તેજસ મજીઠીયા's banner
તેજસ મજીઠીયા's profile picture

તેજસ મજીઠીયા

@tejasmajithiya58,314 subscribers

The roots of education are bitter but fruit is sweet.💪🎯 🇮🇳 8347094570 #૩૨૦૦૦_કાયમી_શિક્ષક_ની_ભરતી_એ_જ_સંકલ્પ. ⚖️WE WANT JUSTICE ⚖️

Shorts

ૐ शांति 💐💐😭🙏

ૐ शांति 💐💐😭🙏

43,373 просмотров

ખુલ્લાં ખેતર અડખે પડખે, માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું,ક્યાં આવો છે લાભ? -મકરંદ દવે

ખુલ્લાં ખેતર અડખે પડખે, માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું,ક્યાં આવો છે લાભ? -મકરંદ દવે

30,417 просмотров

જીવનમાં અમુક પરિસ્થિતિઓ માણસને મજબુર અને મજબૂત બનાવી દે છે.✍️ ૧૭/૫/૨૧

જીવનમાં અમુક પરિસ્થિતિઓ માણસને મજબુર અને મજબૂત બનાવી દે છે.✍️ ૧૭/૫/૨૧

13,255 просмотров

Videos

tejasmajithiya5's profile picture

📝આજની સૌથી મોટી અપડેટ દિલીપભાઈ ને કચ્છ જિલ્લો મળેલો છે. દિલીપભાઈને અમદાવાદ મળતું હતું પણ સુરજભાઈ સોની ને સીટ મળી રહે એ માટે થઈ અને પોતે બીજી જગ્યા મળતું હોવા કરતા કચ્છ મળ્યું. 🫡એક ભાઈ માટે એક ભાઈએ પોતાનું સીટ જતી કરી.... આ છે સાચી મિત્રતા. છે છે 164 🥹એક ઉમેદવારએ હાયર ગ્રાન્ટેડમાં safe હોવા છતાંપણ સીટ બગાડી અને સુરજભાઈ સીટનો ભોગ લીધો. 🙏મિત્રો આપ કોઈ એક જ જગ્યાએ જવાના હોય તો મહેરબાની કરીને બીજી જગ્યાએ જિલ્લા પસંદગી કરીને એક વધારાની સીટ ન બગાડતા કોઈને ફાયદો કરાવશો તો એમનું પુણ્ય મળશે. 🛑તમે શિક્ષણ સહાયકમાં safe હોય તો નીચે રીપીટ ન થતા... 📌1થી5 વાળા મિત્રો આજે આપનું કટ ઓફ આવશે....જો તમે 6થી8 માં પણ safe છો અને ઉપર જવું છે તો 1થી5 ની સીટ ન બગાડતા..... અને 📍આપ 1થી5 માં જિલ્લો પસંદ કરી લો છો તો ફરી વખતે 6થી8 માં ચેક કરવા ના આવતા કે કયો જિલ્લો મળે છે.... 👉આપ એક સીટ જતી કરશો તો કોઈના ઘરમાં અજવાળું પથરાશે...✍️🙏👍 સમજો તો સારું બાકી આપ આપની મરજીના માલિક છો.✍️✍️ Yuvrajsinh Jadeja Hiren

તેજસ મજીઠીયા

35,811 просмотров • 1 год назад

tejasmajithiya5's profile picture

🌟 શિક્ષણના સથવારે નવા અધ્યાયની શુભ શરૂઆત 🌟 આજ રોજ અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે ધોરણ 6 થી 8 — ગણિત અને વિજ્ઞાન વિષયના વિદ્યા સહાયક શિક્ષક તરીકે મને સન્માન મળ્યું… 🙇‍♂️✍️🎓 શાળાના આચાર્યશ્રી પ્રવિણભાઈ જાદવ તથા તમામ સ્ટાફ સભ્યો — શ્રી કિશોરભાઈ, વૈશાલીબેન, દિપાલીબેન અને મારા પ્રેમાળ દિકરા-દિકરી સમાન વિદ્યાર્થીઓએ ફૂલોની ખુશ્બૂ સાથે મને શાળાના આંગણે સ્વાગત આપ્યું… 🌸🥰 આ ઉષ્માભર્યા સ્વાગત માટે શ્રી વાંગધ્રા પ્રાથમિક શાળાના સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર 🙏💐 📚✨ શિક્ષણને સાથી બનાવીને જીવનની નવી સફરનો આરંભ… મારી શાળા — મારો પરિવાર બાળકો શાળાની પ્રગતિ — એ જ મારું લક્ષ્ય. 🚀 શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર 🥳🙇‍♂️🙌

તેજસ મજીઠીયા

13,539 просмотров • 6 месяцев назад

tejasmajithiya5's profile picture

૨૫/૨/૨૫ ની પ્રેસનોટ મુજબ શિક્ષણ સહાયક (૯થી૧૨)ની ની તમામ ભરતી પ્રકિયા #એપ્રિલ_અંત સુધીમાં પૂર્ણ કરી દેશું.....પરંતુ 📍આજે 30 એપ્રિલ થઈ પણ હજુ 9થી12 ની ભરતી પૂર્ણ થઈ નથી...ત્યાં #1થી8 (૨૦૨૪) ની ભરતી માટેનો #કાર્યક્રમ (તારીખ સાથે) બે દિવસ પહેલા આપી દીધેલ છે.... 👉 શિક્ષણ મંત્રી Dr. Kuber Dindor સાહેબ દર વખતે એવું કહેતા કે #ક્રમિક_ભરતી જ કરીશું તો...અહીંયા 9થી12 અધૂરી ભરતી પ્રોસેસ પહેલા જ 1થી8 ની ભરતીમાં જિલ્લા પસંદગી માટેનું સેડિયુલ આપી દીધું. 📌#નુકશાન:- જો ક્રમિક ભરતી નહીં થાય તો કોમન ઉમેદવારો 2800 થી 3000 જેટલા હોવાથી અંદાજિત 3000 સીટોનું નુકસાન થશે.મતલબ કે 24,700 ની સામે માત્ર 21,000 ની ભરતી થશે. 💥#ઉમેદવારોની_મુખ્ય_માંગ:- 9 થી 12 ની શાળા ફાળવણી બાદ જ એક થી આઠ ની જિલ્લા ફાળવણી કરવામાં આવે તો જ ક્રમિક નો ફાયદો થશે. 🛑 જો વિભાગ ક્રમિક ભરતી નહીં થાય તો ગાંધીનગર ખાતે ફરીથી કાયમી શિક્ષકોની ભરતી બાબતે આંદોલન થશે. Hiren Yuvrajsinh Jadeja Bhupendra Patel Dr. Kuber Dindor Praful Pansheriya Rushikesh Patel VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jignesh Mevani Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren Chaitar Vasava AAP Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Gujarat First Chaitar Vasava AAP Geniben Thakor Jignesh Mevani Gopal Italia Jamawat Nidhi patel Janak sutariya Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman

તેજસ મજીઠીયા

11,220 просмотров • 1 год назад

tejasmajithiya5's profile picture

#કાચબા_ગતિએ_ચાલતી_શિક્ષકોની_ભરતી_વેગવંતી_બનાવવા_ગુજરાત_સરકારને_TET_TAT_ઉમેદવારની_રજુઆત ⤵️ 🙏🙏માનનીય શિક્ષણ પ્રધાન શ્રી Dr. Kuber Dindor સાહેબ છેલ્લે TET પરિક્ષા-2017 અને TAT પરીક્ષા-2019 માં લેવાઈ હતી. ત્યારબાદ હમણાં 2023 માં TET TAT પરીક્ષા લીધી. 📌પરીક્ષા ૨૦૨૩ માં લીધી, એક વર્ષ સરકારના ભરોસે રાહ જોઈ....છતાંપણ 2 વર્ષ પુર્ણ થયા તો પણ શિક્ષકોની ભરતી નામે મીંડુ. TET 1=૧૬/૪/૨૩ TET 2=૨૩/૪/૨૩ TAT (S)=૨૫/૬/૨૩ TAT (HS)=૧૭/૯/૨૩ 📌જાન્યુઆરી ૨૦૨૫ ના પ્રથમ સપ્તાહમાં શિક્ષણ સહાયકનું ડોક્યુમેન્ટ વેરીફીકેશનનું શેડીયુલ તેમજ વિધા સહાયકનું PML બહાર પાડવા માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પાસે ઉમેદવારોની માંગ. Mukesh Kumar CMO Gujarat Bhupendra Patel Praful Pansheriya Narendra Modi Hiren Chaitar Vasava AAP VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak ABP News Zee News Devanshi Joshi Jignesh Mevani Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Chaitar Vasava AAP Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Gujarat First DINESH ACHARYA Tejas Mangi jamil malek vijaysinh gohil Saheriyar તેજસ મજીઠીયા Shakuntala Rathva Dilipsinh Rajput Governor of Gujarat

તેજસ મજીઠીયા

10,160 просмотров • 1 год назад

Больше нет контента для загрузки