
Vivekk Oza
@Vivekdoza • 24,053 subscribers
Journalist | મરવા પડેલા નાગરિક સમાજમા ધરાશયી થઈ રહેલી છેલ્લી દિવાલ !
Shorts
Videos

પાકિસ્તાનના થરપારકરમા કાનૂડો- અભાવ વચ્ચે ઉજવાતી અંધારી આઠમના શબ્દ અને મનોભાવ બેઉને સાંભળો.
Vivekk Oza13,814 просмотров • 1 месяц назад

આ મહિલા વાહન ચાલકને કારણે અમદાવાદની #અતુલ્ય_પોલીસ એ ટ્રાફિક નિયમન કરતા એક કર્મચારી સસ્પેન્ડ કર્યો છે. દરેક ઘટનામા સિક્કાની બીજુ બાજુ પણ હોય છે. મહિલા વાહન ચાલક પહેલા પણ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરતા રહ્યા છે. તેમના માટે આ પહેલીવાર નહોતુ પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર માટે.....
Vivekk Oza64,011 просмотров • 9 месяцев назад

સવારે SG હાઇવે પર ફોર્ચ્યૂનર હતી. હમણા રાતે અમદાવાદ એરપોર્ટના આઇકોનિક રોડ- ઇન્દિરા બ્રીજ નજીક વધુ એક કાર ઉંધી થઈ છે. શુ ગંજેરીઓ વાહન ચલાવે છે ? કે પાવરનો આ પ્રતાપ છે ? કે લૉ & ઓર્ડરમા ડિસિપ્લિન નથી ! ક્યાંક રૂલ કરનારા જ.... ટ્રાફિક એક દિવસ ગુજરાતની આબરૂ ગ્લોબલ લેવલે ઉછાળાશે !
Vivekk Oza24,521 просмотров • 8 месяцев назад

આ દ્રશ્ય સૌરાષ્ટ્રના કોઇ નાના શહેર કે મોટા ગામમા રેકડીવાળા સાથે ચાલતી માથાકૂટના નથી પણ ગુજરાતના સૌથી સમૃધ્ધ શહેર ऐ सूरत ના છે. જ્યા સરકારના પૂર્વ મંત્રી, ૪ ટર્મના MLA કુમાર કાનાણી આઉટસોર્સના TRB કર્મીને 'સમજાવી' રહ્યા છે. આશા રાખીએ શ્રી કાનાણી નાના માણસની જેમ મોટા સાહેબોને પણ..
Vivekk Oza49,236 просмотров • 3 лет назад

MPના આ મહારાજ સુરતમા #સફેદપોશ નેતાઓ, શેઠિયાઓને મળ્યા પછી આપણા અમદાવાદમા શુ કરી રહ્યો છે એ જોઇ લ્યો ! યાદ છે ને આસારામની પણ આવી જ ઢેલનવૃતિ હતી. #ખોળા_માધ્યમો એ ઉભા કરેલા આ બાબા હિન્દુ સાધુ- સંત કે મહારાજ કેવી રીતે હોઇ શકે ? શુ સનાતન ધર્મમા આવી રીતે મોરલા સામે ઉછળકૂદ માન્ય છે ?
Vivekk Oza50,654 просмотров • 3 лет назад

પોણા બે દાયકાથી ગુજરાતમા એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જે સરકારી સેવામા આવ્યા પછી Child Planning કરવાનુ પાંચ વર્ષ સુધી ટાળે છે ! આશા રાખીએ ૩૭૦ની કલમ હટાવનાર ડબલ એન્જિન સરકાર #ફિક્સવેતન નીતિ હટાવી સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતને અપનાવશે. જેથી ગુજરાતનો Happiness Indexની ગતિ ઉપર વધે !
Vivekk Oza47,713 просмотров • 3 лет назад

પહેલા જ વરસાદે ટકાવારી અને જવાબદારી જાહેર કરી છે ! નજર સામે ચોમાસુ છતાંય આપણે ત્યા મ્યુનિ. કોર્પોરેશન આવુ મજબૂત કામ કરે છે. અહીંના મહાન શહેર ગાંધીનગર અને અમદાવાદમા બાળકોને સ્કૂલે મૂકવા જતાં પહેલા, ઘરની બહાર નિકળતા પહેલા વિચારવુ. આ દર્શ્યો સેક્ટર- ૨૭ પોલીસ હેડ કવાર્ટર પાસેના છે.
Vivekk Oza24,983 просмотров • 1 год назад

जय_जोहार : Incredible color of Holi in the land of Rathwas. આધુનિકતાના આવરણે પોતાના સાંસ્કૃતિક વારસાના મુળીયા મજબૂત કરવા મથી રહેલા કવાંટ-છોટાઉદેપુરના રાઠવા આદિવાસીઓને सलाम। રૂમડિયાના વાંસળીના એ સુર, ઢોલ ઝાલરનો એ તાલ અને ક્રમબદ્ધ ઝુમતા રાઠવા'ઝના મેળાને આપે પણ માણવો જોઈએ 🙏
Vivekk Oza47,238 просмотров • 3 лет назад

પાકીસ્તાનમા નગર થારપારકરના ગામ લાખે જો વાંઢમા પણ કાનૂડો રમાયો, ગવાયો અને હર્ષભેર ઉજવાયો કચ્છ- પાટણ- સૂઇગામને અડીને આવેલા આ ક્ષેત્રમા કોળી ટ્રાઇબ અનેક અભાવો વચ્ચે દરવર્ષે શ્રી કૃષ્ણ જન્મોત્સવને ઉજવે છે. આવતા વર્ષે #કાનુડો આવજે 💡હૈદર રશીદ મેવાવાલા ☭ Bawa Hyder Khoja
Vivekk Oza19,838 просмотров • 1 год назад

ધર્મ- સંસ્કાર- જીવનથી દૂર થતા Gen-Z વચ્ચે અમદાવાદ મધ્યે આવી ઐતિહાસિક નવરાત્રિ પણ થઇ રહી છે મહાઅષ્ટમીની મધરાતે વરસાદ પછી આરંભાયેલા ગરબામાં પરોઢિયે પ્રભાતીયા ગવાયાં, સામે આખી રાત ગરબા રમીને બેસી રહેલી ગુજરાતીઓની નવી પેઢી હજુ એટલા જ તરવરાટ સાથે હાર્દિક દવે અને પ્રફુલ્લભાઇ દવેના સૂર માં સૂર પૂરાવી રહ્યા છે. આવા સાધાર્મિક ગરબાના આયોજનો ઠેરઠેર થશે તો નવી પેઢીમા ધર્મ તત્વ માતાજી (ઘર પરિવાર) પ્રત્યેની આસ્થા અકબંધ રહેશે. બાકી કથિત હિદુવાદીઓથી તો છેવટે અસહિષ્ણુતા જ વધશે ! જય અંબે
Vivekk Oza15,469 просмотров • 1 год назад

સરહદને પાર સિંધમા ગુજરાતી ભાષાને કોળી સમૂહે જીવંત રાખી છે. આ દર્શ્ય, 'કડલાની જોડ' એ શબ્દો, ઢોલના એ તાલે ઉપડતા પગ તમને અહીં સાબરમતીથી બનાસ વચ્ચેના ભૂ-ભાગમા જન્માષ્ટમી પછી સપ્તાહ સુધી રમાતા 'કાનૂડા'નુ સ્મરણ કરાવશે ! પાકિસ્તાનમા પણ કાનૂડો ઉજવાય છે, ગવાય છે. વિડીઓ સૌજન્ય: Emmanuel Guddu 🇵🇰
Vivekk Oza23,185 просмотров • 3 лет назад

#ચૂંટણી૨૪ : અદ્ભુત વૈવિધ્યતા ધરાવતા બનાહકોઠાના ડીસામા કાલે જૂની ગૂર્જરી- મારવાડી બોલીમા માળી સમાજની બહેનોએ "લુર" ગાઇને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જે કહેવુ'તુ તે કહ્યુ અને સાંભળ્યુ છે, હોળી- ધૂળેટીના તહેવારે "સંવાદ સર્જન" નો અદભૂત રંગ હજીએ આવા અનેક પછાત ક્ષેત્રોમા અકબંધ રહ્યો છે.
Vivekk Oza13,463 просмотров • 2 лет назад

આશા રાખીએ ભાજપની ૧૫૬વાળી સરકાર કાલોલથી બીજી વખત ચૂંટાયેલા ફતેસિંહ ચૌહાણના આ વિચારને વિધાનસભામા 'સંકલ્પ' તરીકે રજૂ કરી સનાતન ધર્મનો જય કરાવે ! પછાત, આદિવાસી ક્ષેત્રના ફતેસિંહ ચૌહાણ સ્પષ્ટવક્તા છે. ભાજપમા મૂક્તમને વિચાર રજૂ કરતા MLA ઓછા છે. We Hope કે તેમના બોલવાનુ બંધ નહી થાય.
Vivekk Oza13,758 просмотров • 3 лет назад

ઓયની શોન્તી હોણવી હોય તો જ કેનેડા જજો, બાકી ઓય કણીય બધુય હારૂ જ'શ આપણુ #GJ2_ROCKs કેનેડા જઇ હું કે'શ તમેય હોભળો ! દિયોર ૭૦ પેટી ખર્ચીશુ પણ ઇની બુનન.. અમેરિકા સિવાય ચ્યોંય પગ નઇ મૂકવો એવુ Feel થશે. બાકી જીમને ચ્યોંય જવુ ન હોય ઇમને ઓહ બેહી રવાનુ. આપણા #મોટાભઇ ભારતને 5 Million US Dollar વાળી Economy બનાવવાના જ'શ ! શોન્તી રાખવી, ખોટી હાડાટ કરવી નહી, પાવડો અન કદાળી લઈ શેતરમો મથ્યા રેવુ, હવાર હોજ ડોબુ દોઇ ડેરીએ જવુ અને પશ નવરા પડ્યે રોમનુ નોમ લેવુ
Vivekk Oza11,675 просмотров • 2 лет назад
Больше нет контента для загрузки