正在加载视频...

视频加载失败

Fraaaaanddsss બિહારમાં વિસાવદરવાળી થઈ છે.

26,528 次观看 • 2 个月前 •via X (Twitter)

34 条评论

INDIAN CULTURE 的头像
INDIAN CULTURE2 个月前

પંજાબ માં બંગાળ વાળી થશે ત્યારે કેજરીવાલ ના ઘાઘરા માં મોઢું છુપાવવા ન જતો😂😂

Mihir 31_GJ 的头像
Mihir 31_GJ2 个月前

Tamara supreme leader ne janta ae MLA pan nathi banavya yad che ne?🙏

Hitesh Shiyal 的头像
Hitesh Shiyal2 个月前

તમે વિસાવદર નું ધ્યાન રાખો નહિતર freeend નહિ આવે EVM નાં રોદણા રોવા...

Ankit N Desai 的头像
Ankit N Desai2 个月前

manjalpur ma to candidate ubho rakhvo hato ne.....tya visavadar vali kem na kari ??

Next PM of I.N.D.I.A 的头像
Next PM of I.N.D.I.A2 个月前

વડોદરા ની માંજલપુર વિધાનસભામાં તો તમારો ઉમેદવાર પણ ઉભો નહોતો કર્યો 😂😂 હોશિયારી મારવા માંથી AAP-યા ઊંચા નહિ આવે 😂

Shridhar Upadhyay GJ 的头像
Shridhar Upadhyay GJ2 个月前

૭૦/૮૦ ના દાયકામાં ફક્ત ડિપોઝીટ બચાવી ને પણ વિજય સરઘસ કાઢનાર આ જનસંધના DNA વાળા ભાજપને આવી બધી નાની હારો પચાવાનો ભરપૂર અનુભવ છૅ. ૨૦૧૪ પછીના વિધાનસભાના બધા જ મહત્વના રાજ્યો આ પક્ષ જીત્યો છૅ તમે દિવસે દહાડે નહિ પણ રાતે સપના જોવાનું બંધ કરી દો અને કામે વળગો ૨૦૨૭ આવે જ છૅ 😉

Arun tyagi 的头像
Arun tyagi2 个月前

Begani shadi abdullah diwana....ap ki party to election hi nhi ladi ... gujarat bye election

Chetan Nimavat 的头像
Chetan Nimavat2 个月前

સુરત માં આપ્યાં જોડે દિલ્હી વાળી થઈ ગઈ 😅🤣

V_jay મારૂ GJ 🇮🇳 的头像
V_jay મારૂ GJ 🇮🇳2 个月前

અરે મૌલાના શૈયદ ભોપાળીયા ભાઇ તમારે લેવા નકર દેવા શુકામે ફાકા ફોજદાર બનો છો.. પંજાબ પણ હાથ માથી જવાનુ જ છૈ પછી કેજરીવાલ ની ગા/વ મા સંતાવા ના જશો..

Nitin chavda 的头像
Nitin chavda2 个月前

Best speech ✌️😀 વાહ 👌 સરસ જાણકારી આપી છે... એક શિક્ષિત વ્યક્તિ કેવું સરસ બોલી શકે છે તે અહીં જોવા મળે છે 💯 All the best

Deni Patel 的头像
Deni Patel2 个月前

ગુજરાત માં તો આપ ને ઉપ ચુનાવ માં ઉમેદવાર જ ના મળ્યા એનું શું 😂😂😂

𝐆™🚬 的头像
𝐆™🚬2 个月前

અરે ગાંડી ના આખુ બિહાર એની પાસે છે એમા થી ૨ શીટ ગઈ છે. એમ તો દિલ્હી મા આખી તમારી સરકાર ધોવાઈ ગઈ. એ કોના જેવી થઈ.?

Chetan Modh 的头像
Chetan Modh2 个月前

ગોટીયા ભાઈને દિલ્હી વાળી થઈ

Nilesh 🫆 的头像
Nilesh 🫆2 个月前

@GauriDesaiAAP

Suren Singh 的头像
Suren Singh2 个月前

मध्य प्रदेश की दतिया विधानसभा सीट भी बीजेपी हार गई 😆

vande Bharat 的头像
vande Bharat2 个月前

ક્યાં @PrashantKishor ને ક્યાં ગોપાલભાઈ તમે,,!!! શું કામ pk ને શરમાવો છો 😀😀😀

Rakesh Paradava 🇮🇳 的头像
Rakesh Paradava 🇮🇳2 个月前

જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ.

Ajit kathi 的头像
Ajit kathi2 个月前

બિહાર માં વિસાવદર વાળી કઇ રીતે વિસાવદર તો પેલેથી આપ ની સીટ હતી બાકીપુર 1990 થી બીજેપી ની સીટ કિલ્લો હતો બીજેપી ને સીટ ગુમાવવી પડી એટલે બિહાર માં પીકે વાળી થય છે વિસાવદર વાળી નહીં વિસાવદર વાળી કરવાથી બીજેપી ને કોઈ જ પ્રકારનું નુકસાન નથી

Rupal Buch 🇮🇳 🚩 的头像
Rupal Buch 🇮🇳 🚩2 个月前

fraand te katha karaviti ne sachu kehje

Jayesh Sanghani 的头像
Jayesh Sanghani2 个月前

❤️

KALIA 的头像
KALIA2 个月前

Gopal bhai next chief minister Gujarat

Rajnikant 的头像
Rajnikant2 个月前

इस पर क्या कहेंगे #babuchak????

Ballia Ke Babu 🌐 的头像
Ballia Ke Babu 🌐2 个月前

:D

Ankit Sanathara 的头像
Ankit Sanathara2 个月前

Farndddsssss new Delhi ma apke sir kerjiwal bhi gar gaya tha yaddd haii na

Anand 🇮🇳 的头像
Anand 🇮🇳2 个月前

તમે વાત કરી પ્રશાંત કિશોર સાથે? કંઈક બોલતાં પહેલાં વિચારો. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી?

X वाला 的头像
X वाला2 个月前

इसके लिए 5 रुपए मेरी तरफ से और कोशिश करो फिर 10 मिलेगा

Bharat_dhoraliya GJ 🇮🇳 的头像
Bharat_dhoraliya GJ 🇮🇳2 个月前

gays પંજાબ માં દિલ્લી વાળી દેખાય છે

Harshit Shah 的头像
Harshit Shah2 个月前

રોડ ઉપરના કપચી-ડામર-સિમેન્ટના ટેન્ડરો તથા દરેક જિલ્લાના મોટા બિલ્ડરો સાથેની ભાગીદારી અને સહકારી ક્ષેત્રના એકમોમાં એકહથ્થુ શાસન એ અત્યારના સત્તાધારી પક્ષની વાસ્તવિકતા છે..

Dushyant Patel 的头像
Dushyant Patel2 个月前

EVM बेचारी कुटाई, ठुकाई, पिटाई से बच गई #ByeElectionResults

Ankit Rajput 🇮🇳 的头像
Ankit Rajput 🇮🇳2 个月前

Aaj phir se baap badal liya ..🤣 Wo apka alliance wala haar gya hai bro..🤣🤣🤣

Bhartiya 的头像
Bhartiya2 个月前

Reynolds pen laga ke aa jata hai likhna bhi aata hai

ASHWIN Patel 的头像
ASHWIN Patel2 个月前

Majalpur ma ketla vote malya ?

Sbm 的头像
Sbm2 个月前

Dilhi ma gopu kay thy tu 😁 ?

Sanjay Patel 的头像
Sanjay Patel2 个月前

ચમન કોઇ ના ઘરે જમવાનું તૈયાર થાય ને ખૂશ થાય પણ તને કોઇ એ તપેલા ચાટવા નથી બોલાઇવો ટણપી 🤣

相关视频

આજે વિધાનસભા ગૃહમાં TET(s)અને TAT(hs) દ્વિસ્તરીય ભરતી વિશે મારો સવાલ હતો કે સપ્ટેમ્બર 2023માં જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ અને તેની પરીક્ષા લેવાઈ તો તેની હજુ સુધી ભરતી કેમ નથી થઈ? મંત્રીશ્રી એ જવાબ આપ્યો કે ભરતી પ્રક્રિયા ચાલુ છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે, 1657 શાળાઓ માત્ર એક જ શિક્ષક થી ચાલે છે, જેમાં 1363 આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોની છે તેમ છતાં પણ 2023માં લેવાયેલ પરીક્ષાના શિક્ષકોની આજ સુધી ભરતી નથી થઈ અને પ્રક્રિયા આટલી ધીમી ગતિ એ કેમ? જેટલા પણ ગુજરાતના યુવાનો સરકારની ધારા ધોરણ પ્રમાણે ટેટ-ટાટ પાસ કરીને પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે, તે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ઘણા ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાની આરે છે. કેટલાક યુવાનો આત્મહત્યા પણ કરે છે. તેમ છતાં પણ સરકાર હજુ કામગીરી ચાલુ છે તેમ બતાવી રહી છે. જો સરકાર હજુ પણ લાંબો સમય લેશે તો મારું માનવું છે કે ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનશે. માટે સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટે જે જાહેરાત કરી છે તે માટે સરકાર ઝડપથી કાયમી શિક્ષકોની નિમણૂક કરે એવી અમારી માંગ છે. Dr. Kuber Dindor Bhupendra Patel

Chaitar Vasava AAP

11,378 次观看 • 1 年前