અગ્રણી હોવાની વાત વર્ષ 2024 ના ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આ વિડીયો વાઇરલ થયા બાદ નરસિંગ અગ્રણીએ પોલીસ અને પ્રેસમાં પૈસાના કવર આપી મેટર દબાવી દીધી એમ્બ્યુલન્સમાં કહેવાતા નરસિંગ અગ્રણીની વાસનાનો ભોગ બનનાર મહિલા સુરત સિવિલ હોસ્પિટલની નરસિંગ સ્ટાફ હોવાની વાત મહિલા નરસિંગ સ્ટાફ ની બદલી ની ધાક આપી નરસિંગ અગ્રણી એ અનેક નરસિંગ મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હોવાની વાત ભાજપ નેતા CR પાટીલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નજીકનો ઘરેબો ધરાવતો હોવાથી વાસના પીડિત નરસિંગ નેતા સામે સ્ટાફ ની બોલતી બંધ 2 વર્ષ વીતી ગયા બાદ પણ હર્ષ સંઘવી જેવા યુવા નેતા એ વાસના પીડિત નરસિંગ અગ્રણી સામે કોઈ પગલાં નહિ ભરતા અનેક પ્રશ્નો ઉભા થયા નરસિંગ અગ્રણી વિધર્મી હોવાની વાત ભાજપ નેતાઓએ વિધર્મી નરસિંગ નેતાને ખોળામાં બેસાડી હિન્દૂ મહિલાઓનું શોષણ કરવાનું લાયસન્સ આપ્યુ હોય તેવી ચર્ચા. #NewCivilHospital #Ambulance #ilu_ilu #Nursingsuperintendent

Sanjay Ezhava 🇮🇳

13,892 次观看 • 3 个月前

没有更多内容可加载