Video wird geladen...

Video konnte nicht geladen werden

Zur Startseite

“73. In the holy scriptures, the number 7 and the number 3 both mean completeness and wholeness. On your 73rd birthday, we celebrate your life, great leadership, and legacy ahead - one complete and full of joy. Happy birthday, Prime Minister Modi!” Narendra Modi "73. પવિત્ર ગ્રંથોમાં, આંકડો 7...

266,152 Aufrufe • vor 3 Jahren •via X (Twitter)

10 Kommentare

Profilbild von Kanchan Ugursandi 🇮🇳
Kanchan Ugursandi 🇮🇳vor 3 Jahren

@narendramodi @BJP4India What a sweet voice @MaryMillben 🥰 Love you sister ❤️ Happy Birthday Modi Ji 🎂 #HappyBdayModiJi

Profilbild von Binod
Binodvor 3 Jahren

@narendramodi @BJP4India Happy Birthday Modi Ji! 🎉 Your leadership has been instrumental in elevating India's status on the world stage.

Profilbild von Gurdeep Singh
Gurdeep Singhvor 3 Jahren

@narendramodi @BJP4India So Sweet voice @MaryMillben Sister! God bless you too!!🤗🙌

Profilbild von Jatin Gupta
Jatin Guptavor 3 Jahren

@narendramodi @BJP4India Wishing PM Modi ji a very Happy Birthday

Profilbild von Bhartiya
Bhartiyavor 3 Jahren

@narendramodi @BJP4India Thank you @MaryMillben ji from 1.4 billion hearts ❤️❤️❤️

Profilbild von Ramnik Shah
Ramnik Shahvor 3 Jahren

@narendramodi @BJP4India Thank you for your kind words of well wishing for our dear PM. His personality and character reflect the deep influence of Sanatan Dharma. Both the spirituality and valour, knowledge, and practice 'walk the talk' are guiding virtues. May God bless him with good health. Amen.

Profilbild von Parth Patel 🕉️
Parth Patel 🕉️vor 3 Jahren

@narendramodi @BJP4India Wow ma'am! You have wished him in Gujarati - his mother tongue language also. You're a gem of a person. God bless 🙏

Profilbild von KaalaBhairava
KaalaBhairavavor 3 Jahren

@narendramodi @BJP4India He is a pride for India. We are fortunate to have him during a period when not only India but the entire world needed such leadership. He is a true believer in 'Vasudaiva Kutumbakam.' Thank u for ur kind message. I extend my best wishes to Mr. Modi, and may he be blessed by God.

Profilbild von Rohit Thakur
Rohit Thakurvor 3 Jahren

@narendramodi @BJP4India Give this girl an Aadhaar card.

Profilbild von Varun 🇮🇳 ( #Modi ka Pariwar)
Varun 🇮🇳 ( #Modi ka Pariwar)vor 3 Jahren

@narendramodi @BJP4India #HappyBdayModiJi #HappyBirthdayModiJi

Ähnliche Videos

આવો, ગુજરાતના પ્રત્યેક ઘરમાં પ્રગટાવીએ આશીર્વાદનો દીવો.. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના રાષ્ટ્રસેવા અને સુશાસનના અવિરત 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. 'રાષ્ટ્ર પ્રથમ, જનસેવા સર્વોપરી'ના મંત્ર સાથે મોદીજીએ પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું છે. આવો, તેઓના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ આપણે સૌ તેમના પ્રત્યે સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાંજે 7 વાગે પોતાના ઘરમાં 'આશીર્વાદનો દીવો' પ્રગટાવીએ અને તેમના દીર્ઘાયુની મંગલકામના કરીએ. આ દીવો આપણા સૌના અતૂટ વિશ્વાસનો દીવો બનશે, જે 'વિકસિત ભારત @ 2047' અને 'વિકસિત ગુજરાત'ના નિર્માણનો માર્ગ વધુ તેજસ્વી બનાવશે. Narendra Modi ​#AshirwadNoDivo #SewaSankalpAbhiyan

Bhupendra Patel

44,671 Aufrufe • vor 27 Tagen

🎉જનક્રાંતિના યુવા ચહેરા, જનનાયક અને જનવાદી વિસાવદરના ધારાસભ્ય શ્રી #ગોપાલભાઈ_ઇટાલિયા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...🎂 જનક્રાંતિના યુવા ચહેરા શ્રી ગોપાલ ઇટાલિયા આપની સાદગી, સ્પષ્ટતા અને લડતભર્યું વ્યક્તિત્વ આજની રાજનીતિમાં આશાનો સંદેશ છે. Gopal Italia તમે ગરીબ, મધ્યમ વર્ગ અને શોષિત અવાજોના વક્તા તરીકે જે સાહસ અને સંવેદનાથી કાર્ય કરી રહ્યા છો તે કાબિલે દાદ છે. તમારું જીવન દેશ, સમાજ અને ન્યાયના પથ પર સતત ચાલતું રહે અને આપ હંમેશા ન્યાયના માટે અવાજ ઉઠાવતા રહો એજ શુભેચ્છા. ભગવાન આપને તંદુરસ્તી, દીર્ઘાયુ અને અવિરત– સંઘર્ષ – સેવા માટે શક્તિ આપે એવી શુભેચ્છા... - તમારો શુભેચ્છક યુવરાજસિંહ જાડેજા 🙏🏼

Yuvrajsinh Jadeja

12,603 Aufrufe • vor 1 Jahr

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે. AAP ના જે પ્રતિનિધિઓની જીત થઈ છે એ હકીકતમાં સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, આ જીતને અમે સહર્ષ સ્વીકારીએ છીએ. એક બાજુ ઘમંડ, પૈસા, દારૂ, પ્રલોભન, ધાકધમકી હતી અને બીજી બાજુ હક અધિકારની વાત હતી અને લોકશાહી જીવંત રાખવા તથા સંવિધાન બચાવવાની વાત હતી, ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડરમાં આવ્યા વગર અને કોઈપણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એના માટે અમે જનતાનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિઓ અને તમામ કાર્યકર્તાઓ જનતાની સેવા માટે તત્પર રહેશે અને આખા ગુજરાતમાં AAP Gujarat બીજા નંબર પર આવી છે અને જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એ બદલ જનતાનો આભાર અને અમે જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહીશું.

Chaitar Vasava AAP

21,633 Aufrufe • vor 5 Monaten

🚧#સડક_થી_શાળા_સુધીની_સફર 🏫 🤵🏻 અવિસ્મરણીય સંઘર્ષની નારીશક્તિ — શિક્ષક ભરતીની વીરાંગનાઓ 🧑🏻‍🏫 જ્યારે કોઈ નારી હક અને અધિકાર માટે ગર્જના કરે ત્યારે ઈતિહાસના પાનાંઓ ધબકવા માંડે છે. આ યુગમાં, જ્યારે બહુસાંસ્કૃતિક અવરોધો અને પિતૃસત્તાત્મક બંધનો હોય, ત્યારે કોઈ #સ્ત્રી ચળવળની આગેવાની લે છે ત્યારે તે માત્ર એક લડાઈ નથી — તે ક્રાંતિ બને છે, જે ભવિષ્યમાં નવો આયામ સર્જે છે. આવી જ એક અદ્વિતીય ક્રાંતિ સર્જી છે — શિક્ષક ભરતીની #વીરાંગનાઓ એ. જેમણે પોતાના જીવનનાં સુખ-દુઃખ, પારિવારિક જવાબદારીઓ અને અગણિત અવરોધો છતાં પણ #સત્તા નો ભય ત્યજીને, રસ્તા પર ઉભા રહી સંઘર્ષ કર્યો. આજે તેઓ #કાયમી_શિક્ષિકા તરીકે નિયુક્ત થઈ છે, અને પોતાની આ પ્રચંડ લડતથી #પ્રેરણાસ્તંભ બની. 👇🏻🔥 #ક્રાંતિની_શિલ્પકારો : અદભુત નારી શક્તિનો સંગમ 🔥👇🏻 આ ચળવળમાં અનેક વીરાંગનાઓએ પોતાના શૌર્ય અને સાહસથી ઈતિહાસ રચ્યો છે. ચાલો, આ અદભુત નારી શક્તિના દર્શન કરીએ: 🧑🏻‍🏫શકુંતલાબેન રાઠવા🧑🏻‍🏫 એમની પાસે માત્ર શબ્દ નથી, પણ ક્રાંતિકારી સ્વર છે. સૌમ્યતા સાથે સંઘર્ષ કરવો ખૂબ સારી રીતે આવડે છે. સતત મેદાન પર અત્યાચારો, અન્યાય અને અનીતિ સામે ઝઝૂમતી આ બાહોશ લડાકુ નારી. રિવર્સ દાંડિયાત્રા હોય કે ગાંધીનગરના ચળવળના મોરચા દરેક જગ્યાએ અડિખમ હાજરી આપીને પીડિતોની વાણી બન્યા છે. બેખોફ અને સ્પષ્ટવક્તા શકુંતલાબેન એવી વીરાંગના જેનો અવાજ પતંગિયાની જેમ ઉંચે ઉડે છે અને વાવાઝોડા સામે લડે છે. 💻વિભૂતિબેન બથવાર : ઘણીવાર તમે પડદા પાછળના હીરો વિશે સાંભળ્યું હશે, આ એ જ હીરો છે – ટેકનોલોજીના ક્ષેત્રે મજબૂત પથ્થર. પડદા પાછળ કામ કરતા હીરોની જેમ એમનું કાર્ય અત્યંત મૂલ્યવાન છે. પોસ્ટરો બનાવવા હોય કે અભિયાન ચલાવવાનું, દરેક સોશિયલ મીડિયા માધ્યમથી આંદોલનને જીવંત રાખવું હોય કે છેવાડાના વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવનું કર્યા કર્યું. ઘરેલુ જવાબદારીઓ વચ્ચે પણ ગાંધીનગરના ચળવળમાં અચૂક હાજરી આપનાર આ એક પ્રેરણારૂપ સ્ત્રી છે, જેણે ડિજિટલ યુદ્ધના મેદાનમાં ક્રાંતિનું બ્યુગલ વગાડ્યું. 🧑🏻‍💻 ટ્વિંકલબેન રાઠોડ: સાદગી સાથે ક્રાંતિકારીતા - ટ્વિંકલ એ વાતનો જીવંત દાખલો છે કે નમ્રતા અને લડાયકતા સાથે coexist કરી શકે છે. પોલીસના ઘર્ષણમાં પણ ક્યારેય પાછી ન પડેલી, અને દરેક વિરોધ કાર્યક્રમમાં એમની ઉગ્ર અને દ્રઢતા સાથે ઉપસ્થિતિ જોવા મળી. તેઓ શાંત જ્વાળામુખી જેવા છે, જે જરૂર પડ્યે ભભૂકી ઉઠે છે. 🧑🏻‍🏫રક્ષાબેન પટેલ અને તૃષાબેન પટેલ: ઉત્તર ગુજરાતથી ગાંધીનગરના રસ્તા જાણે ગોખાઈ ગયા હોઈ, છેલ્લા ત્રણ વર્ષમાં અનેકવાર લડત માટે આવ્યા. આયોજન, રચનાત્મક કાર્યક્રમ અને દ્રઢ સંકલ્પ આ બહેનોના લક્ષણ છે. આવેદનપત્ર હોય કે આંદોલન તમને આ જોડી અવશ્ય જોવા મળે. પોતાના વિસ્તારમાં પણ રચનાત્મક કાર્યક્રમ આપવાથી લઈને સચિવાલયના ગેટ સુધી લડતો આપી. 🧑🏻‍🏫 નેહાબેન રાજપૂત: સંઘર્ષની યાત્રામાં સ્ત્રી શક્તિનું પ્રતિનિધિત્વ કરીને, પારિવારિક અને સામાજિક જવાબદારીઓ વચ્ચે પણ લડતને ભવ્ય અને ભવિષ્યદ્રષ્ટિથી આગળ ધપાવતી શક્તિ બની. મંચ અને મીડિયામાં એવા દમદાર દલીલો અને તર્ક આપ્યા કે ભાજપના નેતાઓના શબ્દો ધ્રુજવા લાગ્યા. 🧑🏻‍🏫 ક્રિષ્ના ઉનાગર: શિક્ષિકા બનવાનું સપનું અને એ દરમિયાન ગર્ભાવસ્થા છતાંયે સંઘર્ષમાંથી પગ પાછા ખેંચ્યા નહીં. તે એક માતા તરીકે, એક લડાયક તરીકે અને એક સપનાને સાચવતી અને લડાઈને પ્રત્યક્ષ રાખી ઝઝૂમી. તેમની લડત એ માત્ર નોકરી માટેની લડાઈ નહોતી, તે એક વ્યૂહરચિત સામાજિક પરિવર્તનની ચળવળ હતી. જ્યાં આપણા સમાજમાં મહિલાઓને મૌન રહેવું શીખવાય છે, ત્યાં આ મહિલાઓએ રસ્તા પર આવીને સાબિત કર્યું કે "અમે નોકરી નહીં, ન્યાય જીતવા લડ્યાં છીએ!" "અમે ભવિષ્ય માટે લડ્યાં છીએ — તકલીફો વચ્ચે પણ અવાજ બન્યાં છીએ!" #ક્રિષ્નાબેન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે માતૃત્વ અને ક્રાંતિ એક સાથે જીવી શકે છે. 🧑🏻‍🏫 મેઘા પટેલ: એ નારી જેની વાણીમાં સત્તાને ધ્રુજાવવાની તાકાત છે. તેના બોલ ફક્ત શબ્દો નથી, પરંતુ એક એવો પ્રચંડ પડકાર છે જે સત્તાપક્ષના પાયા હલાવી દે છે. તેની આક્રમકતા માત્ર ગુસ્સો નથી, પરંતુ ન્યાય માટેની અતૂટ પ્રતિબદ્ધતા, બાહોશ નેતૃત્વ અને એક અગ્નિશિખા છે. 👆🏻આ ઉપરાંત, પૂજા દેસાઈ, મમતા પટેલ, અર્ચના દરજી, નીતા ડાભી, પ્રીતિ ગજ્જર, પૂજાબેન રાઠવા, નંદની ચૌધરી, આરતીબેન લુહાર, નેહલબેન પરમાર, મિતાલીબેન, પાયલબેન... જેવા તમામ નામી-અનામી પાયાનાં પથ્થરો અને ક્રાંતિની એ #જ્વાળા છે જેણે અંધકારને ચીરીને પ્રકાશ પાથર્યો છે. આ તમામની દરેક લડાઈ, દરેક શબ્દ, #ક્રાંતિકારી પરિવર્તનની હાકલ છે.કાળે પણ યાદ રાખવા જેવી ક્રાંતિની આ તમામ વીરાંગનાઓને આજે નમન કરીએ છીએ, જેઓ આપણા સમાજના બળવાન પાયા છે. આ નારી શક્તિ આપણા સંતાનો માટે પ્રકાશપથ છે અને દરેક નારી માટે શૌર્યનું પ્રતીક છે. ✍🏻 યુવરાજસિંહ જાડેજા दिलीप सिंह राजपुत Tejas Majithiya Devanshi Joshi Nidhi patel

Yuvrajsinh Jadeja

39,754 Aufrufe • vor 1 Jahr