Yuvrajsinh Jadeja 🦁's banner
Yuvrajsinh Jadeja 🦁's profile picture

Yuvrajsinh Jadeja 🦁

@Yuvi_121218,998 subscribers

👉 निष्ठा धृतिः सत्यम्। ✍🏻 ⌛𝑴𝒓 𝑷𝒖𝒏𝒄𝒕𝒖𝒂𝒍 ⌛ ⚙ 𝑴𝒆𝒄𝒉𝒂𝒏𝒊𝒄𝒂𝒍 𝑬𝒏𝒈𝒊𝒏𝒆𝒆𝒓 🔩

Shorts

Vaibhav Bhanderi શિક્ષક નું કાર્ય અને ફરજ હોય છે વિધાર્થીઓનું અહિત ન થાય તે જોવાનું પરંતુ અહીંયા આ સાહેબ શ્રી તો જાણે વિધાર્થીઓ સાથે કોઈ પ્રકારે બદલો લેવાની ભાવના રાખીને વાત કરતા હોય તેવું જણાઈ છે. જે ઉમેદવારો ૧ થી વધારે પરીક્ષામાં પાસ હોય તેઓ બધા DV કરાવે અને OPT OUT ના નાટકો ન કરે એટલે કહેવા શું માંગો છો સાહેબ શ્રી ? આ નાટકો કહેવાય ? અને જો ઉમેદવાર એક થી વધારે પરીક્ષામાં પાસ હોય તે બંને જગ્યાએ જગ્યા રોકીને શું સાબિત કરશે ? ફલાણા ક્લાસીસમાં જતો હતો એટલે બન્ને પરીક્ષાઓ પાસ કરી એવું ? તમારું માર્કેટિંગ કરવામાં વિધાર્થીઓના ભવિષ્ય સાથે કેમ ગેમ રમવા નીકળી ગયા છો ? સાહેબ અહીંયા જે લોકો OPT OUT માટે ટ્વીટ કરીને વિનંતી કરે છે તેનાથી ઘણા બધા લોકોના ઘરે અજવાળું થાય છે બાકી તમે જે રીતે પોતાનું સ્વાર્થ સાધવા નીકળી પડ્યા છો અને ઉમેદવારોને ગેર માર્ગે દોરો છો બંધ કરો સાહેબ આ આપને શોભતું નથી. હું આપને વ્યક્તિગત ઓળખતો નથી અને આપનો કોઈ વિરોધી વ્યકિત પણ નથી પણ આજે આ વીડિયો જોઈને દુઃખ થયું એક શીક્ષક આવું ન કહી શકે 🙏🏻 sanjay Chaudhary RAJENDRA SINH sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 Mansi Joshi 🇮🇳 Kumar Manish Hiren Jayesh cHauHaN Devanshi Joshi Devendra Bhatnagar Chintan Bhogayata Chetan Pagi Jadeja Yagnadeepsinh Yuvrajsinh Jadeja Nirav Joshi Rajan B Thakkar.. Gulabsinh Rajput Isudan Gadhvi Gopal Italia Pravin Ram. Aheer Bhavesh Solanki 🇮🇳 Divu Ahir ધારાસભ્ય! @Mukesh_vala12 PSI Viral Vanaliya KV Ambani C M Ram Ahir Mayur Ahir Amygdala DINESH ACHARYA 🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕 🚔🪖 The કાઠિયાવાડી Classical ™ ✨ શ્રી જનરલ મેનેજર🥸 શ્રી જનરલ મેનેજર 2.0 Dashrathsinh Jadeja vyas dayalal Kshatrap (𑀔𑀢𑀧) @DabhiHa52094251 Rohn Leuava Sagar Patoliya Krishna Patel yyy Gopal Masura(Gadhavi) Jignesh Mevani Nawaz Shekh નવાઝ શેખ 🇮🇳 Nidhi patel Janak sutariya Janak 🇮🇳 Dr Kiransinh Rajput

42,291 次观看

ગુજરાત સરકારમાં નોકરી મળતાની સાથે નિમણુંક ઓર્ડર સાથે ફોટો પડાવતા દરેક કર્મચારીઓ ખાસ ધ્યાન આપે ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ એક વાર ખાસ વાંચી લેજો. નોંધ ડરાવતો નથી ખાલી વાત કરું છું જાણકારી માટે 🤪😅😝😜 Nirav Joshi Yuvrajsinh Jadeja 🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕 🚔🪖 Hiren Jayesh cHauHaN PSI Viral Vanaliya Hardev Vala Jadeja Yagnadeepsinh Yash Ginoya🇮🇳🇮🇳 Chetan Pagi C M Ram Ahir Chintan Bhogayata Dilip Brahman sanjay Chaudhary sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 Mansi Joshi 🇮🇳 JassiAhir Sagar 🇮🇳 DINESH ACHARYA Rajan B Thakkar..

13,100 次观看

Videos

Yuvi_1212's profile picture

રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન માત્ર ૬ દિવસમાં નાસ્તા-પાણી પાછળ અધધ ₹27.20 લાખનો ખર્ચ! 🧐🤫🫣 🔹 કાજુ કતરી – 150 નંગ @₹231 🔹 21,000 ચાની પ્યાલીઓ @₹21 🔹 4,000 બોટલ લીંબુ શરબત 🔹 ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, જલેબી સહિતની વ્યવસ્થા આ કોઈ ફાઈવ-સ્ટાર હોટલનું બિલ નથી, પરંતુ નાગરિકોના ટેક્સના નાણાંથી થયેલો ખર્ચ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રશ્ન એ છે કે જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા અને જવાબદારી કોણ નક્કી કરશે? મહત્વની બાબત એ છે કે ભૂતપૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના કાર્યકાળ દરમિયાન રજૂ થયેલા આ બિલ સામે હાલના મેયર શ્રી નેહલભાઈ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયાએ ખુલાસો માંગ્યો છે. સાથે જ બજેટમાં બિનજરૂરી ખર્ચ પર પણ રોક લગાવવામાં આવી છે. રાજકોટના નાગરિકોના કરના રૂપિયાનો દુરુપયોગ ન થાય અને દરેક રૂપિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ થાય તે માટે લેવામાં આવેલા આ નિર્ણયો પ્રશંસનીય છે. નેહલભાઈ શુક્લ અને પરેશભાઈ પીપળીયા જેવા નિષ્ઠાવાન પદાધિકારીઓ પર રાજકોટની જનતાને ગર્વ છે. #Rajkot #TaxPayersMoney #Transparency #Accountability Our Rajkot Rajkot Municipal Corporation DR NEHAL SHUKLA Parshottam Rupala Hiren Jayesh cHauHaN Janak sutariya Janak Dave Devanshi Joshi HeeR PandyA RT 💫 Nidhi patel NewsCapital Gujarat Yuvrajsinh Jadeja Yash Ginoya🇮🇳🇮🇳 Jadeja Mulrajsinh🇮🇳🇮🇳🇮🇳

Yuvrajsinh Jadeja 🦁

21,628 次观看 • 2 个月前

Yuvi_1212's profile picture

ગાંધીનગર સેકટર ૧૧ રામકથા મેદાનથી વન રક્ષક ભરતી માટે ધરણા કરી રહેલા ઉમેદવારોને આજે સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે સાથે સાથે વિદ્યાર્થી નેતા Yuvrajsinh Jadeja તથા તેમના સાથી મિત્રોની પણ અટકાયત કરવામાં આવી છે. ગુજરાતમાં શાંતિ પ્રિય રીતે પોતાની રજૂઆત કરવાનો પણ અધિકાર નાગરિકોને નથી ? ગુજરાતના ન્યાય પ્રિય ઉમેદવારોની રજૂઆત ગુજરાત સરકાર જ નહિ સાંભળે તો કોણ સંભાળશે અને તેઓ પોતાની રજૂઆત ક્યાં કરશે ?? ગુજરાત પોલીસને વિનંતી કે અટકાયત કરેલ તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એક અધિકારી તરીકે પસંદગી મેળવવાના હોય તેઓને વહેલી તકે મુક્ત કરવામાં આવે અને તેમની રજૂઆત સરકારશ્રી સમક્ષ મૂકી તેમને ન્યાય મળે તે બાબતે કાર્યવાહી કરવામાં આવે 🙏. #ReleaseYuvrajsinh #Release_all_Students #Gandhinagar CMO Gujarat Bhupendra Patel Rushikesh Patel Harsh Sanghavi Hiren GJ Jayesh cHauHaN Kaushik Kanthecha JD Gujarati Devanshi Joshi Nidhi patel Janak sutariya Vivekk Oza Pankaj Sharma (Journalist) Chintan Bhogayata Chintan Acharya Nirav Joshi Rana Jaydeepsinh Rajan B Thakkar.. Deepak rajani Deepal.‏‎‎Trivedi Samir Parmar Mittal Khaniya મિરાં Sandhya Panchal Isudan Gadhvi Gopal Italia Gopi Maniar ghanghar Jamawat Chetan Pagi RAVAL KALPESH S NewsCapital Gujarat Janak Dave GJ Dixit Soni Mansi Joshi 🇮🇳 Divu Ahir

Yuvrajsinh Jadeja GJ 🦁

31,583 次观看 • 2 年前

没有更多内容可加载