#literature
0:39
Sensitive content
This media may contain sensitive content.

ભગવદ્ગોમંડલ: ગૂગલ નહોતું ત્યારનો ગુજરાતી જ્ઞાનકોશ. ૮ લાખથી વધારે શબ્દો. ૯૭૦૦થી વધારે પાનાં. ૩૦ કિલો વજન. ૨૬ વર્ષ (૧૯૨૮-૫૪)ની મહેનત. ૨૭ હજારથી વધુનો (પોણી સદી પહેલાં) ખર્ચ. ગુજરાતીમાં વપરાતા ૨૪ વિવિધ ભાષાના શબ્દોનો સમાવેશ. અર્પણ: ભગવતી માતૃભાષાને. #gujarati #gondal #literature
Lalit Khambhayata18,340 görüntüleme • 1 yıl önce
Daha fazla içerik yok.


