
Mahesh Rajgor
@themaheshrajgor • 1,762 subscribers
RTs are not endorsements
Videos

શાબાશ Ahmedabad Police અમદાવાદ પોલીસ !!! કદાચ કાયદાની ચોપડીઓમાં આ રીત નહીં લખેલ હોય પણ સમજણની ચોપડીઓ પ્રમાણે આવા કૃત્યો કરનારને આ રીતે જ સીધાદોર કરી શકાય છે. જાહેરમાં થયેલ ગુનાથી પ્રજામાં જે ડર ઘૂસ્યો હોય એને દુર કરવો પણ જરૂરી છે વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે પોલીસગીરી #ahmedabad
Mahesh Rajgor78,471 просмотров • 1 год назад

બિઝનેસમેન સમીર શાહના દિકરાએ પોલીસ રેડ દરમિયાન પીએસઆઇ સાથે ઝપાઝપી કરી પણ Surat City Police પૈસાદાર સામે ઘૂંટણિયે પોતાના અધિકારીની આબરૂય ન જાળવી અને યુવકને છોડી મૂક્યો. તમારું Before અને After ખાલી ગરીબ લોકો માટે જ છે મને દુઃખ એ પીએસઆઇ માટે થાય છે કે એનો ડિપાર્ટમેન્ટ એની સાથે નથી
Mahesh Rajgor29,865 просмотров • 9 месяцев назад

હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્સીમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી કાઢી રોટવિલર બ્રીડનો ડોગ હોવાની માહિતી કુતરાપ્રેમીઓએ આનો જવાબ આપવો જોઈએ કે કૂતરાઓના આંધળા પ્રેમમાં શું આ પણ યોગ્ય છે? માણસ પોતાની એકલતા મટાડવા માટે કુતરાઓ પાળે અને પછી એ કુતરાઓ બીજાના જીવ લઈ લે
Mahesh Rajgor36,502 просмотров • 1 год назад

થરાદમાં પણ અસામાજિક તત્વોનો આંતક ⚠️ થરાદની મુખ્ય બજારમાં વર્ધમાન કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર હુમલો કર્યો નો વીડિયો સામાન્ય બાબતમાં ધોકા અને લાકડી વડે યુવક ને માર્યો ઢોર માર બનાસકાંઠામાં ભાભરમાં થયેલ ઘટના બાદ હવે થરાદમાં આવી ઘટના Gujarat Police Harsh Sanghavi
Mahesh Rajgor20,774 просмотров • 1 год назад
Больше нет контента для загрузки