
Gopal Italia
@Gopal_Italia • 170,643 subscribers
⚖️ Advocate, Gujarat HC | 👮♂️ Ex-Police | 🗳️ MLA - AAP | 🇮🇳 Serving with integrity & purpose
Shorts
Videos

आँखो आ रहे आँसू बता रहे है की एक ग़रीब के हाथ में पैसा आने से कितनी ख़ुशी मिलती है।
Gopal Italia14,612 Aufrufe • vor 3 Tagen

क्या यही खुल्ले आम चल रही धांधली को छुपाने के लिए ECI ने सभी बूथ का लाइव स्ट्रीमिंग बंद कर दिया है?
Gopal Italia142,715 Aufrufe • vor 1 Jahr

આવ્યો છે મોકો, ચૂકી ના જવાય ઝાડૂ પર બટન દબાવી આમ આદમી પાર્ટી લાવો
Gopal Italia20,051 Aufrufe • vor 2 Monaten

એફ.આઈ.આર વિશે સંપુર્ણ ઊંડાણપૂર્વકની કાયદાકીય માહિતી જાણો. - એડવોકેટ ગોપાલ ઈટાલીયા
Gopal Italia131,550 Aufrufe • vor 2 Jahren

आज विसावदर विधानसभा का उप-चुनाव घोषित होने पर मेरी बिटिया ने मुझे कुमकुम तिलक कर के, मुँह मीठा कराया और पापा को आशीर्वाद दिया। बिटिया के प्यार के साथ में, मैं विसावदर विधानसभा में अपना प्रचार चालू कर रहा हूँ। जनता का अपार प्यार और समर्थन मिल रहा है। आम आदमी पार्टी जिंदाबाद।
Gopal Italia55,167 Aufrufe • vor 1 Jahr

ચમરબંધીઓને બચાવી લેવાના ભાજપના ષડયંત્રને ઓળખો. અમદાવાદમાં ગઈકાલે ગુંડાઓની ગેંગ દ્વારા મહિલાઓની છેડતી અને તલવારો સાથેની મારામારીમાં ગુંડાઓને બચાવવા માટે કલમ ઓછી લગાડવાના ભાજપના ષડયંત્રને જાણો.. (૧) પચાસથી વધુ લોકો હાથમાં તલવાર અને હથિયારો લઈને આવે તેને કાયદાની ભાષામાં ગુંડાઓની ગેંગ એટલે કે, સંગઠિત ગુનાહીત ગેંગ કહેવાય. અમદાવાદના આ લુખ્ખાઓ વિરુદ્ધમાં (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની કલમ લગાડવામાં આવેલ નથી. કોઈ ભાજપવાળાએ પોલીસને દબાણ કર્યું હોય એવું બની શકે. (૨) મીડિયામાં મહિલાઓ સ્પષ્ટ રીતે છેડતી અંગે વાત કરી રહી હોવા છતાંય FIRમાં છેડતી અને દીકરીઓ સામે અભદ્રતાની કલમ લગાડવામાં આવેલ નથી. છેડતી કરનારા લફંગાઓને બચાવવા પોલીસને કોઈએ દબાણ કર્યું હશે?? (૩) FIRના કોલમ નંબર-૭ માં આરોપીના નામ લખવામાં આવ્યા નથી. ગુંડાઓના નામ વગરની એફઆઈઆર લખવા પાછળ ભાજપના કોઈ નેતાનું પોલીસ ઉપર દબાણ હોવાની સંભાવના. (૪) સોસાયટીની મહિલાઓએ છેડતી અંગે જાહેરમાં રજુઆત કરી હોવા છતાં એક પુરુષને ફરિયાદી બનાવવામાં કેમ આવ્યા હશે? અને મહિલાઓના નિવેદન સાથે રાખીને છેડતીની કલમ લગાડી શકાય એમ હોવા છતાં આરોપીઓની ઉપર છેડતીની કલમ નહીં લગાવવા માટે ભાજપના કોઈ નેતાએ ભલામણ કરી હશે કે કેમ? (૫) સોસાયટીમાંથી દારૂનો મોટા પાયે જથ્થો મળ્યો હોવા છતાં દારૂની એફઆઈઆરમાં આરોપીના નામ લખવામાં આવ્યા નથી. ક્યા ભાજપના નેતાની ભલામણ હશે?? (૬) દારુની એફઆઈઆરમાં જો ગુંડાઓના નામ લખે તો સ્ટેટ મોનીટરિંગ સેલના પરિપત્ર પ્રમાણે દારૂની ગેંગની કલમ પણ આરોપી ઉપર લગાડવી પડે. તો આરોપીઓને દારુ માફિયાની કલમ ન લાગે તે માટે ભાજપના કયા નેતાએ ભલામણ કરી હશે?? ચમરબંધીને છોડીશું નહીં એમ કહીને, છેડતી કરનારાઓને બચાવનારા આઠ પાસને ગુજરાતની જનતા ઓળખે એવી વિનંતી. વીડિયો સૌજન્ય :- Zee 24 Kalak
Gopal Italia74,637 Aufrufe • vor 1 Jahr

હું ખેડૂતપુત્ર અને ગુજરાતના ગામડાનો યુવાન ગોપાલ ઈટાલીયા શપથ લઉં છું કે, ગુજરાતના ખેડૂતો, શ્રમિકો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, વંચિતો, કર્મચારીઓ અને સમાજના છેવાડાના માણસોના હક્ક તેમજ અધિકાર માટે સડકથી લઈને સદન સુધી સંઘર્ષ કરતો રહીશ. જય કિસાન - જય જય ગરવી ગુજરાત
Gopal Italia42,832 Aufrufe • vor 11 Monaten

"गुजरात भाजपा में अगर किसी माई के लाल में हिम्मत है तो इस गोपाल इटालिया को डरा के, धमका के या लालच दे के दिखाए" "हम यहाँ है, केजरीवाल भी यहाँ है, भाजपा कीसी लल्लू-पंजु को ले जा सक्ते हो लेकिन जब तक आम आदमी पार्टी के अरविंद केजरीवाल के सच्चे सिपाही है तब तक आप आम आदमी पार्टी को खत्म नही करते" - गोपाल ईटालीया
Gopal Italia63,159 Aufrufe • vor 2 Jahren

सीसीटीवी देखिए 👇🏽👇🏽👇🏽👇🏽👇🏽 आम आदमी पार्टी गुजरात के प्रदेश ऑफिस में कल रात को चोरी करने का प्रयास हुआ। सब जानते है कि, आम तौर पर किसी भी राजनीतिक पार्टी के दफ़्तर में पैसा या चोरी करने जैसी ओर कोई क़ीमती चीजें नहीं होती है। यह जानते हुए भी चोर क्या चोरी करने आया? चोर को किसने भेजा? क्या षडयंत्र है? कौन है जो राष्ट्रीय पार्टी के दफ़्तर से डेटा / डॉक्यूमेंट चुराना चाहता है?
Gopal Italia39,378 Aufrufe • vor 1 Jahr
0:59
Sensitive content
This media may contain sensitive content.
5:00
Sensitive content
This media may contain sensitive content.

લવજેહાદ, વિધર્મી, હિન્દુ-વિરોધી, બુલડોઝર જેવા આઠ પાસ અભણને છાજે એવા મુદ્દાઓ ઉપર જાહેરમાં ચર્ચા કરવાનો માનનીય ગોપાલ ઈટાલીયાએ ગૃહમંત્રી સમક્ષ પ્રસ્તાવ મુક્યો. ગૃહમંત્રીએ ચેલેન્જ આપ્યાં પછી આજદીન સુધી માનનીય ગોપાલ ઈટાલીયા સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી નથી ત્યારે આઠ પાસ અભણને છાજે એવા વિષય ઉપર જાહેરમાં ચર્ચા કરવાની ગોપાલ ઈટાલીયાએ તૈયારી બતાવી.
Gopal Italia30,140 Aufrufe • vor 1 Jahr