
Zee 24 Kalak
@Zee24Kalak • 357,899 subscribers
Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH3vEI WhatsApp Channel: https://t.co/VJeIMaWH6q
Shorts
Videos

અનામત વિવાદ પર શંકરસિંહ વાઘેલાનો સણસણતો હુંકાર! કહ્યું "બાપુ કયારેય માફી માગતા નથી" ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનો વિરોધીઓ સામે જોરદાર પલટવાર! અનામત વિવાદ પર બાપુએ હુંકાર કરતા કહ્યું કે, "હું પટેલ કે બ્રાહ્મણ સમાજનો વિરોધી નથી, પણ ભાજપની નીતિઓનો વિરોધી છું. જે બોલ્યો છું એ ડંકાની ચોટ પર બોલ્યો છું અને બાપુ ક્યારેય માફી નથી માગતા!" EWS અને મહિલા અનામતના સમર્થન સાથે બાપુએ વિરોધીઓને વિચારવાની ચેતવણી આપી છે." #ShankarsinhVaghela #anamat #gujarat #breakingnews
Zee 24 Kalak11,692 次观看 • 20 天前











