Gujarat Police's banner
Gujarat Police's profile picture

Gujarat Police

@GujaratPolice • 837,739 subscribers

Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.

Shorts

તમારી સુરક્ષા માટે ગુજરાત પોલીસ હંમેશા તૈયાર છે. Dial 112. #GujaratPolice

461,784 views

અકસ્મત જોતા જ પોલીસે નિભાવી 108ની ફરજ! ગીર-સોમનાથમાં બાઈક-કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને પોલીસે તાત્કાલિક મદદ પહોંચાડી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. #GujaratPolice SP GIR SOMNATH

41,033 views

તહેવારોની ખરીદીમાં ઉત્સાહ સાથે સતર્કતા પણ જરૂરી છે. સાવચેત રહો, સુરક્ષિત રહો! #GujaratPolice

11,468 views

कायदे में रहोगे, तो फायदे में रहोगे..!! #GujaratPolice #AlwaysForThePeople

93,734 views

कानून को हाथ में लेने वालो की अब खेर नहीं..!! #AlwaysForThePeople #GujaratPolice

65,114 views

"Udane Ka Licence nahi hai.....Chalane ka hai!" Respect the Cab Drivers 🫡

15,062 views

🚨𝙊𝙋𝙀𝙍𝘼𝙏𝙄𝙊𝙉 𝘿𝙀𝙑 બનાસકાંઠા પોલીસની સફળ કામગીરી 🔹 તા. ૦૬/૦૪/૨૦૨૬ ના રોજ જલોત્રા નજીક ૪ વર્ષીય બાળક દેવના અપહરણની ઘટના અંગે ૧૦ ટીમો બનાવી “ઓપરેશન દેવ” શરૂ કરવામાં આવ્યું. 🔹 ટેક્નિકલ સર્વેલન્સ અને સતત પ્રયાસોના આધારે અપહરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. 🔹 તપાસ દરમિયાન બાળ તસ્કરી સાથે સંકળાયેલ “મુરગન ગેંગ”ની સંડોવણી બહાર આવી, જેમાં અલગ-અલગ રાજ્યોના કુલ ૮ નવજાત શિશુઓની તસ્કરી થયેલ હોવાનું સામે આવ્યું. 🔹અપહૃત બાળક દેવને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં સફળતા મળી. 🔹 બનાસકાંઠા પોલીસની સતર્કતા, ઝડપી કાર્યવાહી અને સંકલિત કામગીરીથી મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ. #GujaratPolice #AlwaysForThePeople

12,560 views

ગમે તેટલી ચાલાકી કરો, ગુજરાત પોલીસથી બચવું અશક્ય છે. અમદાવાદ ખાતે ગુજરાત પોલીસની સતર્કતાથી બાતમીના આધારે પડાયેલા દરોડા દરમિયાન બે ઈસમો અને એક મહિલાને ગાંજાની હાઈટેક ખેતી કરતા ઝડપી પડાયા. #GujaratPolice

29,584 views

Videos

GujaratPolice's profile picture

સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત.. રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ ૫૦૦ અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલ, આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ રિસ્પોન્સ ટાઈમને ૮ મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે.

Gujarat Police

18,181 views • 1 month ago