正在加载视频...

视频加载失败

શું લાગે છે વાવમાં? કારણ પણ લખજો સાથે

21,199 次观看 • 1 年前 •via X (Twitter)

10 条评论

Javansinh Rajput 的头像
Javansinh Rajput1 年前

બહુ tuff fight છે.... પણ અંતે છેલ્લા દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થશે.. જેમાં મોખરે નામ ચાલતું હસે તો એ નામ હસે @GulabsinhRajput નું... કારણ હસે રાજપૂત પ્રભાવિત વિસ્તાર.. એક મારો એવો સમાજ જેણે નાનામાં નાના માણસને મદદ કરવામાં હમેશા અગ્રેસર રહે છે...

mehul thakkar 的头像
mehul thakkar1 年前

અત્યારે આખી ગુજરાત સરકાર એટલે કે તમામ મંત્રી,સંતરી,તંત્રી,મુખ્યમંત્રી,ગૃહ મંત્રી,અધ્યક્ષ, તમામ એ @GulabsinhRajput ને હરાવવા માટે પથારા નાખ્યા છે. જો @GulabsinhRajput જીતશે તો ઇતિહાસ માં પહેલી વાર એક ગરીબ ઠાકોર ની દીકરી @GenibenThakor ની આગેવાની માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડાશે

VisuAnjana 🇮🇳 的头像
VisuAnjana 🇮🇳1 年前

મારો મત.. સ્વરૂપજી ઠાકોર અત્યારે હરીફાઈ માં નથી... લડાઈ અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે છે. સતા પક્ષ ને ચૌધરી સમાજ અને બીજા અમુક સમાજ ને અવગણના ભારી પડી શકે છે.. માવજીભાઈ પટેલ રાજનીતિ માં પાવરદાર નેતા છે..અને જીતે તો બોલવાની તાકાત અને નીડર હોવાથી વાવ ની પ્રજા માટે ફાયદા રૂપ સાબિત થસે.

કિરણ 💅 किरण 的头像
કિરણ 💅 किरण1 年前

પાણી🤣🤣🤣🤣🤣 (કારણ : વાવ ( કુવો) માં તો પાણી જ હોઈ ને)

Siddharajsinh Solanki 的头像
Siddharajsinh Solanki1 年前

સર્વ સમાજના હિતેચ્છુ , યુવાનો અને ખેડૂતોના અવાજ ગુલાબસિંહ જીતશે.🙏

DINESH ACHARYA 的头像
DINESH ACHARYA1 年前

વાવ ની ચૂંટણી બહું રસપદ છે. બહેન કારણ કે હાલ માં નક્કી જ થાય તેમ નહી ચૂંટણી જ્ઞાતિ જાતિ ના ગણિત ઉપર ટકી છે. જોઈ કોણ કેટલું બળ થી લડે છે.

suresh samani 的头像
suresh samani1 年前

કોંગ્રેસે ઉમેદવાર પસંદ કરવામાં થાપ ખાધી છે. વળી,ગેનીબેને અન્ય સમાજનું રુણ ચૂકવવા ઠાકોર સમાજના નેતાને કોંગ્રેસની ટીકિટ નહીં મળે તેવી આગોતરી જાહેરાત કરવી જોઈતી નહોતી. હવે એ સમાજ ભાજપ તરફે ઊભો રહે તો ઇતર સમાજના જોરે માવજીભાઈ જીતશે. કોંગ્રેસ ત્રીજા સ્થાને , રહેશે

rami Dhruvit 的头像
rami Dhruvit1 年前

@GulabsinhRajput જીતશે.

N K RAO 的头像
N K RAO1 年前

ઓછામાં ઓછી લીડ થી જીતશે કોંગ્રેસ નો ઉમેદવાર👍

Vadan Thakor 的头像
Vadan Thakor1 年前

ગુલાબસિંહ રાજપૂત જીત સે

相关视频