Dhaval Patel's banner
Dhaval Patel's profile picture

Dhaval Patel

@the_wall96,106 subscribers

Entrepreneur | Hurti Lala | 🌳Nature lover🌳| 🇮🇳 सत्यमेव जयते 🇮🇳 | The views expressed here are my own and should not be misrepresented by anyone else.

Shorts

હર્ષ સંઘવી એવું કહે છે કે તલવાર હાથમાં લેતા યે ટપોરીઓ વિચાર કરશે પેલા... તો આ તારી જ પાર્ટીનો ખુલ્લેઆમ તલવાર લઈને નીકળી પડ્યો છે જોઈએ હવે કાયદો કેવું કામ કરશે...

29,339 次观看

બધા રીલ બનાવીને ફેમસ થાય તો આ લોકનો પણ શું વાક!!! આને લિસ્ટમાં લેવાના છે કે??? 🍊😂

27,510 次观看

ગુજરાતના લોકો તમારો આત્માને જગાવો... તમારા ઘરે ઘા આવશે ત્યારે કોઈ નહિ હોય સાથે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષના બાળકનું મર્ડર કરવામાં આવ્યુ.. આ ગુજરાતને તાલિબાન બનાવી દીધું છે... કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઘેરાવો... 🍊😡😡😡😡

25,992 次观看

ગોંડલના ચોકમાં સાવજનો રણકાર... જ્યારે જ્યારે મા ના દૂધ પર સવાલ આવસે ગોંડલ વટથી આવીશ - અલ્પેશ કથીરિયા 🦁 💪💪💪💪 #ગોંડલ

23,111 次观看

“બેફામ બાઇક રેસ જીવલેણ સાબિત થઈ” જામનગર-રાજકોટ હાઈવે પર યુવાનનું મોત. આવા લોકો બીજાને પણ મારી નાખે છે. 🍊😡

16,014 次观看

પોલીસ યુનિફોર્મમાં હોય, માથા પર સરકારી કેપ ધારણ કરી હોય ત્યારે ધૂણે એ જરા પણ ઇચ્છવા યોગ્ય નથી. આવી માનસિકતા વાળા પોલીસને સારવાર આપવી જોઈએ, કેમકે તેમને ઓટોમેટિક હથિયાર આપવામાં આવે છે. ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે !

25,194 次观看

હવે આ ભાઈ ખુરશી અને બુંગળ સાફ કરશે.. 🍊🤣

હવે આ ભાઈ ખુરશી અને બુંગળ સાફ કરશે.. 🍊🤣

18,875 次观看

ગાંધી બાપુનું પણ આ રૂપાલાએ તો અપમાન કર્યું!!! 🤔

11,651 次观看

Videos