
તેજસ મજીઠીયા
@tejasmajithiya5 • 8,314 subscribers
The roots of education are bitter but fruit is sweet.💪🎯 🇮🇳 8347094570 #૩૨૦૦૦_કાયમી_શિક્ષક_ની_ભરતી_એ_જ_સંકલ્પ. ⚖️WE WANT JUSTICE ⚖️
Shorts
Videos

ये दृश्य है #गुजरात_के_शिक्षित_युवाओंका जो अपने हक&अधिकार के लिए 1साल से #संघर्ष कर रहे हैं। Narendra Modi Bhupendra Patel તેજસ મજીઠીયા Dr. Kuber Dindor Yuvrajsinh Jadeja Devanshi Joshi Amit Shah BJP Gujarat Hansraj Meena #Gujarat #गुजरात_मांगे_स्थाई_शिक्षक #राष्ट्रीय_बेरोजगार_दिवस
તેજસ મજીઠીયા100,657 views • 1 year ago

📝આજની સૌથી મોટી અપડેટ દિલીપભાઈ ને કચ્છ જિલ્લો મળેલો છે. દિલીપભાઈને અમદાવાદ મળતું હતું પણ સુરજભાઈ સોની ને સીટ મળી રહે એ માટે થઈ અને પોતે બીજી જગ્યા મળતું હોવા કરતા કચ્છ મળ્યું. 🫡એક ભાઈ માટે એક ભાઈએ પોતાનું સીટ જતી કરી.... આ છે સાચી મિત્રતા. છે છે 164 🥹એક ઉમેદવારએ હાયર ગ્રાન્ટેડમાં safe હોવા છતાંપણ સીટ બગાડી અને સુરજભાઈ સીટનો ભોગ લીધો. 🙏મિત્રો આપ કોઈ એક જ જગ્યાએ જવાના હોય તો મહેરબાની કરીને બીજી જગ્યાએ જિલ્લા પસંદગી કરીને એક વધારાની સીટ ન બગાડતા કોઈને ફાયદો કરાવશો તો એમનું પુણ્ય મળશે. 🛑તમે શિક્ષણ સહાયકમાં safe હોય તો નીચે રીપીટ ન થતા... 📌1થી5 વાળા મિત્રો આજે આપનું કટ ઓફ આવશે....જો તમે 6થી8 માં પણ safe છો અને ઉપર જવું છે તો 1થી5 ની સીટ ન બગાડતા..... અને 📍આપ 1થી5 માં જિલ્લો પસંદ કરી લો છો તો ફરી વખતે 6થી8 માં ચેક કરવા ના આવતા કે કયો જિલ્લો મળે છે.... 👉આપ એક સીટ જતી કરશો તો કોઈના ઘરમાં અજવાળું પથરાશે...✍️🙏👍 સમજો તો સારું બાકી આપ આપની મરજીના માલિક છો.✍️✍️ Yuvrajsinh Jadeja Hiren
તેજસ મજીઠીયા35,811 views • 1 year ago

🌟 શિક્ષણના સથવારે નવા અધ્યાયની શુભ શરૂઆત 🌟 આજ રોજ અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે ધોરણ 6 થી 8 — ગણિત અને વિજ્ઞાન વિષયના વિદ્યા સહાયક શિક્ષક તરીકે મને સન્માન મળ્યું… 🙇♂️✍️🎓 શાળાના આચાર્યશ્રી પ્રવિણભાઈ જાદવ તથા તમામ સ્ટાફ સભ્યો — શ્રી કિશોરભાઈ, વૈશાલીબેન, દિપાલીબેન અને મારા પ્રેમાળ દિકરા-દિકરી સમાન વિદ્યાર્થીઓએ ફૂલોની ખુશ્બૂ સાથે મને શાળાના આંગણે સ્વાગત આપ્યું… 🌸🥰 આ ઉષ્માભર્યા સ્વાગત માટે શ્રી વાંગધ્રા પ્રાથમિક શાળાના સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર 🙏💐 📚✨ શિક્ષણને સાથી બનાવીને જીવનની નવી સફરનો આરંભ… મારી શાળા — મારો પરિવાર બાળકો શાળાની પ્રગતિ — એ જ મારું લક્ષ્ય. 🚀 શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર 🥳🙇♂️🙌
તેજસ મજીઠીયા13,539 views • 6 months ago

ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા વીરાંગના.....કે જેમણે જામનગર શહેર માં કાયમી શિક્ષક તરીકે પોતાનો જિલ્લો પસંદ કર્યો છે...આ એવું વ્યકિતત્વ કે જેમને જોઈને આજે પણ ગુજરાત રાજ્યના તમામ ટેટ ટાટ ઉમેદવાર યાદ કરે છે કે એ હિન્દી માં બોલતા એ #નેહા_રાજપૂત ખૂબ જ ધારદાર રજુઆત કરતા....જ્યારે જ્ઞાન સહાયક યોજના નો વિરોધ ચાલુ કર્યો ત્યારે કાયમી ભરતી લાવવા માટે પાયાના પથ્થર બની આજે એક મોટી ઈમારત ઊભી કરી આપી છે.....🥹💪😇🫡💐🙌🤗👩🏫
તેજસ મજીઠીયા16,600 views • 1 year ago

આરોગ્ય વિભાગ ના કર્મચારીઓએ #ફુલ આપી વિરોધ નોંધાવ્યો. #લાયા... #લાયા...
તેજસ મજીઠીયા14,977 views • 1 year ago

આપDr. Kuber Dindor સાહેબ પાસે આશા રાખીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં #બોલેલા_વેણ_પર_ફરી_ન_જતાં.કેમ કે માનનીય Bhupendra Patel દાદાના વચનને નિભાવવાનો સમય આવી ગયો છે. Narendra Modi Yuvrajsinh Jadeja Devanshi Joshi Amit Shah BJP Gujarat दिलीप सिंह राजपुत Shakuntala Rathva Pandya Piyush Hiren #Gujarat #गुजरात_मांगे_स्थाई_शिक्षक
તેજસ મજીઠીયા18,462 views • 1 year ago

ગુજરાત પોલીસ ખરેખર ખૂબ જ શક્તિશાળી છે.આપ માટે જેટલું લખીએ તેટલું ઓછું છે.⤵️ ⭐ફ્રેમ1(ફોરેસ્ટ ઉમેદવાર) અને ⭐ફ્રેમ2(CCE ઉમેદવાર) સાથે જે રીતે વર્તન થઈ રહ્યું છે એના બદલે જે જગ્યાએ કરવાનું છે ત્યાં કરશો તો જરૂરથી આપની બહાદુરીને સલામ કરીશું. મારા મતે આ ઉમેદવારોને એક વખત શાંતિથી સાંભળી અને એમની રજુઆત યોગ્ય જગ્યાએ પહોંચાડવી જોઈએ.... #સેવા....#સુરક્ષા...#શાંતિ.... Devanshi Joshi Yuvrajsinh Jadeja #FOREST #CCE
તેજસ મજીઠીયા17,774 views • 1 year ago

ગાંધીનગર સેકટર 11 રામકથા મેદાન માં મધ્ય રાત્રિએ ફોરેસ્ટ ઉમેદવારનું આંદોલન યથાવત્ ⤵️⤵️⤵️ Deepal.Trivedi Jamawat Devanshi Joshi Tushar Basiya Samir Parmar Yuvrajsinh Jadeja Janak sutariya Gopi Maniar ghanghar Payal Rathod Hiren 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Nidhi patel Nirbhaynews Hansraj Meena
તેજસ મજીઠીયા17,279 views • 1 year ago

📌કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત વખતે જ્યારે ખુદ માનનીય પ્રવક્તા મંત્રી સાહેબ ક્રમિક ભરતીના ફાયદા ગણાવતા હોય અને ભરતી ક્રમિક કરવાની નિર્ણય લીધેલ હતો તો હવે ક્રમિક ભરતી કેમ નહીં!? 😭છેલ્લા બે વર્ષથી ક્રમિકની રાહે અંધારામાં રાખી આખરે કેમ ક્રમિકનો છેદ ઉડી ગયો!?? 🥹ભરતી સમિતિ ના સંકલનના અભાવનો શિકાર ઉમેદવારો શા માટે બને!? 🛑અમો ઉમેદવારની એક જ માંગ છે કે સૌથી પહેલા ૧૧/૧૨ ત્યારબાદ ૯/૧૦ અને છેલ્લે ૬થી૮ ના શિક્ષકોની ક્રમિક ભરતી કરવામાં આવે. Bhupendra Patel Dr. Kuber Dindor Praful Pansheriya
તેજસ મજીઠીયા11,583 views • 1 year ago

૨૫/૨/૨૫ ની પ્રેસનોટ મુજબ શિક્ષણ સહાયક (૯થી૧૨)ની ની તમામ ભરતી પ્રકિયા #એપ્રિલ_અંત સુધીમાં પૂર્ણ કરી દેશું.....પરંતુ 📍આજે 30 એપ્રિલ થઈ પણ હજુ 9થી12 ની ભરતી પૂર્ણ થઈ નથી...ત્યાં #1થી8 (૨૦૨૪) ની ભરતી માટેનો #કાર્યક્રમ (તારીખ સાથે) બે દિવસ પહેલા આપી દીધેલ છે.... 👉 શિક્ષણ મંત્રી Dr. Kuber Dindor સાહેબ દર વખતે એવું કહેતા કે #ક્રમિક_ભરતી જ કરીશું તો...અહીંયા 9થી12 અધૂરી ભરતી પ્રોસેસ પહેલા જ 1થી8 ની ભરતીમાં જિલ્લા પસંદગી માટેનું સેડિયુલ આપી દીધું. 📌#નુકશાન:- જો ક્રમિક ભરતી નહીં થાય તો કોમન ઉમેદવારો 2800 થી 3000 જેટલા હોવાથી અંદાજિત 3000 સીટોનું નુકસાન થશે.મતલબ કે 24,700 ની સામે માત્ર 21,000 ની ભરતી થશે. 💥#ઉમેદવારોની_મુખ્ય_માંગ:- 9 થી 12 ની શાળા ફાળવણી બાદ જ એક થી આઠ ની જિલ્લા ફાળવણી કરવામાં આવે તો જ ક્રમિક નો ફાયદો થશે. 🛑 જો વિભાગ ક્રમિક ભરતી નહીં થાય તો ગાંધીનગર ખાતે ફરીથી કાયમી શિક્ષકોની ભરતી બાબતે આંદોલન થશે. Hiren Yuvrajsinh Jadeja Bhupendra Patel Dr. Kuber Dindor Praful Pansheriya Rushikesh Patel VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jignesh Mevani Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren Chaitar Vasava AAP Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Gujarat First Chaitar Vasava AAP Geniben Thakor Jignesh Mevani Gopal Italia Jamawat Nidhi patel Janak sutariya Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman
તેજસ મજીઠીયા11,220 views • 1 year ago

ઓચિંતુ કોઇ મને "#સચિવાલય"મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ અહીંયા?? આપણે તો કહીએ કે "#ભરતી" શી વાત છે ને ઉપરથી "#ભુપેન્દ્રભાઈની_રહેમ" છે. Deepal.Trivedi Devanshi Joshi Tushar Basiya Samir Parmar Yuvrajsinh Jadeja Janak sutariya Gopi Maniar ghanghar Payal Rathod 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Nirbhaynews
તેજસ મજીઠીયા14,257 views • 1 year ago

માનનીય શિક્ષણમંત્રી Dr. Kuber Dindor શિક્ષકોને બે હાથ જોડી કરી વિનંતી કે પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં #જન_સેવા_કરો. 👆સાહેબ તમારું આ કાર્ય સરાહનીય છે.... અમે તમારી સાથે છીએ સાથે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે #1_sept. એ #ઉચ્ચતર_માધ્યમિકની_જાહેરાત ભુલી ન જતા.✍️ CMO Gujarat Praful Pansheriya
તેજસ મજીઠીયા11,957 views • 1 year ago

#કાચબા_ગતિએ_ચાલતી_શિક્ષકોની_ભરતી_વેગવંતી_બનાવવા_ગુજરાત_સરકારને_TET_TAT_ઉમેદવારની_રજુઆત ⤵️ 🙏🙏માનનીય શિક્ષણ પ્રધાન શ્રી Dr. Kuber Dindor સાહેબ છેલ્લે TET પરિક્ષા-2017 અને TAT પરીક્ષા-2019 માં લેવાઈ હતી. ત્યારબાદ હમણાં 2023 માં TET TAT પરીક્ષા લીધી. 📌પરીક્ષા ૨૦૨૩ માં લીધી, એક વર્ષ સરકારના ભરોસે રાહ જોઈ....છતાંપણ 2 વર્ષ પુર્ણ થયા તો પણ શિક્ષકોની ભરતી નામે મીંડુ. TET 1=૧૬/૪/૨૩ TET 2=૨૩/૪/૨૩ TAT (S)=૨૫/૬/૨૩ TAT (HS)=૧૭/૯/૨૩ 📌જાન્યુઆરી ૨૦૨૫ ના પ્રથમ સપ્તાહમાં શિક્ષણ સહાયકનું ડોક્યુમેન્ટ વેરીફીકેશનનું શેડીયુલ તેમજ વિધા સહાયકનું PML બહાર પાડવા માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પાસે ઉમેદવારોની માંગ. Mukesh Kumar CMO Gujarat Bhupendra Patel Praful Pansheriya Narendra Modi Hiren Chaitar Vasava AAP VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak ABP News Zee News Devanshi Joshi Jignesh Mevani Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Chaitar Vasava AAP Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Gujarat First DINESH ACHARYA Tejas Mangi jamil malek vijaysinh gohil Saheriyar તેજસ મજીઠીયા Shakuntala Rathva Dilipsinh Rajput Governor of Gujarat
તેજસ મજીઠીયા10,160 views • 1 year ago
No more content to load