
Vijay Rupani Memorial
@vijayrupanibjp • 2,928,125 subscribers
Former Chief Minister of Gujarat, India, Swayamsevak and Karyakarta. Account managed by family and friends.
Videos

"ज्ञानं परमं बलम्" શિક્ષણ માત્ર એક વ્યક્તિનું જ નહી પરંતુ તે આખા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તનની શૃંખલા સર્જે છે. હ્રદયસ્થ શ્રી વિજયભાઈ અને શ્રીમતી અંજલિબેન રૂપાણીના માર્ગદર્શનથી શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આ જ વિશ્વાસ સાથે બાળકોના શિક્ષણ માટે સતત અને અવિરત કાર્ય કરી રહ્યું છે. ચાલો સાંભળીએ ટ્રસ્ટના પૂર્વ વિદ્યાર્થીઓના અનુભવો તેમના પોતાના શબ્દોમાં. #વિજયીભવ #VijayiBhav #विजयीभव
Vijay Rupani Memorial11,173 просмотров • 2 месяцев назад

વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત શ્રીમતી અંજલિબેન વિજયભાઈ રૂપાણી, જેમણે પોતાના જીવનસાથી શ્રી વિજયભાઈ સાથે પગલે પગલે ચાલી સમાજસેવામાં અનોખું યોગદાન આપ્યું છે અને શ્રી પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સમર્પિત ભાવથી જવાબદારી સંભાળી છે. નારી શક્તિ વંદન અધિનિયમ સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે, તેવી આ મહત્વપૂર્ણ પૂર્વ સંધ્યાએ, ચાલો તેમના હૃદયના વિચારો અને અનુભવો જાણીએ. #નારીશક્તિવંદનઅધિનિયમ #NariShaktiVandanAdhiniyam
Vijay Rupani Memorial12,327 просмотров • 5 месяцев назад
Больше нет контента для загрузки