
Dhaval Patel
@the_wall9 • 6,090 subscribers
Entrepreneur | Hurti Lala | 🌳Nature lover🌳| 🇮🇳 सत्यमेव जयते 🇮🇳 | The views expressed here are my own and should not be misrepresented by anyone else.
Shorts
Videos

100 કલાક તો શું સાત સાત પેઢીયું સુધી લિસ્ટ બનાવશો તો પણ કાયદો સુધરશે નહીં... 🍊
Dhaval Patel44,377 просмотров • 1 год назад

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આટલો બધો પાવર શેનો હશે???? Adv Mehul Boghara
Dhaval Patel29,582 просмотров • 1 год назад

સુરતમાં સરથાણા પાસે આવેલ બ્લુ સીટી એપાર્ટમેન્ટની ઘટના છે.. દરેક લોકોને વિનંતી કે ટેરેસ ઉપર પથ્થર કે બાલ્કનીની બહાર કુંડા મુકવા નહી... એપાર્ટમેન્ટની નીચે રમતા બાળકોને અથવા કોઈને પણ આવતા જતા માથા પર પડી શકે છે. ૧૨ વર્ષના નાના બાળક ઉપર પથ્થર પડતા મૃત્યુ થયેલ છે..
Dhaval Patel28,704 просмотров • 1 год назад

ત્રેવડ હોય તો કાઢો આ લુખ્ખાઓનો વરઘોડો લ્યો.. બિહાર કરતા પણ જાય એવી હાલત ગુજરાતની કરી નાખી છે.. 🍊😡
Dhaval Patel27,527 просмотров • 1 год назад

આ પોલીસ વાળાને શેનો પાવર છે??? આપણા પૈસાનો પગાર ખાવો અને હલકટ વેળા કરે છે.. 🍊😡
Dhaval Patel23,212 просмотров • 1 год назад

પહલગામમાં મૃત્યુ પામેલા સુરતના શૈલેષભાઈના પત્નીનું આક્રંદ... કયારેય એવું બન્યું ખરું કે હુમલો થાય એમાં નેતા મર્યો હોય.... આવું નહી બને કેમ કે એ લોકોને તો ફુલ સિક્યુરિટી સાથે ફરવાનું હોય છે.... મરવાનો વારો ખાલી સામાન્ય લોકોનો જ આવશે... હજી ખોટી જગ્યાએ મત આપશો તો આજ થશે.. 🍊😡
Dhaval Patel21,133 просмотров • 1 год назад