Загрузка видео...
Не удалось загрузить видео
આ ભાઈ સત્ય બોલી રહ્યા છે.
18,510 просмотров • 1 год назад •via X (Twitter)
Комментарии: 10

બીજેપી મજબૂત પાર્ટી તરીકે દર વખતે ચૂંટણી જીતી જાય છે એનું મુખ્ય કારણ નબળો વિપક્ષ છે ખાલી ચૂંટણી સમયે એક્ટિવ થાય છે એટલે લોકો પાસે બીજું કોઈ ઓપ્શન દેખાતું ના હોઈ જેથી બીજેપી લોકો ના મત મેળવી શકે છે…!

Who’s this?wheres meeting?

Sachi vaat. Business chali rahyo che e pan public emotion no.

#Gujarat elections 2027 is going to be very interesting. Infact @narendramodi has already figured this out that he won’t be able to win Gujarat this time … so much corruption, so much loot by his party… as we know @AmitShah is busy promoting his son… and no one taking @Bhupendrapbjp seriously…

Koi kisi ka saga nahi

આ ભાઈ એ મોર્નિંગ વોક બંધ કરી દેવા જોઈ એ હવે

Right

વિકાસ થયો બધા નો થયો, આવાસ યોજના માં ઘર મળ્યા બધા ને મળ્યા પાણી મળ્યું, રોડ ગામો સુધી પહોંચ્યા ઠીક છે થોડા રોડ માં ખાડા ખબચા છે, એ પણ સારા થઈ જસે ટુંક સમય માં, જ્યારે બીજી પાર્ટી વાળા આગેવાની ની વાત કરે છે ત્યારે ભાજપ વાળા જાતિ જોયા વગર તેમના જીવન સ્થર ને સુધારે છે,

Tari drasti e kai party sari bhai ?

This the reality of Gujarat. If you understand Gujarati, what he is saying is what's happening in Gujarat.
