
Vijaysinh Rajput
@Vrajsinh_Rajput • 22,052 subscribers
Chairman, (MD) Shree Hari Laxmi Group, @IamVijaysinh @GujaratNetwork @Shree_HariLaxmi @ShreeHariLaxmi
Shorts
Videos

🛑યુવરાજસિંહ ના આંસુ લાવ્યા જનસેલાબ 🛑ગુજરાતમાં યુવરાજસિંહ ના લાઈવ બાદ હજારો યુવાનો યુવરાજસિંહ ને આપ્યું સમર્થન 🛑 કોંગ્રેસ અને આમ આદમી પક્ષ આવ્યા એક સાથે યુવરાજસિંહ ના બચાવમાં ... 🛑ક્ષત્રીય રાજપૂત સંગઠનો પાટીલ પાવર નીચે દબાણમાં પણ હજારો ક્ષત્રીય યુવાનો સહીત અઢારેય વર્ણ યુવરાજસિંહ ના સમર્થન માં.. 🛑ગુજરાતમાં યુવા ક્રાંતિ ના મંડાણ થઈ શકે છે 🛑યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ માં થઈ રહેલા કૌભાંડ નો પર્દાફાશ ટુંક સમય માં 🥊ભાજપના ત્રણ ધારાસભ્ય , 🥊ભાજપ ના મહામંત્રી અને 🥊પોલીસ ના ત્રણ ક્ષત્રીય અને બે પટેલ અધીકારી ફકત 🛑દિલ્હીની ગાદી ને ખુશ કરવા પ્રશાસનીક મુજરો કરવા કરવા જઈ રહ્યા છે .. ✍️પોતાની રીતે સમજી જજો અમે સમજાવીશું તો રીત તમને પસંદ નહી આવે .. #વિજયસિંહ_રાજપૂત #સત્ય_મેવ_જયતે Yuvrajsinh Jadeja Isudan Gadhvi #જયમોગલ 🔱
Vijaysinh Rajput71,966 görüntüleme • 3 yıl önce

આજે યુવરાજસિંહ જાડેજા ને અને એના પરીવાર ને માનસીક ત્રાસ આપવાનું ચાલુ કર્યું છે ... 🛑યુવરાજસિંહ જાડેજા હું વિજયસિંહ રાજપૂત આપની દરેક સંજોગોમાં મદદ કરવા નું જાહેર વચન આપું છું 🛑ગુજરાત ના યુવાનો માટે તમે કરેલા એક એક કાર્ય નો હું સાક્ષી છું કદાચ આપની સાથે આંધળા કૌરવો ગમે એવા દાવપેચ ખેલશે પણ એ રાવણની ઓલાદો થી ડર્યા વગર તમે સત્ય ની કેડી કંડારશો 🛑યુવરાજસિંહ આપની યુવા નિર્માણ સેના ફરી સજ્જ કરો અને રાક્ષસો ના ભ્રષ્ટાચાર ના ભાંડા ઉજાગર કરો.. #જયમોગલ🔱 Yuvrajsinh Jadeja Isudan Gadhvi #વિજયસિંહ_રાજપૂત #અઘોષીત_આપાતકાળ #સત્ય_વકતા_ટીમ #Vijaysinh_Rajput #સત્ય_મેવ_જયતે
Vijaysinh Rajput62,656 görüntüleme • 3 yıl önce

🛑ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગર ડેરી ના એક ચેરમેન ના આશીર્વાદ થી ચાલી રહ્યું છે ડમી કાંડ:સુત્રોના હવાલે થી જાણકારી 🛑યુવરાજસિંહ જેમણે આ સમગ્ર કૌભાંડ પ્રજા સમક્ષ લાવ્યું એને ફસાવી દેવા પૂર્વ મંત્રી તલપાપડ 🛑મંત્રાલય ગયું છે તો તમારા પાપે ગયું છે એમા યુવરાજસિંહ ઉપર કેમ દાઝે બળો છોઃયુવરાજસિંહ 🛑યુવરાજસિહ એ what's app ચેટ બાબતે પહેલા થી જ કહ્યું હતું કે 🥊હું કોઈ CID/CBI ઓફીસર નથી મારે ૧૧/૧૧ વર્ષ લાંબું અને ૧૦૦ કરોડ થી ૧૦૦૦ કરોડ નું ડમી સરકારી નોકરી ભરતી કાંડ પકડવું હોય તો આરોપી ની નજીક જવા પ્રલોભનો આપી ચેટ કરી સંવાદ કરવા જોઈ એ તોજ આ કૌભાંડ ના મૂળ સુધી પહોંચી શકુ 🥊યુવરાજસિંહ એ ૬૦ દિવસ તપાસ કરી એક એક પૂરાવા એકઠા કર્યા એ કૌભાંડો સામે લાવવા એને પણ કાદવ માં ઉતરવુ જ પડે આ સામાન્ય વાત પોલીસ ના સમજે 🛑ગુજરાત સરકાર અને તપાસ એજંસીઓ એ સમજવું રહ્યું કે આવી માહિતી જે કરોડો પગાર લેનારા કેમ એકઠી ના કરી શકયા ?? 🛑જીતુભાઈ વાઘાણી સહિત ભાજપ ના ડેરી ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના છેલ્લા ૧૦ વર્ષ ના ચેટ SMS પુરાવા એફ એસ એલ માં મુકો બધુ પ્રજા સમજી જશે 🛑૧૦૦૦ કરોડનું આ કૌભાંડ નું કદ છે અંદાજીત ૧૧ વર્ષ થી ચાલે છે ૧૨૦૦૦ સરકારી નોકરી આ કૌભાંડ થી મળી હોઈ શકે તો માનો છો શિક્ષણ મંત્રાલય અને રાજકારણ થી આ વાત છુપી હોય ?? 🛑બિપિનભાઈ ત્રિવેદી ૨૦૧૮ થી યુવરાજસિંહ ને ઓળખતા જ હતા એને તપાસ એજંસી જીતુ ને વહાલા થવા યુવરાજસિંહ ને ફસાવવા ખોટા ચીતરવા અધૂરી ચેટ કેમ વાયરલ કરો છો ?? 🛑સમગ્ર ચેટ વાયરલ કરો સાથે સાથે પૂર્વ મંત્રી અને ભાજપ ના મસમોટા સફેદ પોશ ના ચહેરા પરથી નકાબ હટાવો 🛑પાપ નો ઘડો ભરાય ચુકયો છે તપાસ એજંસી કદાચ ઘડો બાજુ એ મુકી મોટી ટાંકી મૂકી દે તો પાપ ની ટાંકી પણ હવે ભરાઈ જશે .. 🛑નિર્લિપ્ત રાય સાહેબ જેવા બાહોશ અધીકારી ને તપાસ સોંપો અને સંપૂર્ણ આઝાદી આપો જોઈ લેજો કેટલી ફોરચયુનરો માં ફફડાટ ફેલાય જાય છે… Yuvrajsinh Jadeja #વિજયસિંહ_રાજપૂત #Vijaysinh_Rajput
Vijaysinh Rajput56,697 görüntüleme • 3 yıl önce

🛑યુવરાજસિંહ જાડેજા પર બિજો ગુનો દાખલ કરવા ની હિલચાલ ચાલુ એવું સમાચાર માધ્યમો અને સુત્રો દ્વારા જાણવા મળ્યું છે ➡️શું છે આ “ઓપરેશન ડમીકાંડ” 🛑૧૨ ધોરણ નો એક વિદ્યાર્થી ડમી પરીક્ષા આપતો હતો યુવરાજસિંહ એની તપાસ માં ગયા ત્યારે એ કેનાલ પર નહાતો હતો એ સમયે 🛑યુવરાજસિંહ એ બાળક ની નિર્દોષ ઉંમર જોઈ દયા આવીએટલે એણે ફક્ત વિડિયો બનાવી માંફી મંગાવી સંતોષ માની લીધો 🛑હાલ માં યુવરાજસિંહ પર લગાવેલા ખોટા ગુના મા પોલીસ સાબિત નથી કરી શકી કે 🛑યુવરાજસિહ એ એક કરોડ લીધા હતા કારણકે કોઈ પ્રથમદર્શી પૂરાવો કોર્ટમાં ટકી શકે એમ નથી એટલે તરત જ બિજો ખોટો ગુનો દાખલ કરે એટલે પોલીસ એવું એફીડેવિટ લઈ ને આવી શકે કે 🛑યુવરાજસિહ ગુનો કરવા ની ટેવ વાળો છે એટલે જામીન પણ ના થાય આ છે નવો કેસ કરવા નું કારણ પણ 🛑યાદ રાખજો જ્યારે આ ખોટા કેસો સુપ્રિમ કોર્ટે માં આવશે ત્યારે માથા ના પરસેવા ના ટીપા પગ સુધી આવશે... 🛑યુવરાજસિંહ એ આપેલ આખા વિડિયો મારી પાસે છે અપહરણ નો ગુનો દાખલ કરતા પહેલા વિચારજો અને દાખલ જ કરી દીધો હોય તો કેટલા દિવસ ટકશે એ વિચારજો 🛑આ યુવરાજસિંહ દ્વારા મને આપેલા વિડિયો નો પહેલો ભાગ છે #I_Support_Yuvrajsinh #YuvrajSinh_is_Future
Vijaysinh Rajput29,419 görüntüleme • 3 yıl önce

આજે હું એવા 52 લોકો ના નામ પુરાવા સાથે આપી શકું છું કે જેમણે મને મદદ કરવા ના બદલે મારી જેલયાત્રા દરમ્યાન મને અનફોલો (#Unfollow ) કરી નાંખ્યો હતો, આભાર 🙏🏻તમારી સ્વાર્થી વિચારધારાને હું તો હંમેશા માટી સાથે જોડાયેલો રહ્યો છું … આભાર એ ૨૧,૬૦૦ લોકો નો જેમણે હંમેશા વિશ્વાસ રાખ્યો કે હું આવીશ ફરીથી ચાલો આજ થી નવી સફર ચાલુ કરીએ છીએ જીવન નો એક નવો અધ્યાય ચાલુ કરવા જઈ રહ્યો છું … આશીર્વાદ આપજો આ કાર્ય થી ગુજરાતના લોકો ના જીવન માં હું પરિવર્તન લાવવા માંગુ છું … બસ સફળતા સુધી સાથ આપજો .. સફળ બની ને હું તમારા જ સાથે રહીશ .. #Vijaysinh_Rajput #NetworkNews #Gandhinagar
Vijaysinh Rajput12,347 görüntüleme • 10 ay önce

🦁 યુવરાજસિંહ જાડેજા ની આગળ પાછળ ફરતી ચેનલો અને યુવરાજસિંહ ના અને યુવાનો ના આંદોલનો માં TRP લેતી ગોદી ગેંગ ભાજપને સારૂ લગાડવા પ્રશ્ન પુછે છે શુ યુવરાજસિંહ ધરપકડથી ડરે છે?? 🦁યુવરાજસિંહ ધરપકડ થી ડરતા નથી યુવરાજસિંહ ભાજપ પાસે થી પૈસા લઈ ખોટા ચીતરામણ કરતી ગોદી ગેંગ થી ડરે છે … 🦁યુવરાજસિંહ જાડેજા ધરપકડ થી ડરતા નથી યુવરાજસિંહ ડરી રહ્યા છે 🥊ભાજપ ના ઈશારે તપાસ સરકાર ને ફાયદો થાય એમ તપાસ કરો છો એટલે અને 🥊ભાજપ ના ઈશારે યુવરાજસિંહ ને જેલમાં નાંખી બહાર બિપીન ત્રિવેદી જેવા આરોપીઓ ના નિવેદન માં યુવરાજસિંહ પર ખોટા વધારા ના કેસો કરી જેલ માંલાંબો સમય રાખી 🦁યુવરાજસિંહ ને ડર છે આગામી તલાટીની પરીક્ષા માં ભાજપના દલાલો ૧૫/૨૫ લાખ લઈ ફરી સરકારી નોકરીઓ ની બજાર ભરશે 🦁યુવરાજસિંહ ને ડર છે કે જે પરીક્ષા પદ્ધતિ જે એણે ચાર વર્ષ થી લોહી રેડી અંશત સુધારી છે એ ફરી ભાજપ ની ભ્રષ્ટાચાર નો ભોગ બની જશે .. 🦁યુવરાજસિંહ ને ડર છે જીતુ વાઘાણી જેણે કરોડો રૂપીયા ના ભ્રષ્ટાચાર કરી નબળા નિર્ણયો લઈ મંત્રાલય ગુમાવ્યું હતું એ જ જીતુ યુવરાજસિંહ જાડેજા ને હેરાન કરવા માં કાંઈ કસર નહી છોડે … 🦁યુવરાજસિંહ ભૂતકાળ નથી ભડવાઓ એ ગુજરાત ના યુવાનો નું ભવિષ્યકાળ છે . 🦁યુવરાજસિંહ જાડેજા ગરીબ યુવાનો ના વર્તમાન મસીહા છે 🦁યુવરાજસિંહ સામે થી હાજર થઈ જશે જો કોઈ અધીકારી જવાબદારી લઈ લે કે યુવરાજસિંહ જાડેજા ની ગેરહાજરી માં એક પણ પેપર નહી ફૂંટે 🦁યુવરાજસિંહ જાડેજા સામે ચાલી ને જેલ માં જતા રહે જો ગુજરાત ના ગોદી મીડીયા ના પથ્થરકારો ભાજપ ના ગઢ માં ઘૂંસી જાતે ડમીકાંડ જેવા કાંડો બહાર લઈ આવે.. Yuvrajsinh Jadeja #સત્ય_મેવ_જયતે #વિજયસિંહ_રાજપૂત #Yuvrajsinh_Jadeja #Vijaysinh_Rajput #I_Support_Yuvrajsinh🦁
Vijaysinh Rajput23,470 görüntüleme • 3 yıl önce

🛑યુવરાજસિહ ને યુવાનો પ્રત્યે લાગણી નો હોત તો ૨૦૨૨ ની વિધાનસભા ચુંટણી માં ૨૦ કરોડ ની ઓફર ને ઠોકર ના મારી હોત ➡️સબૂત છે ખંભાળીયા મેઈન બજાર માં જ્વેલર્સ ની દુકાન ના સીસીટીવી.. 🛑યુવરાજસિંહ ને યુવાનો પ્રત્યે લાગણી ના હોત તો જેલવાસ-૨૦૨૨ માં જેલ માં થયેલી ૨.૫ કરોડ ની ઓફર અને ધારાસભ્ય ની ટીકીટ ઠુંકરાવી ના હોત ➡️સબૂત છે જેલના સીસીટીવી યુવરાજસિંહ ને મળવા કોણ અધીકારી આવ્યા હતા ચેક કરો 🛑યુવરાજસિંહ પર હાલ માં એક કરોડ લેવાનો ગુનો દાખલ થયો છે સાબિત નથી થયો 🥊૨૦,૦૦૦ કરોડ લેવાનો આરોપ વિપક્ષ નરેન્દ્ર મોદી પર પણ લગાવે છે 🥊પાટીલ પર પણ ૧૦૮ જેટલા ગુના દાખલ સાબિત થયા છે એ તો કરોડો ના ભ્રષ્ટાચાર ના છે 🥊અર્જુન ભાઈ મોઢવાડીયા એ પણ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પર ૫૦૦કરોડ નો ભ્રષ્ટાચાર નો પૂરાવા સાથે આરોપ લગાવ્યો હતો 🥊હાર્દિક પટેલ પર રાજદ્રોહ આ જ ભાજપે લગાવ્યો હતો આજ ટોળી અને આજ સરદારો હતા હવે ?? 🥊ભાજપ ના બાહુબલી નેતા પર તો ૧૦૦/૨૦૦ નહી ૧૦૦૦ મહીલા ઓદીકરી નું જાતીય શોષણ નો આરોપ છે 🥊ગુજરાત ભાજપ ના પૂર્વ મંત્રી પરમાર સામે કાચી કુમળી વય ની બાળા પર બળાત્કાર નો આરોપ છે 🥊ખોટા એનકાઉંટર ના આરોપ માં એક આખી ૭/૮ ની ટોળી ૭/૮ વર્ષ જેલ ના રોટલા તોડી આવી છે 🥊સત્ય પાલ મલિક તો સ્પષ્ટ જ આરોપ લગાવી રહ્યા છે કે પુલવામાં એ એક મહા ભૂલ છે કેન્દ્ર સરકાર ની તો શું ગુનો નોંધ્યો ?? 🥊ભાજપ ના આ જ આઈ ટી સેલે હોટલ માં પૈસા લઈ જતો હાર્દિક પટેલ બતાવ્યો હતો યાદ છે 🥊આ જ હાર્દિક કરોડો ની ઓફર ભાજપ આપી રહી છે આવું કહેતો હતો યાદ છે ?? ✍️યુવરાજસિંહ હાલ થોડા થાક્યા છે સતત ૧૫ દિવસ ની ભાગ દોડ ✍️સતત ઉજાગરા નજર સામે બનતી ઘટના સત્ય ને અસત્ય અને અસત્ય ને સત્ય બનાવવા ની કોશીશો ✍️યુવરાજસિંહ ની નજર સામે સગા વહાલા જેમ કે પીતા સમાન સસરાને ગેરકાયદેસર ઊંચકી ગોંધી રાખી કાનભા અને શીવુભા નો પોપટ બનાવવા ની કોશીશ ✍️ક્ષત્રીય સમાજે ભાજપ ના ડરથી છોડેલો સાથ કે પછી જે હોય તે પણ ✍️યુવરાજસિંહ થાકી ગયા છે “હારી નથી ગયા” ➡️સમય ને સમય આપો ✍️ભાજપ ને બિજો શિક્ષણમંત્રી મળી જતો હશે પણ યુવાનો ને બિજો યુવરાજસિંહ મળશે કે નહી એ કહેવું હાલ તો અઘરૂ નહી નામુમકીન લાગે છે 👍ચાલો લડવૈયા ને સાથ આપીએ લડી શકે ત્યાં સુધી બદલાશે,વેચાશે તો આપણે નવી ઘોડી અને નવો દાવ #I_Support_Yuvrajsinh Yuvrajsinh Jadeja
Vijaysinh Rajput19,165 görüntüleme • 3 yıl önce

🛑આજ થી બે વર્ષ પહેલા ખેડૂતો, આદિવાસીઓ, પશુપાલકો માટે બોલતા વિજયસિંહ ને જેલ માં નાંખી મનઘડત કેસો કરી દીધા અને ખેડૂત આંદોલન તોડવા ની કોશીશ કરી તો પણ વિજયસિંહ એ રૂપાણી સરકાર પાડી દિધી અને કૃષિમાં લાવેલા ત્રણ કાયદા પરત ખેંચવા પડ્યા હતા 🛑આજે હવે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે... જો આવુ ને આવુ ચાલ્યું તો આવનારા સમયમાં ગુજરાત ની પ્રજા માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે... 🙏આ સમય માં યુવરાજસિંહ ને સપોર્ટ કરવો ખુબ જરૂરી છે.. આ હેશટેગ નો ઉપયોગ કરો અને ટ્વીટ લખો #I_Support_Yuvrajsinh #YuvrajSinh_is_Future ✍️તમારે બસ રીટ્વીટ કરવાનું છે કોમેંટ કરવાની છે 🛑અમારા કુટુંબ નું જે થાય એ અમે તમને ગેરેંટી આપી એ છીએ ગુજરાત ના બાળકો અને યુવાઓ સાથે ખોટુ નહી થવા દઈએ.. #હા_મારી_પાસે_પુરાવા_છે #Vijaysinh_Rajput #YuvrajSinh_is_Future #i_support_yuvrajshinh Yuvrajsinh Jadeja Raju Solanki Isudan Gadhvi
Vijaysinh Rajput14,524 görüntüleme • 3 yıl önce
Daha fazla içerik yok.