
Yuvrajsinh Jadeja 🦁
@Yuvi_1212 • 18,998 subscribers
👉 निष्ठा धृतिः सत्यम्। ✍🏻 ⌛𝑴𝒓 𝑷𝒖𝒏𝒄𝒕𝒖𝒂𝒍 ⌛ ⚙ 𝑴𝒆𝒄𝒉𝒂𝒏𝒊𝒄𝒂𝒍 𝑬𝒏𝒈𝒊𝒏𝒆𝒆𝒓 🔩
Shorts
Videos

રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન માત્ર ૬ દિવસમાં નાસ્તા-પાણી પાછળ અધધ ₹27.20 લાખનો ખર્ચ! 🧐🤫🫣 🔹 કાજુ કતરી – 150 નંગ @₹231 🔹 21,000 ચાની પ્યાલીઓ @₹21 🔹 4,000 બોટલ લીંબુ શરબત 🔹 ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, જલેબી સહિતની વ્યવસ્થા આ કોઈ ફાઈવ-સ્ટાર હોટલનું બિલ નથી, પરંતુ નાગરિકોના ટેક્સના નાણાંથી થયેલો ખર્ચ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રશ્ન એ છે કે જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા અને જવાબદારી કોણ નક્કી કરશે? મહત્વની બાબત એ છે કે ભૂતપૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના કાર્યકાળ દરમિયાન રજૂ થયેલા આ બિલ સામે હાલના મેયર શ્રી નેહલભાઈ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયાએ ખુલાસો માંગ્યો છે. સાથે જ બજેટમાં બિનજરૂરી ખર્ચ પર પણ રોક લગાવવામાં આવી છે. રાજકોટના નાગરિકોના કરના રૂપિયાનો દુરુપયોગ ન થાય અને દરેક રૂપિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ થાય તે માટે લેવામાં આવેલા આ નિર્ણયો પ્રશંસનીય છે. નેહલભાઈ શુક્લ અને પરેશભાઈ પીપળીયા જેવા નિષ્ઠાવાન પદાધિકારીઓ પર રાજકોટની જનતાને ગર્વ છે. #Rajkot #TaxPayersMoney #Transparency #Accountability Our Rajkot Rajkot Municipal Corporation DR NEHAL SHUKLA Parshottam Rupala Hiren Jayesh cHauHaN Janak sutariya Janak Dave Devanshi Joshi HeeR PandyA RT 💫 Nidhi patel NewsCapital Gujarat Yuvrajsinh Jadeja Yash Ginoya🇮🇳🇮🇳 Jadeja Mulrajsinh🇮🇳🇮🇳🇮🇳
Yuvrajsinh Jadeja 🦁21,628 görüntüleme • 2 ay önce

રાજકોટ ડિમોલેશન કામગીરી દરમિયાન ભોજનના વિવાદ બાદ મનપાના અધિકારીઓ દ્વારા અંદાજે ₹12 લાખનું મિનરલ વોટર પીવાયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. 😱😱😱 "12 લાખનું ફક્ત પાણી પીવાયું છે" જો આ માહિતી સાચી હોય તો આ જનતાના ટેક્સના પૈસાનો પ્રશ્ન છે. જાહેર નાણાંનો એક-એક રૂપિયો ક્યાં અને કેવી રીતે ખર્ચાયો તેની પારદર્શક તપાસ કરીને માહિતી જાહેર થવી જોઈએ. જવાબદારી નક્કી થાય અને દોષિત સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી રાજકોટની જનતાની અપેક્ષા છે. #Rajkot #RMC #PublicMoney #Accountability #Transparency #Gujarat DR NEHAL SHUKLA Rajkot Municipal Corporation Janak Dave GJ Devanshi Joshi Yuvrajsinh Jadeja Nirav Joshi Hiren GJ Jayesh cHauHaN Nidhi patel
Yuvrajsinh Jadeja GJ 🦁19,096 görüntüleme • 2 ay önce

હાઈવે પર આવેલી કેટલીક હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા MRP કરતાં વધુ ભાવ વસૂલવાની ફરિયાદો વારંવાર સામે આવતી રહે છે. આવા સમયે ચોટીલાના પ્રાંત અધિકારી H.T. Makwana Dy. Collector (GAS) દ્વારા કરાયેલી તપાસ અને કાર્યવાહી પ્રશંસનીય છે. ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે ગુજરાતભરમાં નિયમિત ચેકિંગ, કડક અમલવારી અને દોષિતો સામે દંડાત્મક કાર્યવાહી થવી જરૂરી છે. આશા છે કે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી જ સક્રિય કામગીરી હાથ ધરવામાં આવશે. #ConsumerRights #Chotila #Gujarat #GoodGovernance Hiren Jayesh cHauHaN Jay Acharya ( Journalist ) Janak sutariya Janak Dave Devanshi Joshi Yuvrajsinh Jadeja Nirav Joshi Yash Ginoya🇮🇳🇮🇳 Kailash Rajgor DC 🇮🇳 Kaushik Parmar Deputy Collector(G. A. S)
Yuvrajsinh Jadeja 🦁15,349 görüntüleme • 2 ay önce

આ બધા નબીરાઓને કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે થોડા દિવસમાં નવરાત્રિનો પાવન ત્યોહાર શરૂ થવાનો છે આ બધું સોશિયલ મીડિયામાં જોઈને લોકોને પોલીસનો જરા પણ ડર ન હોય અને કાયદો જાણે કાગળો પર હોય તેવું આ બધાને લાગી રહ્યું છે ત્યારે લાઈવ વીડિયોમાં ખુલ્લે આમ પોલીસને પડકાર ફેંકતા આવા બેફામ નબીરાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રાજકોટ પોલીસને નમ્ર વિનંતી છે. Rajkot City Police Collector Rajkot Our Rajkot @IGP_RajkotRange Rajkot Mirror News Minalba Gohil 🙏🏻 (Lucky Foundation Rajkot) Harsh Sanghavi CMO Gujarat Hiren GJ Vivekk Oza Devanshi Joshi Chetan Pagi Chintan Bhogayata Jay Acharya ( Journalist ) Ahmedabad Media Divu Ahir Mayur Ahir GJ
Yuvrajsinh Jadeja GJ 🦁33,133 görüntüleme • 11 ay önce

એક વાર જરૂર થી પૂરો વીડિયો સાંભળવો અને દરેક વ્યકિત સુધી પહોચાડવા વિનંતી. 🙏 #AhmedabadAccident Devanshi Joshi Shivani Purohit Vivekk Oza Vina Raval Rajput Mittal Khaniya મિરાં Dhwani Rohini Hiren GJ Vijaysinh Rajput vibhu patel Siddharth Dholakia Arati Gohel Bhumit jani
Yuvrajsinh Jadeja GJ 🦁71,294 görüntüleme • 3 yıl önce

શિસ્તબદ્ધ રીતે શાંતિથી લાખો ની સંખ્યામાં એકઠા થઈ કાયદો વ્યવસ્થાને નુકશાન કર્યા વગર શકિત પ્રદર્શન કર્યું છે સાહેબ અમે એ સમાજ માંથી આવીએ છીએ જેમને આજ દિન સુધી કશું પોતાના માટે માગ્યું નથી હંમેશા આપતા આવ્યા છીએ પરંતુ અમારા સંયમની ખોટી પરીક્ષા લેવામાં આવી રહી છે. જય રાજપુતાના 🚩🙏
Yuvrajsinh Jadeja 🦁39,964 görüntüleme • 2 yıl önce

ગાંધીનગર સેકટર ૧૧ રામકથા મેદાનથી વન રક્ષક ભરતી માટે ધરણા કરી રહેલા ઉમેદવારોને આજે સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે સાથે સાથે વિદ્યાર્થી નેતા Yuvrajsinh Jadeja તથા તેમના સાથી મિત્રોની પણ અટકાયત કરવામાં આવી છે. ગુજરાતમાં શાંતિ પ્રિય રીતે પોતાની રજૂઆત કરવાનો પણ અધિકાર નાગરિકોને નથી ? ગુજરાતના ન્યાય પ્રિય ઉમેદવારોની રજૂઆત ગુજરાત સરકાર જ નહિ સાંભળે તો કોણ સંભાળશે અને તેઓ પોતાની રજૂઆત ક્યાં કરશે ?? ગુજરાત પોલીસને વિનંતી કે અટકાયત કરેલ તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એક અધિકારી તરીકે પસંદગી મેળવવાના હોય તેઓને વહેલી તકે મુક્ત કરવામાં આવે અને તેમની રજૂઆત સરકારશ્રી સમક્ષ મૂકી તેમને ન્યાય મળે તે બાબતે કાર્યવાહી કરવામાં આવે 🙏. #ReleaseYuvrajsinh #Release_all_Students #Gandhinagar CMO Gujarat Bhupendra Patel Rushikesh Patel Harsh Sanghavi Hiren GJ Jayesh cHauHaN Kaushik Kanthecha JD Gujarati Devanshi Joshi Nidhi patel Janak sutariya Vivekk Oza Pankaj Sharma (Journalist) Chintan Bhogayata Chintan Acharya Nirav Joshi Rana Jaydeepsinh Rajan B Thakkar.. Deepak rajani Deepal.Trivedi Samir Parmar Mittal Khaniya મિરાં Sandhya Panchal Isudan Gadhvi Gopal Italia Gopi Maniar ghanghar Jamawat Chetan Pagi RAVAL KALPESH S NewsCapital Gujarat Janak Dave GJ Dixit Soni Mansi Joshi 🇮🇳 Divu Ahir
Yuvrajsinh Jadeja GJ 🦁31,583 görüntüleme • 2 yıl önce

ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? GPSC અનુભવના પ્રમાણપત્ર નું વેરિફિકેશન ખરેખર કરે છે કે કેમ તેના પર એક ગંભીર સવાલ ઉભા થયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ ઉમેદવારોની વિશ્વનીયતા ગુમાવી રહ્યું છે.તંત્રમાં સુધારો લાવવાને બદલે ખાડે ગયું છે. Hasmukh Patel સાહેબ ઉમેદવારોએ આપના પર મૂકેલો અતુટ વિશ્વાસ ડગમગી રહ્યો છે 🙏🏻 Devanshi Joshi Devendra Bhatnagar Hiren GJ Jayesh cHauHaN Janak sutariya Nidhi patel Siddharth Dholakia Dixit Thakrar Ahmedabad Media Sagar Patoliya GJ Deepal.Trivedi Deepak rajani Gopi Maniar ghanghar Chetan Pagi Chintan Bhogayata Divya Bhaskar Gujarat Samachar Sandesh Vivekk Oza Divu Ahir Mayur Ahir GJ Yuvrajsinh Jadeja Nirav Joshi Jignesh Mevani Shaktisinh Gohil Ex-MP Shankersinh Vaghela Bapu Gopal Italia Isudan Gadhvi Gulabsinh Rajput Geniben Thakor Dr.Manish Doshi Amit Chavda
Yuvrajsinh Jadeja GJ 🦁17,338 görüntüleme • 1 yıl önce

ગુજરાત સરકારમાં ફરજ બજાવતા પોલીસ વિભાગના કર્મચારીઓ,આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગુજરાત વાહન વ્યવહાર નિગમ સાથે જોડાયેલા કર્મચારીઓ તથા ગુજરાત વીજ પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પ્રત્યે દરેક લોકોને હંમેશા વિશેષ માન સન્માન હોવું જોઈએ કારણકે તેઓ જાહેર રજાના દિવસે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. #ગુજરાત_સરકાર Hiren Jayesh cHauHaN Devanshi Joshi Janak sutariya Nidhi patel Nirav Joshi Nikunj Jani Janak Dave Deepal.Trivedi Deepak rajani Chetan Pagi Chintan Bhogayata Devendra Bhatnagar vyas dayalal Yuvrajsinh Jadeja CMO Gujarat Harsh Sanghavi Rushikesh Patel Kanu Desai Kaushik Kanthecha Sagar Patoliya
Yuvrajsinh Jadeja 🦁14,660 görüntüleme • 1 yıl önce

એક નીડર પત્રકારની આક્રોશ સાથે ની હૃદયદ્રાવક વાત જે ખરેખર આપણને સૌને તથા પૂરી સિસ્ટમને વિચારવા મજબૂર કરી દેશે કે આખરે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે અને એક નાગરિક સરકાર પાસે શું અપેક્ષા રાખે જ્યારે આવી દુર્ઘટનાઓ દર વર્ષે અલગ અલગ જગ્યા ઘટે છે પણ નક્કર પગલાં લેવામાં આવે છે ખરા ?
Yuvrajsinh Jadeja 🦁20,140 görüntüleme • 2 yıl önce

#FixPay_Gujarat શોષિત નીતિ ગુજરાત જેવા વિકસિત રાજ્યમાંથી દૂર કરવા ફિક્સ પગારનાં કર્મચારીઓ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે 'ફિક્સ પે મટકી ફોડનાં' કાર્યક્રમનું આયોજન ગુજરાતના તમામ જીલ્લા અને તાલુકા લેવલે કરવામાં આવ્યું હતું અને સરકાર શ્રી ને આ શોષિત નીતિ દૂર કરવા રજૂઆત કરી હતી
Yuvrajsinh Jadeja GJ 🦁14,376 görüntüleme • 3 yıl önce

સૌનો સાથ સૌનો વિકાસ માટે સૌને સમાન કામ માટે સમાન વેતન મળવું જરૂરી છે.. #RemoveFixPay #WeWantEqualPay #InternationalEqualPayDay Devanshi Joshi Vivekk Oza Janak sutariya Nidhi patel Bhupendra Patel Rushikesh Patel Pankaj Sharma (Journalist) Jayesh cHauHaN Hiren
Yuvrajsinh Jadeja GJ 🦁13,972 görüntüleme • 2 yıl önce

જન્માષ્ટમી નાં પવિત્ર પર્વ નિમિતે વિકસિત ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર લાખો ફિક્સ પગારના કર્મચારીઓને ફિક્સ પગારના બંધનમાંથી મુક્ત કરી પગાર વધારાની ભેટ કર્મચારીઓને આપે તેવી સરકાર શ્રી ને નમ્ર વિનંતી 🪈✨ #Remove_Fix_Pay_Gujarat Narendra Modi Kanu Desai Bhupendra Patel
Yuvrajsinh Jadeja GJ 🦁12,315 görüntüleme • 3 yıl önce
Daha fazla içerik yok.