Video wird geladen...
Video konnte nicht geladen werden
આ શું હોય છે મે પહેલીવાર જોયું
24,005 Aufrufe • vor 1 Jahr •via X (Twitter)
10 Kommentare

At my place 🙏

It is called "ghogho". Even boys go with "ghogho" in hands. Goes door to door and Sings garba and in return they receive chocolate, some sweets or cash. My favourite one is "tin tin tokri vage chhe, ghogho pipar maange chhe" Missing those days 😔

આ બાળકીઓને જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. હું મારી બહેનો અને સખીઓ જોડે શેરીઓમાં ગરબો ફરાવવા ગયેલી અને ગીત ગાયેલા. જેમાંનું એક કચ્છી ગીત અહીં રજૂ કરું છું,

Haa Amara kathyawad side haji Jova made

પણ આ છે શું ?

મારે ઘરે રોજ દીકરીઓ આવે છે

ઘો ઘો ઘો ઘા ઘો ઘા ઘોસલા નાથી બાઈ ના વિશલા બાવા ને બદામ દે તેરા બેટા જીતા રે આસલમ પાસલમ.... આવુ દરેક ઘરે જયનેનાના છોકરા ઓ ગાય અને એ ઘર વાડા છોકરા ઓ ને પૈસા કે ચીકલેટ વગેરે આપે 👍☺

ગરબરિયો ગોરાવો ગરબે જાળીયા મેલાવો રે... તું નેતા નેતિ અમારે ગઝલભાઈ છે વીરા રે... એવું ઘરના બધા છોકરા માટે ગાઈ સંભળાવે

દર નવરાત્રિ એ નવ દિવસ નાની છોકરીઓ ગરબા ના પૈસા લેવા આવે છે

નોરતાં માં નાની બાળાઑ ગરબો લઈ ઘરે ઘરે જઈને આવા ગીત ગાય ને પછી ઘરના લોકો તેમને પૈસા કે ચોકલેટ આપે અને દીવા માં તેલ પુરે હજુ પણ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર માં આ પરંપરા જીવંત છે . નાનપણ ની યાદ તાજી થઇ ગઇ .
