正在加载视频...

视频加载失败

અમિટ ઇતિહાસનું આલેખન..! #મહારાસ

27,272 次观看 • 2 年前 •via X (Twitter)

10 条评论

भारतीय 的头像
भारतीय2 年前

@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India गिफ्ट में दारु की परमिशन दे कर गुजरात की अस्मिता को खत्म करने की शुरुआत आपकी ही सरकार ने की है. इसके लिए कोई माफी नहीं चलेगी जल्द वापिस लो फैसला

Bharatiy🇮🇳 的头像
Bharatiy🇮🇳2 年前

@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India Sir tourism mate khambhaliya ma su karo chho?🤔

Nayna Vora 的头像
Nayna Vora2 年前

@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India 🙏 જય દ્વારકાધીશ 🙏

ASHOK BHAI KANANI 的头像
ASHOK BHAI KANANI2 年前

@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India જયદ્રારકાધિશ

MANU KARASHAN JETHAVA 的头像
MANU KARASHAN JETHAVA2 年前

@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India જય મુરલીધર ભગવાન 🙏🙏

Shatrughan 的头像
Shatrughan2 年前

@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India Jai Dwarkadhish

હરૂ પરજીયા 🇮🇳 的头像
હરૂ પરજીયા 🇮🇳2 年前

@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India ,,આજ આનંદ આજ ઉત્સવ આજ હૈયે હરખ ન માય, ગોમતી કાંઠે રચાયો...આજ કાના સંગ મહારાસ,, #મહારાસ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏

darshak 的头像
darshak2 年前

@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India Jordaar saheb Aayojaak thi lai ne bhag lenar darek ne 100/100 salaam Aane kevay ekta

ધુળીયા મારગ ની મોજું 的头像
ધુળીયા મારગ ની મોજું2 年前

@dipen_gaadhe @narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India જય દ્વારકાધીશ 🙏

raj ahir 的头像
raj ahir2 年前

@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @InfoGujarat @CRPaatil @ratnakar273 @BJP4Gujarat @BJP4India Saheb tmne ane apna badha samaj ne abhinandan 💐💐

相关视频

#જય_દ્વારકાધીશ 🙏 રાજાધીરાજ"નું રજવાડું, લાગે સ્વર્ગથી પણ સોહામણું...!! મારા નાથનું નજરાણું, એવું ધન્ય મારા "ઠાકર" તારું ઠેકાણું...!! દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી #મહારાસ ની ઝાંખી.✨ #નફરત નાં દરિયા માં #પ્રેમ નો કિનારો એટલે #દ્વારકા નો નજારો❤️🔱 કૃષ્ણ સ્થાને દ્વારિકામાં મહારાસ‌ રે થાય છે. #આહીરાણી દ્વારકા રે, દોડી દોડી જાય છે. વખતે સૌ એક બની, હવે નેક કામ કરીએ. હું રહું કે ના રહું, #મહારાસ થવો જોઈએ. #અદભુત 🤩 આજે તો જાણે જગત નો નાથ પણ દ્વારકા ના મંદિર માં થી ઉતરી ને આ #આહીરાણી સાથે રાસ રમવાની ઉતાવળ કરતો હસે ☺️😊 #Maharas #Ahir #ABAM #Dwarka #Dwarkadhish #Ras #Garba #Tradition #HistoricalEvent #GrandSuccess #ABAMS #AhiraniMaharasDwarka #AhiraniMaharas2023 #dwarka #AhiraniMaharas2023 #Drarka #AhirSamaj #devbhoomidwarka #gujarat #raas #GujaratNews #GujaratiNews #OneindiaGujarati #દ્વારકા #આહીરસમાજ #મહારાસ #dwarkadhishtemple #dwarkadhish

Yuvrajsinh Jadeja

42,014 次观看 • 2 年前

એક જ પિતા, બે જુડવા દીકરા અને બંનેની જ્ઞાતિ અલગ-અલગ 🤔 ​એક દીકરો OBC સર્ટિફિકેટ પર "રેવન્યુ તલાટી" બીજો દીકરો ST સર્ટિફિકેટ પર "જુનિયર ક્લાર્ક" ​આ વ્યક્તિઓ નથી ઉમરગામથી અંબાજી ના કે નથી ગીર-બરડા, આલેચમાં રહેતા, છતાં લીધા બોગસ સર્ટીના આધારે સરકારી લાભો લઈ રહ્યા છે. આ બંને ભાઈઓના જ્ઞાતિના પ્રમાણપત્રોની સઘન તપાસ માટે તાત્કાલિક હાઇ-લેવલ કમિટી (Vigilance Inquiry) નીમવામાં આવે. કયા અધિકારીઓની મિલીભગતથી એક જ પરિવારમાં બે અલગ-અલગ વિરોધાભાસી પ્રમાણપત્રો ઈસ્યુ થયા, તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. સાચા આદિવાસી (ST) અને સાચા ઓબીસી OBC ઉમેદવારોના હક પર ત્રાપ મારનારા આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જ્યારે સાચો આદિવાસી અને ગરીબ ખેડૂત આજે પોતાનો હક સાબિત કરવા કાગળોની ચકાસણીમાં અટવાઈને મરી રહ્યો છે, ત્યારે આવા સેટિંગબાજો સિસ્ટમની આંખમાં ધૂળ નાખીને આખેઆખી દાળ જ કાળી કરી રહ્યા છે. જો આ મામલે તાત્કાલિક તટસ્થ તપાસ કરીને કડક પગલાં લેવામાં નહીં આવે, તો સાચા આદિવાસી અને ઓબીસી સમાજના યુવા સંગઠનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને કાનૂની લડત લડવામાં આવશે. આ લડત સાચા હકદારોને ન્યાય અપાવવાની છે અને આ મામલે આરપારની લડત લડવામાં આવશે. - યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)

Chaitar Vasava AAP

32,737 次观看 • 1 个月前

"નકલી" ડોક્ટરો,"નકલી" પ્રોફેસરો, "નકલી"..... નું મૂળ એપિસેન્ટર/ગોડાઉન/ફેક્ટરી #HNGU અંતર્ગત આવતી Experimental College, Prantij 📌 પરીક્ષા - Sem- 4 📌 પરીક્ષા સમય - 3 થી 5:30 (માર્ચ 27-28-29 અને એપ્રિલ 1 અને 2) 🔴 વિષય - પરીક્ષા માં ગેરરીતિ થવા બાબત, ચાલુ પરીક્ષા દરમિયાન સંચાલોકો દ્વારા ચોરી કરવામાં આવે છે તથા મોબાઇલ અને પુસ્તકો સાથે ચોરી કરીને પરીક્ષા આપી રહ્યા છે. 🔴 મોબાઇલમાં કોલેજના પરીક્ષાર્થીઓનું વોટ્સએપ ગ્રુપ બનાવી પરીક્ષાના સમય અગાઉ જ પેપર મૂકી દેવામાં આવે છે અને પુસ્તક માં ક્યાં પ્રશ્નોનો જવાબ ક્યાં પેજ નંબર ઉપર આપવામાં આવેલ છે તેની ચર્ચાઓ કરવામાં આવે છે તથા ચાલુ પરીક્ષા દરમિયાન પરીક્ષાના પ્રશ્નના જવાબોની આપ-લે કરવામાં આવે છે. 👇🏻 હેમ.ઉ.ગુ.યુનિવર્સીટી સંલગ્ન કોલેજ, એક્સપેરિમેન્ટલ સાઇન્સ એમ.એસ. સી. કોલેજ જે પ્રાંતિજ મુકામે આવેલ છે જ્યાં ગત તારીખ 27 માર્ચ થી 2 એપ્રિલ સુધી એમ.એસ.સી. સેમેસ્ટર-4 ની યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયો (Chemistry, Physics, Mathematics, Botany, Microbiology) ની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. 👆🏻 આ દરેક વિષયોની પરીક્ષામાં સંસ્થાએ વિદ્યાર્થીઓ ને નકલ/ચોરી કરવામાં મદદ કરેલ છે. 👆🏻 સંસ્થાએ પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીને નકલ કરવા માટે મટીરીયલ(પુસ્તક) આપેલ છે તથા મોબાઈલ ફોનમાંથી જોઈને લખવાની પરવાનગી આપેલ હતી. 👉🏼 છાસવારે ચર્ચામાં આવતી આ પ્રકારની ગોબાચારી કરતી કોલેજ HNGU અંતર્ગત આવતા સંસ્થાનો છે અને સત્તાધીશો ને બધી બાબત ખ્યાલ હોવા છતાં ધૃતરાષ્ટ ની ભૂમિકા માં શા માટે છે તે ખ્યાલ નથી આવતો ? 👉🏼 મૂળ વાંક તો HNGU યુનિવર્સિટી નો છે, આવી ભૂતકાળમાં અનેક ફરિયાદ મળી તો પણ કોઈ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા ! 👉🏼થોડા દિવસ પહેલા :- મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ બાસપા (જી: પાટણ તા : સમી) (પેપર : સમાજશાસ્ત્ર તારીખ : 03/માર્ચ/2025) ચાલુ પરીક્ષા દરમિયાન ઈન્સ્ટાગ્રામ રીલો બનતી હતી તો HNGU એ શું પગલા લીધા ? 👉🏼 ૭૦૦ થી વધુ કોલેજો નું જોડાણ ધરાવતી અને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનતું જઈ રહ્યું છે HNGU .. 👉🏼 રાજ્ય ના ટેકનિકલ અને હાયર એજ્યુકેશન ના મંત્રી અને કહેવાતા ઊંચ અધિકારીઓની રહેમ રાહે નીયમો વિરુદ્ધ ચાલતી ઢગલાબંધ સંસ્થાઓ છે HNGU ની.. 👉🏼 યુનિવર્સિટી હંમેશા સ્વાયત સંસ્થા હોય પરંતુ HNGU એટલે રાજકીય અખાડો પૈસા આપો અને મનફાવે તેવા કામ કરાવો અને કૌભાંડ અને ગેરરીતિ નો અડ્ડો બનતી જાય છે. 👉🏼HNGU અંતર્ગત અનેક ધુપ્પલ સંસ્થાઓ છે છે, UGC નિયમો પ્રમાણેના ધારા ધોરણનું સરે આમ ઉલ્લંઘન થાય છે, અમુક સંસ્થાઓ તો સટર દુકાનો માં, કોમ્પલેક્ષ, શોપિંગ સેન્ટરોમાં કોલેજ ચાલે છે. ડિગ્રીઓના તો વેપલા ધમધમે છે. પૈસા ફેકો તમાસા દેખોનો ઘાટ ઘડાયો છે. શિક્ષણ ને ધંધો બનાવી દીધો છે. 👆🏻👉🏼 HNGU સલગ્ન ઠગલાબંધ સંસ્થાઓ ની ફરિયાદ અમને આધાર પુરાવા સાથે મળેલ છે જેને અમે આવનાર સમય માં ખુલ્લી પાડીશું... અમને આજ સંસ્થા (એક્સ્પરીમેન્ટલ એજ્યુકેશન કોલેજ)ની જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા અનેક ફરિયાદો મળેલ છે જેમાં સંસ્થાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના અસલ પ્રમાણપત્રો કબજે કરી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. કોઈ વિદ્યાર્થી અસલ પ્રમાણપત્રો ની માંગણી કરે તો સંચાલકો દ્વારા સપૂર્ણ કોર્સ ની પૂરેપૂરી ફી એડવાંન્સમાં ભરવાની માંગણી કરવામાં આવે છે. આ સંસ્થામાં યુનિવર્સીટીના ધારાધોરણો મુજબ નક્કી કરેલ ફી ઉપરાંત ૧૦,૦૦૦/- થી ૨૦,૦૦૦/- રકમ વધારે ઉઘરાવવામાં આવે છે. આ બાબતે અનેકવાર સંચાલકો ને પણ રજૂઆત કરવામાં આવેલી છે પરંતુ આ વિષયમાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. 👇🏻અમારી માંગણી👇🏻 #HNGU અંતર્ગત આવતી તમામ કોલેજના પરીક્ષા દરમિયાન ના તમામ #CCTV જમા કરાવવામાં આવે. #એક્સપેરિમેન્ટલ કોલેજ તો ફક્ત એક દાખલારૂપ છે. બાકી તમામ કોલેજ માં આવી લાલિયાવાડી જ ચાલે છે, આવી સંસ્થા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી જરૂરી પ્રતિબંધ લગાડવામાં આવે. આ તમામ કોલેજ ના પરીક્ષા દરમિયાન ના તમામ CCTV પબ્લિક ડોમિનમાં મૂકવામાં આવે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. આ તમામ વિગત એકત્ર કરી જરૂરી કાર્યવાહી કરી આ સંસ્થા અને તેના સત્તાધીશો વિરોધ HNGU ફરિયાદ દાખલ કરાવે અને કડકમાં કડક કાર્યવાહી કરાવી દાખલો બેસાડે. Bhupendra Patel Dr. Kuber Dindor Rushikesh Patel VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jignesh Mevani Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren Chaitar Vasava AAP Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Gujarat First Chaitar Vasava AAP Geniben Thakor Gopal Italia

Yuvrajsinh Jadeja

43,315 次观看 • 1 年前

વડોદરા મહાનગરપાલિકા ના કમઁચારીઓ દ્વારા આજે “ ફોટો પાડો કામ બતાવો “ ડ્રાઇવ નુ આયોજન કરવામા આવેલ !!!! મારા એક નજીકના રીલેટીવ વડોદરા મહાનગરપાલિકા વોડઁ ૧૨ ની અંતઁગત આવતી સોસાયટી ઝવેરચંદ પાકઁ મા રહે છે . આજરોજ સવારે ૧૦ વાગે કોપોઁરેશનના ૧૫ થી ૨૦ સફાઇ કામદારો સાથે એક કમઁચારી બહેન જે પીળા કલરના ડ્રેસ અને લાલ ચુની મા જોવા મળે એ આવેલ અને પુરી સોસાયટીમા દરેક ઘરના ગેટ પાસે સુકો કચરો ભીનો કચરાના ડસ્ટબીન મુકીને સાથે મોટા ડ્રમ મા લાવેલો કચરો એમા નાખી ફોટા પાડી ડસ્ટબિન ઉઠાવી લઇ ગયા કામ પુરુ !!!! મારે VMC COMMISSIONER સાહેબ ને જણાવવાનુ કે આ રીતે વહીવટ ચાલે છે ? આ લીલા કચરા સુકા કચરાની ઝુંબશ અંતગઁત લોકોને સમજાવાનુ હોય છે એના બદલે સાથે લાવેલ કચરો ડસ્ટબિન મા નાખી ફોટા પાડી લાગતા વળગતા લોકોને બતાવી વાહવાહી મેળવશે એટલે કામ પુરુ ? . આની તપાસ થવી જોઇએ જેતે કમઁચારી બહેન નો ફોટો પાડવા ગયા તો ભાગી ગયા . આની સતાવાર ફરીયાદ હુ વડોદરા મહાનગર પાલીકા ના ઓનલાઇન પોટઁલ પર કરુ છુ મને આનો જવાબ જોઇએ . ડોર ટુ ડોર કચરા ગાડી પણ આવે છે પણ એના કામદારો લોકોના ઘરનો કચરો લેતા નથી , ગાડીની ઉચાઇ વધુ હોવાથી ઓછી ઉચાઇ વાળા લોકો ને કચરો નાખવામા તકલીફ થઇ રહી છે . Vadodara Municipal Corporation BJP Vadodara Mahanagar

Dipak_joshi_કાઠીયાવાડી

11,506 次观看 • 1 个月前