
VTV Gujarati News and Beyond
@VtvGujarati • 521,254 subscribers
VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.
Videos

જૂનાગઢમાં 20 વર્ષીય યુવતીએ ટુકાવ્યું જીવન, વ્યથા સાંભળી ભલભલાનું કાળજું કંપી જશે જૂનાગઢમાં 20 વર્ષીય લક્ષ્મી વેગડા પ્રાઇવેટ જોબ કરતી હતી અને પરિવારમાં માતા-પિતા અને ભાઈ સાથે રહેતી હતી. ત્યારે આ લક્ષ્મી વેગડાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, તેણે મરતાં પહેલાં જિંદગીનો છેલ્લો વીડિયો બનાવ્યો હતો. જેમાં ભીની આંખે જણાવ્યું કે, મમ્મી, તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે, મને નાના-નાની, મમ્મી-પપ્પા ખૂબ સારાં મળ્યાં છે પરંતુ હું જાઉં છું કારણ કે હું અંદરો અંદર જ ઘૂંટાઉ છું. હું આ પગલું મારી જાતે ભરું છું. ભલભલાનું કાળજું કંપી જાય તેવો જિંદગીનો છેલ્લો વીડિયો બનાવી યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું. #junagadh #girl #vtvgujarati
VTV Gujarati News and Beyond51,214 views • 1 year ago

'હું હેલ્પલેસ છું, પ્લીઝ થોડી માનવતા દાખવો', રૂમ ખાલી કરવાનો આદેશ અપાતા ડૉક્ટરે ઠાલવી હૈયાવરાળ (જ્યાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી એ હોસ્ટેલના ડૉક્ટરોને રૂમ ખાલી કરવા 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું છે. આથી તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરે રડતા-રડતા પોતાની લાચારી મીડિયા સમક્ષ જણાવી હતી. કહ્યું 'મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ 2-3 દિવસનો તો સમય આપો.) #Ahmedabad #Meghaninagar #AirIndia #AirIndiaFlightCrash #AhmedabadPlaneCrash #AirIndiaPlane #PlaneCrash #FlightAI171 #VTVDigital
VTV Gujarati News and Beyond42,533 views • 11 months ago

ગંભીરા બ્રિજ દુર્ઘટના: 2022માં લખન દરબાર નામના જાગૃત નાગરિકે અધિકારીઓને ચેતવ્યા હતા ((આ વિડીયો 22 Aug 2022 નો છે જેમાં અધિકારી પોતે સ્વીકારે છે કે આ બ્રિજ હવે ટકી શકે તેમ નથી છતાંય આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવી જેના કારણે આ બ્રિજ આજે તૂટી ગયો...હું લખન દરબાર માંગણી કરુ છું , કે જવાબદાર અધિકારીઓ પર તાત્કાલિક ફરિયાદ કરી જેલ ભેગા કરો) #vadodarabridge #vadodara #anand #gujaratbridgecollapse #anandvadodarabridge #vadodaraanadbridge #gujaratinews #vtvdigital
VTV Gujarati News and Beyond34,185 views • 11 months ago

સુરત: જાણીતા ઉદ્યોગપતિના જન્મદિવસની પાર્ટીમાં પકડાઈ દારૂની મહેફિલ, સમીર શાહના પુત્રએ કરી ઝપાઝપી સુરત: અલથાણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પોલીસે પકડી દારૂની પાર્ટી, જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂ ઝડપાયો, કે.એસ. અવતરણ હોટલમાં પાર્ટીમાં સામેલ હતા ઉદ્યોગપતિ સહિતના લોકો, રેડ કરવા આવેલી પોલીસ સાથે સમીર શાહના પુત્રએ કરી ઝપાઝપી, પોલીસે સમીર શાહના પુત્રની ધરપકડ કરી અને બાદમાં છોડી મૂક્યો, પોલીસ સાથે ઝપાઝપી કરનારને છોડી મૂકાતા ઉઠી રહ્યા છે સવાલ, પોલીસે કારમાંથી દારૂ અને હોટલના DVR તેમજ કાર કરી જપ્ત, દારૂની પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ પોલીસે કરી ધરપકડ #Surat #SuratNews #SuratPolice #ViralVideo #RoadRage #VTVDigital
VTV Gujarati News and Beyond25,787 views • 7 months ago

VIDEO: વારાણસીમાં ભારે વિરોધ બાદ કથા દરમિયાન મોરારી બાપુએ માફી માંગી, જાણો મામલો ((પત્નીના નિધનના સૂતક કાલ દરમિયાન બાબા વિશ્વનાથના દર્શન કરવા અને કથા સંભળાવવા બદલ વિરોધ થયો હતો. મોરારી બાપુએ ગઈકાલે બાબા વિશ્વનાથના ગર્ભગૃહમાં દર્શન કર્યા હતા. તમને જણાવી દઈએ કે તેમની પત્નીનું અવસાન 3 દિવસ પહેલા જ થયું હતું. કાશીના લોકો અને સંત સમુદાય ભારે વિરોધ કરી રહ્યો હતો. મોરારી બાપુનો પુતળા દહન કરવામાં આવ્યું હતું. સિગરાના રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં કથા દરમિયાન મોરારી બાપુએ માફી માંગી હતી. તેમણે કહ્યું, 'કાશીના લોકો મોટા છે, અમે નાના છીએ. જો અમે તેમને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું માફી માંગુ છું.')) #varanasi #UttarPradesh #moraribapu #moraribapukatha #moraribapuquotes #moraribapuvideo #Reels #shorts #trendingreelsvideo #VTVDigital
VTV Gujarati News and Beyond35,219 views • 11 months ago
0:44
Sensitive content
This media may contain sensitive content.

કેનેડામાં ભવિષ્ય વિચારતા પહેલા ધ્યાન રાખજો. હાલ ત્યાં મહામંદી જેવો માહોલ છે. 5-6 પોસ્ટ માટે 800-1000 ફોર્મ ભરાય છે. તેનાં કરતા ગુજરાતમાં રહી તલાટીની તૈયારી કરી #canada #canadalife #canadavisa #canadajob #reels #shorts #trendingvideo #VTVDigital
VTV Gujarati News and Beyond32,547 views • 11 months ago

કીર્તિદાન ગઢવીનો સૈયારા ફિલ્મ પર બનાવેલી રિલ થઇ રહી છે વાયરલ કીર્તિદાન ગઢવીની પોતાની પત્ની સાથેની એક રિલ ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે સૈયારા ફિલ્મનાં હાલમાં ખુબ જ વાયરલ થઇ રહેલા ગીત પર બુલેટના તાલે ધુમ મચાવી રહ્યા છે. #sonalgadhvi #birthday #Saiyaraa #kirtidangadhvi #kirtidangadhviofficial #instareel #instavideo #VTVDigital
VTV Gujarati News and Beyond27,770 views • 10 months ago