Video yükleniyor...
Video Yüklenemedi
📍 Ahmedabad, Gujarat 1999 vs 2026
25,030 görüntüleme • 12 gün önce •via X (Twitter)
6 Yorum

Akk!!12 gün önce
ભાઈ ખાલી પશ્ચિ��� અમદાવાદ બતાવ્યું છે, પૂર્વ અમદાવાદ માં જેમનું તેમ છે. એ પણ બતાવો..

Jaykishan Vala12 gün önce
1999 માં અમદાવાદ માં ડ્રોન શૂટ કોણે કર્યું?

Alpesh Raj12 gün önce
Whatever you show, you still won’t be spared from making a donation. 😄

Akash Parekh12 gün önce
૧૯૯૯ અમે પણ જોઈ છે. પણ આતો ૧૯૭૦/૧૯૮૦ નો વિડિયો મૂક્યો લાગે છે. 😂

Harry12 gün önce
વૈષ્ણવી દેવી વાળું એ સમયે આવું ન હતું. રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ હતો છે અને રહેશે.

🇮🇳▀▄🆃🆁🅾🅽 Version 2026 ▄▀▄12 gün önce
વિકાસ ની વાતો ગમે એટલી કરો, પણ જુનો જમાનો એ જુનો જમાનો. સંતોષ તો ત્યારે હતો, અત્યારે બસ દોડાદોડ જ છે. સાલા હરામખોરો એ જુના મંદિરો ��ે પણ આધુનિક રૂપ આપી દીધું છે. મંદિર માં ધૂળ, પાંદડા ના ઢગલા, ગાય ના ચારા, ઉખડેલા કલર માં જે સુકુન મળતું એ અત્યાર ના આરસપહાણ માં નથી.
