Loading video...

Video Failed to Load

Go Home

મારો વીરો હરહમેશ સુરક્ષિત રહે...

22,378 views • 2 years ago •via X (Twitter)

5 Comments

Lakhan mundhva's profile picture
Lakhan mundhva2 years ago

આવો આપણે સૌ સાથે મળી રાજકોટ નં 10 લોકસભા ના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા ની સીટમાં ક્રમાંક નંબર ૩ પર મત આપી આદરણીય નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવીએ.ખોડીયાર નગર સમસ્ત ભરવાડ સમાજ રાજકોટ લખનભાઇ મુંધવા

Pratik Inamdar's profile picture
Pratik Inamdar2 years ago

વીરાને કહો મોંઘવારી, રોજગાર અને તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખે

🚩भारतवर्ष 🇮🇳's profile picture
🚩भारतवर्ष 🇮🇳2 years ago

🔥🔥🔥🔥🔥🔥🔥

GD جی ڈی's profile picture
GD جی ڈی2 years ago

400નો બાટલો 1200માં પકડાવે

Vijay Cahnd's profile picture
Vijay Cahnd2 years ago

Bjp

Related Videos

મારા જન્મદિવસે આપ સૌના ઋણનો સ્વીકાર કરું છુ અને સહ હ્રદય પૂર્વક અભાર માનું છુ. મારા જીવનની સફળતા મારા અનેક વડીલો, મિત્રો, શુભચિંતકો, પરિવારના સભ્યશ્રીઓ, કોંગ્રેસ પક્ષના સભ્યશ્રીઓ અને નામીઅનામી અનેક સજ્જનો, દેવીઓ અને યુવાન સાથીઓના સાથ, સમર્થન, આશીર્વાદના કારણેજ રહી છે. હું એ સહુનો ઋણી છું. હું મારો જન્મદિવસ ઘણાં સમયથી ઉજવતો નથી અને હું માનું છુ કે મારા સાથે મારા શુભચિંતકોની શુભકામનાઓ ૩૬૫ દિવસ હોય છે. મારા જન્મદિવસે એકાંતમાં રહું છુ આપ સૌના ઋણનો સ્વીકાર કરું છુ. આપ સૌના આશીર્વાદ કાયમ ટકી રહે અને વિશ્વાસનો સેતુ બની રહે જાણતા અજાણતા પણ આપના દિલને ઠેશ ન પહોંચે તેવું કોઈ કામ મારાથી ન થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

Shaktisinh Gohil MP

18,286 views • 2 years ago