Video wird geladen...

Video konnte nicht geladen werden

Zur Startseite

Through a proactive approach, strong financial support, and platforms like Vibrant Gujarat, Modi Ji helped Gujarat achieve new heights in industrial development. સક્રિય અભિગમ, મજબૂત નાણાકીય સહયોગ અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા મંચોના માધ્યમથી મોદીજીએ ગુજરાતને ઔદ્યોગિક વિકાસમાં નવી ઊંચાઈઓ સર કરવામાં મદદ કરી.

659,244 Aufrufe • vor 1 Monat •via X (Twitter)

0 Kommentare

Keine Kommentare verfügbar

Kommentare vom Original-Post werden hier angezeigt

Ähnliche Videos

કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ કરવાનો સંકલ્પ, રાજ્યની સુરક્ષાને બનાવશે વધુ મજબૂત ! રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી, જેમાં એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી વધુ કેસો કરવા બદલ અને GujCTOC હેઠળ માત્ર પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ સાથે ૭૭ આરોપીઓ સામે કેસ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. ડ્રગ્સ વિરોધી ઝુંબેશ, વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ, હની ટ્રેપના આરોપીઓ અને અસામાજિક તત્ત્વોની સામે કડક પગલાં લેવા અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જે રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

Harsh Sanghavi

15,770 Aufrufe • vor 11 Monaten