
Siddharth Dholakia
@SidDholakia • 72,908 subscribers
Social Media Head/Deputy News Editor Watch Me Live @ 6.54 PM On @news18gujarati Past- ABP, Sandesh 📥 जय हिंद 🇮🇳
Videos

ઘણા લોકો અપેક્ષા રાખતા હતા કે ગૌતમ અદાણી આજે ઊભા થઈને કહેશે, “અમારું સ્ટેન્ડ સાચું પડ્યું.” પણ તેમણે એનાથી ઊલટું કર્યું. જીતનો દાવો કરવાને બદલે વિનમ્રતા પસંદ કરી. કાયદાના રાજમાં વિશ્વાસ વધુ મજબૂત થયો એમ કહ્યું. શોર વચ્ચે ચૂપચાપ કામ કરનારી ટીમને શ્રેય આપ્યો અને ટીકાને પણ સુધારાની તક માની. આ #AdaniSatyamevJayate ની અસલી તાકાત છે.
Siddharth Dholakia73,162 次观看 • 1 个月前
没有更多内容可加载

