Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

આપણા ગુજરાતની તો વાત જ અલગ છે !

28,725 görüntüleme • 1 ay önce •via X (Twitter)

0 Yorum

Yorum bulunmuyor

Orijinal gönderinin yorumları burada görünecek

Benzer Videolar

આમ તો મોટાભાગે મારો દિવસ શિડયુલ પ્રમાણે પસાર થતો હોય છે.. પણ ક્યારેક અમસ્તા શિડ્યુલની બહાર નીકળી શકાય તો તેનો આનંદ પણ કંઈક અલગ જ હોય છે. આજે વડોદરાથી પરત ફરતા આવો જ એક અવસર મળ્યો. આણંદ જિલ્લાના અંબાલી ગામ પાસેથી પસાર થતી વખતે રસ્તાની બાજુમાં શાળાના યુનિફોર્મમાં સજ્જ બાળકો ઊભા હતા. સાથે કેટલાક ગ્રામજનો પણ હતા. ગાડી ઊભી રખાવીને આ માસુમ બાળકોને મળ્યો.. તેમના અભ્યાસ અંગે વાતચીત કરી. ગ્રામજનો પાસે ગામની સુવિધાઓ અંગે જાણકારી મેળવી. નજીકના એક ઘરમાં કાર્યરત ગોબરગેસ પ્લાન્ટ પર નજર પડી. પ્લાન્ટના માલિક વિઠ્ઠલભાઈની સાથે તેમને પ્લાન્ટથી મળતા ફાયદા અંગે વાત થઈ. પોતાના જ માણસોને.. પોતાના પરિવારના જ સભ્યોને મળતા હોઈએ એવો અનુભવ થયો. આમાં ઔપચારિકતા નહીં, પણ સહજતા હતી.. અને સ્નેહભર્યો સંવાદ હતો. કેટલીક વાતો જીવનભર યાદ રહેતી હોય છે. આ પણ કંઈક એવી જ વાત હતી.

Bhupendra Patel

18,665 görüntüleme • 1 ay önce

આદરણીય #નરેન્દ્ર_મોદી સાહેબ શું આપને પાસે ગુજરાતના યુવાનો ની વાત સાંભળવા માટે 2 મિનિટ નો સમય હસે ?🤔 🔴સાહેબ તમે ગુજરાતના પ્રવાસે છે તો ત્યારે ટેટ ટાટ ઉમેદવારોની વ્યથા પણ સાંભળો તેવી અપેક્ષા છે. 📸આ તસિવારો અને આ તાસીર તમારા નામે ચરી ખાતા નેતાઓના દમન ની છે એમના ઘમંડ ની છે. 📢દર વખતે આ ઉમેદવારો એવી ઉમીદ સાથે ગાંધીનગર રજૂઆત કરવા આવે છે કે એમને ન્યાય મળશે કોઈ એમને સાંભળશે, પરંતુ તમારા જ અધિકારીઓ અને નેતાઓ પ્રશ્નોનું સમાધાન લવાવના સ્થાને પોલીસ ને આગળ ધરી હેરાન પરેશાન કરે છે. 🔴આ ઉમેદવારો નો વાંક શું ? 🔴તમે જ દર વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી એ જ તો માંગી રહિયા છે ને ? 🤔આદરણીય સાહેબ શું સાહેબ તમને ખ્યાલ પણ છે કે 🤔ગુજરાતનાં શિક્ષણ વ્યવસ્થાની શું હાલત છે ? 🤔ગુજરાતની કેટલી શાળાઓ છે જે એક શિક્ષક થી ચાલે છે ? 🤔ગુજરાતની કેટલી એવી શાળાઓ છે જે એકમાત્ર ઓરડા થી ચાલે છે ? 🤔કેટલી એવી શાળાઓ છે જે માં પ્રાથમિક સુવિધાઓ છે ? 🤔તમારે બનવું છે વિશ્વગુરુ પરંતુ શું તમને એ ખ્યાલ છે ગુજરાતની કેટલી એવી સરકારી શાળાઓ છે જેમાં ગુરુ જ નથી ? 🤔શું તમને ખ્યાલ યોગ,સંગીત,વ્યાયમ, ગ્રંથાલય.. જેવા શિક્ષકોની ભરતી તો તમે કેન્દ્ર માં ગયા પછી બંધ જ થઈ ગઈ છે ? 🤔કેન્દ્ર માંથી આપના દ્વારા આવતી ગ્રાન્ટ નીચે કેટલે સુધી પોહ્ચે છે તે ખ્યાલ છે તમને ? 🤔સ્કુલોને અધતન સુવિધા બનાવવાની દૂરની વાત, જે સ્કૂલો ચાલુ છે તેને પણ ખાનગીકરણ ને વેગ આપવા મર્જ કરાય રહી છે શું તમને આ ખ્યાલ છે ? ☝️ખરેખર એકવાર થોડી સંવેદના રાખી તમે આ ઉમેદવારોની મુલાકાત કરશો અને શિક્ષણ નાં પ્રાણ પ્રશ્નો વિશે ચિંતા કરશો તો વાસ્તવિક #ગુજરાત_મોડલ નાં દર્શન થશે. #We_Want_Permanent_Teachers #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક Narendra Modi PMO India Dr. Kuber Dindor Jamawat Dr. Kuber Dindor CMO Gujarat Bhupendra Patel Praful Pansheriya VTV Gujarati News and Beyond Gopal Italia Amit Shah Chaitar Vasava AAP Devanshi Joshi Isudan Gadhvi Shivani Purohit jd Chaudhary Jayesh Parkar Navajivan News

Yuvrajsinh Jadeja

41,864 görüntüleme • 2 yıl önce

આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ...🙏 Narendra Modi થોડા નિર્દોષ સવાલ 🔴રાજસ્થાન ના #પેપરલીકેજ ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી ?? 🔴રાજસ્થાનમાં પાતાળ માં જઈને પેપરલીકેજ ના માફિયા ને શોધવાની તૈયારી હોઈ તો ગુજરાતમાં કેમ નથી ? 🔴રાજસ્થાન ભાજપ ઉપર ભરોસો રાખી યુવાનો પાસે આપ વોટ માંગી રહિયા છો તો ગુજરાતમાં તો છેલ્લા ૩૦ વર્ષ થી યુવાનો એ ભાજપ ઉપર ભરોસો રાખ્યો છે ત્યારે આ જ *#ભરોસા_ની_ભેંસે_પાડો_જણ્યો* છે ત્યાં કેમ ચૂપ છો ? 🔴શું ગુજરાતના યુવાનો પારકા છે ?? 🔴ગુજરાતમાં તો વ્યાપમ કરતા પણ મોટું #મહા_વ્યાપક કૌભાંડ ચાલે છે અહીંયા કેમ કોઈ કાર્યવાહી થતી નથી ? 🔴ગુજરાતમાં ૨૦૧૪ થી લઈને અત્યારસુધીમાં ૨૪ પેપર લીક થયા છે તો અહીંયા કેમ એક્શન નહીં ? જોવા જઈએ તો આપના મુખ્યમંત્રી કાળ દરમિયાન થયેલા પેપર લીકેજ ઉપર આજદિન સુધી પણ કોઈ કાર્યવાહી નથી થઈ તે પણ સર્વ વિદિત છે. 🔴આજે #ગાંધી_જયંતિ છે તો ગાંધીના વિચાર મૂલ્યો ને જીવનમાં ઉતારી સત્યની રાહે ચાલવાની સલાહ આપે જ આપેલ તો અહીંયા કેમ એનું પાલન થતું નથી અહીંયા કેમ કથની કરની અલગ છે ? 🔴આવી #બેવડી_નીતિ કેમ ?? 🔴આ તો #ડાહી_સાસરે_ન_જાય_અને_ગાંડીને_શિખામણ દે એના જેવો ઘાટ ઘડાયો છે. 🔴પાડોશી રાજ્ય ની ચિંતા છે ગુજરાતના યુવાનો પ્રત્યે કેમ આવો અણગમો ? 🔴ગુજરાતના ઊર્જા વિભાગ.. બિન સચિવાલય.. હેડ કલાર્ક..જુનિયર કલાર્ક, ડમી સર્ટિ કાંડ.............. આ બધા ઉપર મૌન કેમ ? 🔴રાજસ્થાનમાં પેપરલીકેજ ને લઈને #ગાજ્યા તો શું ગુજરાતમાં #લાજશો ? 🔴ગુજરાતમાં પણ #પેપરલિકેજ ના માફિયા ને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે. 🔴ગુજરાતમાં કેમ #ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં આવી જાય છે બીજેપી ના નેતાઓ ?? 🔴પેપરલીકેજ ની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત #અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ?? 🔴👉#દંભ અને #દોગલી_રાજનીતિ માંથી બહાર આવો ને નક્કર કાર્યવાહી કરશો તો પ્રજાનું કલ્યાણ થશે..આશા રાખીએ કે આ આવાજ આપના સુધી પોહચે અને ગુજરાતમાં એક્શન લેવાય. #પેપરલીકેજ PMO India Narendra Modi

Yuvrajsinh Jadeja

51,631 görüntüleme • 2 yıl önce

એક લીટીની વાત... લોકસાહિત્ય કલાકારના ગુંડા પુત્રનો વરઘોડો ક્યારે નીકળશે Harsh Sanghavi સાહેબ... ભાવનગરના DYSP મીડિયા સમક્ષ દરરોજ અલગ અલગ નિવેદનો આપીને મુદ્દાને કેમ ભટકાવવા માંગે છે ? પોલીસે ફક્ત અત્યારે દેખાવ પૂરતી “નાની માછલીઓ” પકડી છે “મોટા મગરમચ્છ” ને હજી પણ સરકાર અને તંત્ર છાવરવાનું કામ કરી રહી છે.. પોલીસ નિક્ષપક્ષ તપાસ કરે તો યોગ્ય છે બાકી ફ્કત સમાજનો ગુસ્સો શાંત પાડવા સુધી પ્રયાસ કરવા તે લોકશાહી માટે એક કાળો ધબ્બો છે.. - CMO Gujarat અને Harsh Sanghavi આ કેસમાં એવો દાખલો બેસાડો કે આવા ગુંડાઓ જે XYZ કોઈ પણ હોય ભવિષ્યમાં આવો અપરાધ કરતા પહેલા લાખ વાર વિચારે. તપાસ કોઈને બચાવવા માટે નહીં પણ ઈમાનદારી અને નિષ્ઠા થી કરવામાં આવે તેજ ગુજરાતની જનતાની માંગણી છે.. “જય હિન્દ”..

RINI

44,402 görüntüleme • 7 ay önce