#kutch

sanghaviharsh's profile picture

Celebrating vibrant Vibes of India together! #SmritiVan #Kutch

Harsh Sanghavi

20,758 просмотров • 7 месяцев назад

YAJadeja's profile picture

#KUTCH 7 કલાક સામખિયાળી નેશનલ હાઈવે બ્લોક કર્યાં બાદ આખરે તંત્ર ખેડૂતો સામે ઝુક્યું 🛑કચ્છ કિસાન આંદોલનમાં #વચગાળાનું_સમાધાન 📌કચ્છમાં ૭ કલાક નેશનલ હાઈવે બ્લોક કર્યાં બાદ ખેડૂતોની મોટી જીત 📌કચ્છ કલેક્ટરે સમાધાનનો આદેશ કરતા હાઈવે ખુલ્લો કરાયો 📌જ્યાં સુધી અદાણી વીજલાઈન અને ખેડૂતો વચ્ચે વાતચીત ન થાય ત્યાં સુધી કામ બંધ રહેશે 📌વળતર અંગે કોઈ નિકાલ નહીં આવે ત્યાં સુધી #વીજલાઈનનું કામ બંધ રહેશે 📌કંપનીને પોલીસ પ્રોટેક્શન ન આપવાની માગ પણ સ્વિકારી: શિવજી આહીર 📌કંપનીની મનમાની સામે ૧૧૬ દિવસથી આંદોલન ચાલતું હતું. 📌કચ્છમાં ૭ કલાક નેશનલ હાઈવે બ્લોક કર્યા બાદ ખેડૂતોની મોટી જીત 📌ચક્કાજામ માટે કલેક્ટર, એસપી, ભાજપના ધારાસભ્યો-સાંસદ જવાબદાર 📌કિસાન સંઘ અને ખેડૂતોએ વચગાળાના સમાધાનના આદેશને આવકાર્યો GSTV #KutchFarmersProtest #Mahapanchayat #CompensationDispute #AgricultureNews Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Dr Pradyuman Vaja Jitu Vaghani Rivaba Ravindrasinh Jadeja VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani DATELINE GUJARAT B. Himanshu

Yuvrajsinh Jadeja

12,523 просмотров • 6 месяцев назад