Loading video...

Video Failed to Load

Go Home

સ્વયં સિધ્ધા એટલે શું ? આવો જાણીએ...

32,803 views • 3 years ago •via X (Twitter)

10 Comments

N!T!N JAN!'s profile picture
N!T!N JAN!3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil સ્વયમ સિધ્ધા એટલે સમય સર નોકરી આપવી નહિ #LRD_ORDER_2022 ચુંટણી સમયે તાત્કાલિક પસંદગી પત્રો આપ્યા એવું જ કામ અત્યારે કરો તો આ પરિણામ ના ૨ મહિના પછી પણ ઉમેદવાર બેરોજગાર ના બેઠા હોય

PARMAR REKHA's profile picture
PARMAR REKHA3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil સાહેબ ૨૦૨૧-૨૨ માં સિલેક્ટ થયેલા 10459 પોલીસ ઉમેદવારોની જિલ્લા ફાળવણી વહેલી તકે કરવામાં આવે તેવી આપ સાહેબ પાસે માંગણી કરીએ છીએ. આપ સાહેબ આ અંગે યોગ્ય પગલાં લેશો એવી નમ્ર વિનંતી

Kano Ahir's profile picture
Kano Ahir3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil સાહેબ હવે મહેરબાની કરો #LRD_ORDER_2022 વારંવાર તમારી જાહેરાતોથી થાક્યા નિમણુકપત્રના નામે પસંદગીપત્ર આપ્યા જાન્યુવારીના પહેલા અઠવાડિયામાં નિમણુકપત્રો આપવાના હતા એ પણ ના આપ્યા હવે ૧૦/૦૧/૨૦૨૩ગાંધીનગર આવી પસંદગીપત્ર પરત કરીશું @Hasmukhpatelips @sanghaviharsh @dgpgujarat

Rajput Saheb's profile picture
Rajput Saheb3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil સાહેબ હવે તો આપો એલઆરડી જિલ્લા ફાળવણી

dilip raval's profile picture
dilip raval3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil #LRD_ORDER_2022 વારંવાર તમારી જાહેરાતોથી થાક્યા નિમણુકપત્રના નામે પસંદગીપત્ર આપ્યા જાન્યુવારીના પહેલા અઠવાડિયામાં નિમણુકપત્રો આપવાના હતા એ પણ ના આપ્યા હવે ૧૦/૦૧/૨૦૨૩ ગાંધીનગર અમે આવી પસંદગીપત્ર પરત કરીશું @Hasmukhpatelips @sanghaviharsh @dgpgujarat @Bhupendrapbjp @CMOGuj

ashok parmar's profile picture
ashok parmar3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil Lrd ?

kamlesh solanki's profile picture
kamlesh solanki3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil તમે શપથ લઈ લીધી હોય તો હવે PSI ના ઉમેદવારોને નિમણૂક પત્રક આપી ટ્રેનિંગ ચાલુ કરો હવે તો લોલીપોપ આપવાનું બંધ કરો

Vijay Shah's profile picture
Vijay Shah3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil શરમ કરવા જેવી છે તમારે... રાજ્યના ગૃહરાજ્યમંત્રી અને તે પણ જૈન છતાં આપણા મહાત્માઓએ પાલીતાણા મુદ્દે રસ્તા પર આંદોલન કરવા ઉતરવું પડે... એટલો તો શેનો ડર છે આપને કે કોઈ નક્કર કાર્યવાહી ના કરી શક્યા... બસ ખાલી મત માંગવાના આવે ત્યારે મહાત્માના દર્શન કરવા ઉપડી જશે આખી ટીમ.. ભણતર નો અભાવ

Vijay Shah's profile picture
Vijay Shah3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil જુઓ તો આ ભણવાની વાત કોણ કરે છે જેમણે 27 વરસ શાશન કર્યું છતાં આધુનિક શાળાઓ ના આપી શક્યા અરે જે છે તે પણ બંધ કરવા માંડ્યા... વાહ... ખરેખર જો ભણતરનું પ્રમાણ વધારે હોય તો પરિણામ કંઈ અલગ આવ્યા હોત...

HITESH DODIYA's profile picture
HITESH DODIYA3 years ago

@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil #LRD_ORDER_2022 વારંવાર તમારી જાહેરાતોથી થાક્યા નિમણુકપત્રના નામે પસંદગીપત્ર આપ્યા જાન્યુવારીના પહેલા અઠવાડિયામાં નિમણુકપત્રો આપવાના હતા એ પણ ના આપ્યા હવે ૧૦/૦૧/૨૦૨૩ ગાંધીનગર અમે આવી પસંદગીપત્ર પરત કરીશું @sanghaviharsh @dgpgujarat @devanshijoshi71 @nidhirpatel6 @YAJadeja

Related Videos