Video yükleniyor...
Video Yüklenemedi
बेड़ियों में हिंदुस्तान, नहीं सहेंगे ये अपमान .. ✊🏼🔥
69,236 görüntüleme • 1 yıl önce •via X (Twitter)
10 Yorum

यह बुद्धिहीन नेता देश के लिए विनाशकारी! अपने देश में घुसबैठियों को निकालने के लिए कोई आंदोलन या कोई आवाज नहीं उठा रहा है। दूसरे देश में घुस बैठ करोगे तो सजा मिलेगी। फिर अपमान किस बात का?

- Know Me

@omi_inc बहुत सही सवाल है, पर देश में नकारा सरकार है

शक्ति सिंह तो काग़ज़ का शेर है, सिर्फ़ चिल्लाता है और कुछ नहीं करता है। गुजरात में कांग्रेस पार्टी बीमार हालत में जी रही है। शक्ति सिंह सिर्फ गांधी परिवार की खुशामद कर रा है।

શક્તિ સિંહ એક કાગળનો સિંહ છે, તે માત્ર બૂમો જ પાડે છે અને બીજું કંઈ કરતા નથી. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ બિમાર હાલતમાં જીવી રહ્યો છે. શક્તિ સિંહ માત્ર ગાંધી પરિવારને ખુશ કરી રહ્યા છે.

શક્તિસિંહ, કયું અપમાન અને કોનું અપમાન? હાઈકમાન્ડ થી કહેવામાં આવ્યું અને શક્તિસિંહે હાઈકમાન્ડ ને ખુશ કરવા માટે તક ઝડપી લીધી. જો શક્તિસિંહ ખરો શક્તિશાળી હોય તો રાહુલ ગાંધીના વિદેશની ધરતી પર કરેલા દેશ-વિરુદ્ધ બયાનો ને વખોડી નાખે.

શક્તિસિંહ, ભગવાન પણ તમને માફ નહીં કરે. તમારા ગુજરાત કાોંગ્રેસ ના અધ્યક્ષ બન્યા પંછી, ગુજરાતમાંથી કાોંગ્રેસનું નામોનિશાન ખતમ થઈ રહ્યું છે. ગુજરાતમાં કાંગ્રેસનું સંગઠન મૃતપ્રાય થઇ રહ્યું છે. ગુજરાતની પ્રજા માટે તમે એક પણ કામ કર્યું નથી. શક્તિસિંહ, ખોટી બુમરાણ કરવાનું બંધ કરો.

નાટક કંપનીનો કોઈ કલાકાર ડાયલોગ બોલે તેમ અભિનય કરીને બીજાના કહેલા શબ્દો બોલી રહ્યા છો. શક્તિસિંહ, આ સંસદ છે, કોઈ ભવાઈ કરવાનો ચોતરો નથી. તમારા વક્તવ્યોં તો ગુજરાતીઓની અશ્મિતા પર પ્રહાર કરે છે, ગુજરાતીઓને તમારા પર ગુસ્સો આવે છે.

👌👍

Modi hey tu mumkin hey.
