VTV Gujarati News and Beyond's banner
VTV Gujarati News and Beyond's profile picture

VTV Gujarati News and Beyond

@VtvGujarati521,958 subscribers

VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.

Shorts

'દોસ્ત'ને ભેટતા ફોન નીચે પડી જતા સૈફ અલી ખાને પણ સામાન્ય માણસે જેવું કર્યું #SaifAliKhan #Bollywood #ViralVideo #SaifAliKhanViralVideo #Celebrity #Bollywood #Trending #Entertainment #KareenaKapoor #VTVDigital

20,794 次观看

અમદાવાદ પ્લેન ક્રેશ: કેવી રીતે પ્લેન થયું દુર્ઘટનાગ્રસ્ત, ગ્રાફિક્સથી સમજો #ahmedabad #ahmedabadpolice #meghaninagar #airindia #ahmedabadplanecrash #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #livevideo #breakingnews #vtvdigital

34,071 次观看

Videos

VtvGujarati's profile picture

સોશિયલ મીડિયા પર 'અનામત હટાવો' અભિયાનને વેગ, પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ આપ્યું સમર્થન સોશિયલ મીડિયા પર 'અનામત હટાવો' અભિયાનને લઈને ચર્ચા તેજ બની છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અભિયાનને સમર્થન અને વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ દરમિયાન પાસ (PAAS)ના કન્વીનર દિનેશ બાંભણીયાએ પણ આ અભિયાનને સમર્થન વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે*અનામત નીતિમાં બદલાવની જરૂર છે અને દરેક વ્યક્તિને સમાન તક અને સમાનતાનો અધિકાર મળવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, જરૂરિયાતમંદ લોકોને જ અનામતનો લાભ મળવો જોઈએ અને આ મુદ્દે વધુ લોકો જોડાય તેવી અપીલ કરી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાના દાવા થઈ રહ્યા છે. #Reservation #Anamat #DineshBambhaniya #PAAS #GujaratNews #BreakingNews #VTVDigital

VTV Gujarati News and Beyond

18,571 次观看 • 1 个月前

VtvGujarati's profile picture

VIDEO: વારાણસીમાં ભારે વિરોધ બાદ કથા દરમિયાન મોરારી બાપુએ માફી માંગી, જાણો મામલો ((પત્નીના નિધનના સૂતક કાલ દરમિયાન બાબા વિશ્વનાથના દર્શન કરવા અને કથા સંભળાવવા બદલ વિરોધ થયો હતો. મોરારી બાપુએ ગઈકાલે બાબા વિશ્વનાથના ગર્ભગૃહમાં દર્શન કર્યા હતા. તમને જણાવી દઈએ કે તેમની પત્નીનું અવસાન 3 દિવસ પહેલા જ થયું હતું. કાશીના લોકો અને સંત સમુદાય ભારે વિરોધ કરી રહ્યો હતો. મોરારી બાપુનો પુતળા દહન કરવામાં આવ્યું હતું. સિગરાના રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં કથા દરમિયાન મોરારી બાપુએ માફી માંગી હતી. તેમણે કહ્યું, 'કાશીના લોકો મોટા છે, અમે નાના છીએ. જો અમે તેમને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું માફી માંગુ છું.')) #varanasi #UttarPradesh #moraribapu #moraribapukatha #moraribapuquotes #moraribapuvideo #Reels #shorts #trendingreelsvideo #VTVDigital

VTV Gujarati News and Beyond

35,219 次观看 • 1 年前