Video wird geladen...

Video konnte nicht geladen werden

Zur Startseite

કોંગ્રેસ પતી ગઈ છે!

12,383 Aufrufe • vor 3 Monaten •via X (Twitter)

0 Kommentare

Keine Kommentare verfügbar

Kommentare vom Original-Post werden hier angezeigt

Ähnliche Videos

લોકગીત Decoded 6 - “મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો..!” 🎶 ગુજરાતના આ લોકગીતમાં સમાજજીવનના એ દ્રશ્યને બતાવવામાં આવ્યું છે કે જ્યાં નાયિકાને મિલનની તરસ છે અને એનો સાંવરિયો એને પ્રેમ આપીને પણ તડપાવે છે..! અહીં એવા સમાજજીવનની વાત છે જ્યાં સ્ત્રી પોતાના માનેલ માણીગરના પ્રેમથી છલકાઈ પણ જાય છે અને કોરી પણ રહે છે.. કદાચ એ સમયે પ્રેમ એટલો બધો સાર્વજનિક છતો નહીં થતો હોય છતાં અહીં ‘સાંવરિયો’ નાના-નાના મળતા મોકાને પ્રેમથી માણે છે.. નાયિકા કહે છે કે, "હું જમુનાના તીરે પાણી ભરવા ગઈ હતી ત્યાં ‘સાંવરિયા’ ના પ્રેમનો વરસાદ આવ્યો... આ પ્રેમના વરસાદે મારી હૈયાની હેલને છલકાવી દીધી તો પણ હું તરસી રહી ગઈ..." જ્યારે પ્રેમીઓને મળવાનો સમય ખૂબ ઓછો હોય ત્યારે આવા શબ્દો લખાણા હોય એવું દેખાય આવે છે..!! છેલ્લી કડીમાં નાયિકા કહે છે કે મારું તન ભીંજાય છે પણ મારા રોમ રોમમાં ગરમ લ્હાય બળે છે કેમકે મારો ‘નટખટ સાંવરિયો’ એના નઠોર (નિર્દય, અસભ્ય) નેણથી મને જોઇ રહ્યો છે.. જાણે વર્ષોથી તરસ્યા રણને વરસાદની આશા હોય એવી મિલનની આશા અહીં સેવાઇ રહી છે અને શૃંગાર રસ ભારોભાર છલકાય છે.. કંઠ : વંદનાબેન ગઢવી (લોકગીતોની આ આખી શ્રેણી તમે મારી પ્રોફાઇલના 'Highlight' સેકશનમાં માણી શકો છો) #Gujarat #Gujarati

Sagar Patoliya

28,478 Aufrufe • vor 1 Jahr

બંને વિડીયો ગુજરાતનાં અલગ અલગ સ્મશાન ગૃહના છે. પહેલો વિડિયો અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહનો છે જ્યાં સૂકા લાકડા ખૂટી પડતા એક ગરીબની અંતિમવિધિ માટે ટાયરો, ગોદડાનો ઉપયોગ કરાયો. વીડિયો વાયરલ થતા મનપાએ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો અને દંડની કાર્યવાહીની ખાતરી આપી. બીજો વિડિયો સાબરકાંઠાના તલોદના આંજણા ગામનો છે જ્યાં ચાલુ વરસાદમાં સળગતી ચિતા ઉપર પતરુ રાખવુ પડે છે કારણકે સ્મશાનગૃહના નામે તૂટી ગયેલુ પતરું છે. કારણ ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે પણ ટેકનિકલ ખામીના કારણે એ લોકો સુધી પહોંચી નથી અને લોકો આવી રીતે સ્વજનોને અંતિમ વિદાય આપવા મજબૂર બન્યા છે. #Gujaratstories

Krishna Patel

23,701 Aufrufe • vor 8 Monaten