
Gujarat Police
@GujaratPolice • 837,739 subscribers
Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
Shorts
Videos

વ્યક્તિની મંજૂરી વિના ફોટોગ્રાફી કે વીડિયો બનાવવો એ ગોપનીયતાનો ભંગ છે. #HuChuNe #GujaratPolice
Gujarat Police57,273 görüntüleme • 7 gün önce

દ્વારકા દર્શન માટે આવેલા અમેરિકન નાગરિકનું પાકીટ અને મોબાઈલ ખોવાઈ ગયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બંને વસ્તુઓ શોધી પરત કરી. પોલીસની તત્પરતા અને સેવાભાવથી અભિભૂત થઈ વિદેશી નાગરિકે ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો. SP-Devbhumi Dwarka
Gujarat Police103,778 görüntüleme • 1 ay önce

મન મૂકીને તમે ગરબે ઘૂમો… હું છું ને! #HuChuNe #GujaratPolice
Gujarat Police16,769 görüntüleme • 9 gün önce

सफाई अभियान जारी है..!! #SwacchtaKaWada #ChandolaTalav
Gujarat Police429,767 görüntüleme • 1 yıl önce

Bhai, Fast and Furious ka audition road par nahin hota! For your safety and others', follow the rules.
Gujarat Police365,768 görüntüleme • 2 yıl önce

ડિલિવરીના બહાને OTP માંગવામાં આવે, ત્યારે સાવધાન થઈ જાઓ. તમારો એક OTP સાયબર ગુનેગારોને તમારા બેંક ખાતા સુધી પહોંચાડવાનો રસ્તો બની શકે છે. કોઈપણ વ્યક્તિ સાથે OTP શેર ન કરો. શંકાસ્પદ કોલ કે મેસેજ મળે તો તેની ચકાસણી કરો અને સાયબર છેતરપિંડીનો ભોગ બનતા પહેલાં જ સતર્ક રહો. સાયબર ગુનાનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક 1930 પર કોલ કરો અથવા પર ફરિયાદ નોંધાવો. #GujaratPolice #CyberSafety
Gujarat Police41,441 görüntüleme • 3 ay önce

ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ સ્થાનિક સ્તરે વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ પૂર્વ આયોજનના ભાગરૂપે રાજ્યમાં SDRFની કુલ ૧૧ કંપનીઓના ૧,૦૩૬ જવાનોને ડિપ્લોય કરાયા તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ અને સરકારી કચેરીઓના વડાઓને વરસાદ પહેલાં તમામ ઇમારતોની અગાશીની જાતે મુલાકાત લઈ સાફ-સફાઈ કરાવવા સૂચના.
Gujarat Police35,643 görüntüleme • 3 ay önce

ખાખી વર્દીનું એક જ મિશન, જન-જનનું રક્ષણ અને સમર્પણ #GujaratPolice
Gujarat Police28,503 görüntüleme • 3 ay önce

સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત.. રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ ૫૦૦ અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલ, આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ રિસ્પોન્સ ટાઈમને ૮ મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે.
Gujarat Police18,181 görüntüleme • 1 ay önce

સામાજિક માધ્યમો પર કિડનેપિંગ કે અન્ય ગંભીર ઘટનાઓના અનઅધિકૃત સમાચારો ઝડપથી વાયરલ થાય છે. આવી અફવાઓને વિના તપાસે ફોરવર્ડ કરવાથી સમાજમાં ભય અને અસ્થિરતા ફેલાય છે. કોઈ પણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના ફોરવર્ડ ન કરવી. શંકાસ્પદ સમાચાર હોય તો તરત જ 112 ડાયલ કરીને પોલીસને જાણ કરવી. અફવાઓ ફેલાવવી કાયદાનું ઉલ્લંઘન છે. સત્યતા ચકાસો. અફવાઓને રોકો. જવાબદાર નાગરિક બનો. #gujaratpolice
Gujarat Police26,318 görüntüleme • 3 ay önce

અમદાવાદમાં માર્ગ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ.. #TrafficSafety #GujaratPolice
Gujarat Police35,775 görüntüleme • 6 ay önce

ફિલ્મી જુગાડ તો જોરદાર હતો, પણ પોલીસની નજર વધુ તેજ નીકળી..!!
Gujarat Police28,753 görüntüleme • 5 ay önce

🌧️ ગુજરાત આગળ વધતું રહે, અમે તૈનાત છીએ. ભારે વરસાદ વચ્ચે પણ ગુજરાત પોલીસના જવાનો લોકોની મદદ કરી અને સેવામાં સતત તૈનાત છે, જરૂરિયાતમંદ નાગરિકોને મદદ કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. કોઈ મુશ્કેલી હોય તો તરત સંપર્ક કરો - 100 અથવા 112. ગુજરાત પોલીસ : તમારી સુરક્ષા, અમારી જવાબદારી.
Gujarat Police21,607 görüntüleme • 3 ay önce