正在加载视频...

视频加载失败

છે કોઈ જવાબ ! #PahalgamTerroristAttack

17,152 次观看 • 1 年前 •via X (Twitter)

11 条评论

Me & #Market_Mind (Dinesh Patel) __जोहार__ 的头像
Me & #Market_Mind (Dinesh Patel) __जोहार__1 年前

પ્રજાએ #પત્રકારો નું સ્થાન લઈ લીધું છે.. સરકાર ને સવાલ કરવા....

𝐁𝐫𝐢𝐣𝐞𝐬𝐡 𝐅𝐚𝐥𝐝𝐮 的头像
𝐁𝐫𝐢𝐣𝐞𝐬𝐡 𝐅𝐚𝐥𝐝𝐮1 年前

ધન્ય છે આવી વીરાંગનાઓને કે જેમના પતિના મૃતદેહની સામે દેશની પરિસ્થિતિ શું છે અને સરકારની કેટલી નિષ્ફળતા છે તે મોઢે મોઢ કહી દીધું🙏

Sheetal 的头像
Sheetal1 年前

સિક્યોરિટી ફોર્સ ઘટાડી છે તો સુરક્ષા માટે પુરતી ફોર્સ નથી જ હોવાની ને...!!

Chetan Patel 的头像
Chetan Patel1 年前

આતંકી હુમલા સામેની લડતમાં @INCIndia સહીત દેશના તમામ રાજકીય પક્ષો સરકાર સાથે છે અને સરકારને હુમલા વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાં કહ્યુ પરંતુ @BJP4India છે કે જે આમાં પણ હીન્દુ-મુસલમાન કરીને નિમ્ન કક્ષાનુ રાજકરણ કરવાનું શરૂ કરી દીધુ. એમની પાસે શું જવાબ હોવાનો.#pahalgamattack

sanatani 🚩⚔️🚩 的头像
sanatani 🚩⚔️🚩1 年前

જે ટેક્સ ભરે તેને કોઈ સિક્યોરિટી નહિ અને ટેક્સ ના પૈસા ખાય એને ફુલ સેફ્ટી વાહ મારો દેશ વાહ... બેન ની વાત મા દમ સે વેદના સે દુઃખ છે... દુઃખ થાય યાર આ બધુ સાંભળી ને પણ સુ કરી શકીએ.... મહાદેવ સાચવજે બધાને

Solar Heavy 的头像
Solar Heavy1 年前

- All I Knew

Mitesh Valand 的头像
Mitesh Valand1 年前

પત્રકારો જ સાચી હકીકત બતાવી શકતા નથી. સામાન્ય જનતા ખુદ પોતે જ જવાબદાર બને છે. મીડિયા ની જરૂર જ નથી

Naresh Mali (INDIA) 的头像
Naresh Mali (INDIA)1 年前

હિન્દુ-મુસ્લિમ,હિન્દુ-મુસ્લિમ કરીને ખુદની ખુરશી બચાવવામાં વ્યસ્ત હે દેશ કા પ્રધાનમંત્રી ભારતની પ્રજાનો મોદી ને કોઈ લેવા દેવા નથી ગુજરાતમાં મોરબી બ્રિજ ઘટના રાજકોટ ગેમઝોન વગેરે ગુજરાતમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા એ કોણ હિન્દુ નહતા તો કોણ હતા ત્યારે કેમ કંપનીનો માલિક ને શું સજા મળી

mitul koshti 的头像
mitul koshti1 年前

બધો જનતા નો વાક છે...

P 的头像
P1 年前

એક દશક હિન્દુઓ ના બે ઠેકેદાર સતા માં છે તેઓ મોટા કાફલા સાથે ફરે છે અને ગરીબ હિન્દુ રડે છે. સરકાર પાસે છે કોઈ જવાબ ! ગૃહમંત્રાલય રાજનીતિ માં વ્યસ્ત છે.‌

નિકિતા યાજ્ઞનિક .🚩 的头像
નિકિતા યાજ્ઞનિક .🚩1 年前

છક્કા સરકાર

相关视频

સ્પર્ધાત્મક પરીક્ષાના આજે એક આઠમી અજાયબી વિશે વાત કરવી છે. હવે આને દુનિયાની આઠમી અજાયબી કહેવું કે વર્તમાન સમયના આલ્બર્ટ આઈન્સ્ટાઈન તે નક્કી તમારે કરવાનું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સિનિયર ક્લાર્ક પોસ્ટની ખાલી જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા માધ્યમથી એક ભરતી બહાર પાડવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન ગ્રામસેવા સભા ધરમપુર સંચાલિત વનસેવા મહાવિદ્યાલય BRS કોલેજ, બીલપૂડી તા : ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં બિન શૈક્ષણિક સંવર્ગ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સિનિયર ક્લાર્ક જગ્યા માટે ભરતીનું આયોજન થયું હતું. જગ્યાનું નામ : સિનિયર ક્લાર્ક પદની સંખ્યા : 1 ઉમેદવારી નોંધાવનાર : 63 પરીક્ષા માં હાજર રહેનાર : 32 જાહેરાત તારીખ :07/10/2023 પરીક્ષા તારીખ : 20/01/2025 પરીક્ષા કેન્દ્ર : BRS કોલેજ બિલપૂડી (ધરમપુર) પરીક્ષા સમય : 2:30 થી 5:30 પરીક્ષા પદ્ધતિ અને પ્રકાર : OMR 210 પ્રશ્ન અને 210 ગુણ, પ્રશ્ન ખોટો પડે તો નેગેટિવ માર્કસ 0.25 પરીક્ષાનું આયોજન બે તબક્કામાં 1 - પ્રિલિમ (OMR/CBRT) 210 ગુણ 2 - CPT (COMPUTER PROFICIENCY TEST) 100 ગુણ પરીક્ષાની જવાબવહી(ANSWER KEY) અને OMR સીટ પ્રસિધ્ધ કર્યા તારીખ - 24/01/2025 અમે અને આમરી ટીમ દ્વારા વિષ્લેષણ કરતા જાણવા મળ્યું કે, બેઠક ક્રમાંક S-0041 નાં ઉમેદવાર પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ નામના હોનહાર ઉમેદવારને આન્સર કી પ્રમાણે 210 / 210 ગુણ પ્રાપ્ત થાય છે. ► અજીબ વાત તો એ છે કે “આન્સર કી પ્રમાણે” ઉમેદવારનાં બધાં જ 210 પ્રશ્નો સાચા પડે છે. ► ચોકવાનારું એ પણ છે કે આન્સર-કી માં અમુક પ્રશ્નોના જવાબ / વિકલ્પમાં ભુલ છે તો તે ઉમેદવારના જવાબ કે વિકલ્પ તેમાં પણ આન્સર કી પ્રમાણે જ જવાબ આપેલ છે. ► આ કોઈ સ્કૂલ કે કોલેજની પરીક્ષા નથી કે જેમાં એક જ પુસ્તક માથી બધા જ પ્રશ્નો પૂછાય, આ સ્પર્ધાત્મક પરીક્ષા છે જેમાં વિશ્વના કોઈપણ ખૂણેથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો પણ આ ભાઈને 210/210 ગુણ પ્રાપ્રત થાય છે. એટલે પૂરા ગુણ મેળવનાર ઉમેદવારને વર્તમાન આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહેવામાં કંઈ જ ખોટું નથી. ► અમુક પ્રશ્નો તો એટલા સરળ કે ધોરણ 6 થી 8 નાં પાઠ્યપુસ્તક માંથી હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પેપર સેટર દ્વારા રજૂ કરેલ આન્સર કી માં પણ તેના જવાબ ખોટા આપવામાં આવેલ અને ઉમેદવારે પણ તે જ જવાબ ટિક કરેલ હતા ! આ કેવો સંયોગ ?  ઉદાહરણ તરીકે.... 1. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું? a) ભીમદેવ પહેલો b) કુમારપાળ c) સિદ્ધરાજ d) મૂળરાજ જવાબ - ભીમદેવ પહેલો આવે પરંતુ જયદીપસિંહ એ કુમારપાળ ટિક કરેલ છે તો આન્સર કી સેટરે પણ કુમારપાળ કરેલ છે. 2. ગુજરાતની પ્રખ્યાત મીઠાઈનું નામ ? a) જલેબી b) ખારી c) શ્રીખંડ d) બાસુંદી જવાબ આવે જલેબી... પરંતુ જયદીપસિંહ એ શ્રીખંડ(શિખંડ) લખેલ... 3. પ્રેમ ની સંજ્ઞા પૂછવામાં આવેલ છે. a) દ્રવ્યવાચક, b) સમૂહવાચક, c) ભાવવાચક, d) ક્રિયાવાચક જવાબ ભાવવાચક આવે છે પરંતુ અહીંયા દ્રવ્યવાચક જવાબ આપેલો છે. 4. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ? a) ઉદય ઉમેશ લલિત b) ધનંજય વાય. ચંદ્રમૂડ c) સંજય કિશન કોલ d) એસ. અબ્દુલ નઝીર વર્તમાન CJI Justice Sanjiv Khanna જે ઓપ્શન જ નથી 5. 👉🏼 400 નાં 25 % અને 300 નાં 30 % વચ્ચે શું તફાવત ? a) 10 b) 20 c) 30 d) 40 સાચો જવાબ 10 આવે છે પરંતુ અહીંયા આન્સર કી અને જયદીપસિંહ બંનેએ 20 જવાબ ટિક કરેલ છે. 6👉🏼 12, 15, 18,20 ની સરેરાશ કેટલી ? a) 15 b) 16 c) 17 d) 18 જવાબ આવે 16.25 જે ઓપ્શન જ નથી ► કોમ્પ્યુટરનાં પ્રશ્નોમાં પણ અઢળક ભૂલો જોવા મળી હતી પરંતુ જયદિપસિંહ દ્વારા જે પ્રશ્નોના જવાબ ટિક કરવામાં આવ્યા તે જ જવાબ આન્સર-કી માં આપેલ જોવા મળે છે. ► 210/210 ગુણ પ્રાપ્ત કરનારા વ્યક્તિ આવા સામાન્ય પ્રશ્નો નાં જવાબમાં પણ ભૂલ કઈ રીતે કરી શકે ? ► ચાલો ઉમેદવાર ભૂલ કરે માની લીધું.. પણ તજજ્ઞની આન્સર કી માં પણ ભૂલ થાય ? ઉમેદવાર પણ એ જ જવાબ ટિક કરે આવું કેવું ? આવું એક માં નહિ 15 થી 16 પ્રશ્ન માં બન્યું છે. ► આ બધી વાત ઉપર થી એવું લાગે છે કે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ખુદ પેપરસેટર છે અથવા આન્સર-કી સેટર છે...અથવા તો જયદિપસિંહ પરમારનો પેપરસેટર કે આન્સર-કી સેટરની માનસિકતા અને પરિવાર સાથે ખૂબ નજીકનો ઘરોબો છે. 📌હવે શું હોઈ તે તો રામ જાણે ? ► ચાલો માની લઇએ આ સંયોગ કે સંજોગ હસે ! પણ એવું કેમ બને કે આટલો ટેલેન્ટેડ વ્યક્તિ OMR નાં સીટ નંબર ભરવામાં ભૂલ કરે અને અને નિરિક્ષક દ્વારા બીજી OMR સીટ આપવામાં આવે.. સાલું ગજબ છે ને!? ► ચાલો આ પણ માની લઈએ કે ભૂલ થઈ હશે,માણસ માત્ર ભૂલને પાત્ર, OMR ને નિરીક્ષક દ્વારા બદલી આપવામાં આવી હસે. જો કે માનવામાં તો નથી આવતું છતાંપણ ગમે એમ કરીને માની લઈએ.

Yuvrajsinh Jadeja

16,560 次观看 • 1 年前