
Yogesh Jadvani
@Yogesh_Jadvani • 6,607 subscribers
Media Incharge, Spokesperson Of @Aapgujarat
Shorts
Videos

ઘારાસભ્ય શ્રી Chaitar Vasava AAP ના ન્યાય માટે વિરોઘ પ્રદશઁન કરતા સમર્થકો ને DYSP સંજય વર્મા અભદ્ર વર્તન કરી ધમકાવી રહ્યા છે અને ઔકાતમાં રહેવાનુ કહી રહ્યા છે. સામાન્ય વગઁના હોવુ કે આ દેશનાં નાગરીક હોવુ તેની શું કોઇ ઔકાત નથી? પોતાના ન્યાય માટે લડે કે બોલે એટલે તે શું ઔકાત વગરના છે?
Yogesh Jadvani24,577 просмотров • 1 год назад

શ્રી Kantilal Amrutiya મોરબીથી ચુંટણી લડવાની સૌ પ્રથમ ચેલેન્જ તમે Gopal Italia ને કરેલી તો મોરબીમાં પેટાચુંટણી યોજવા માટે રાજીનામુ કોને આપવાનુ હોય..? જન સમથઁન અને જનતાનો પ્રેમનો વહેમ હોય તો આવા ખોટા નાટકો કે દેખાડો કયાઁ વગર આપી દો રાજીનામુ એટલે પ્રેમ નો વહેમ પણ નિકળી જાય.
Yogesh Jadvani11,751 просмотров • 1 год назад
Больше нет контента для загрузки