
Gujarat Police
@GujaratPolice • 838,328 subscribers
Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
Shorts
Videos

ફિલ્મી જુગાડ તો જોરદાર હતો, પણ પોલીસની નજર વધુ તેજ નીકળી..!!
Gujarat Police28,540 Aufrufe • vor 16 Tagen

અમદાવાદમાં માર્ગ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ.. #TrafficSafety #GujaratPolice
Gujarat Police35,682 Aufrufe • vor 2 Monaten

GP-SMASH (ગુજરાત પોલીસ - સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ) પહેલ અંતર્ગત રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. ટીમે ૮૫૦થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે.
Gujarat Police35,394 Aufrufe • vor 7 Monaten

🚨 सड़क सुरक्षा, जीवन रक्षा #HappyRakshaBandhan #HappyRakhi #GujaratPolice
Gujarat Police63,603 Aufrufe • vor 1 Jahr

One-stop helpline for all emergencies. Dial 1️⃣1️⃣2️⃣ #GujaratPolice
Gujarat Police29,340 Aufrufe • vor 9 Monaten

🌟 Be a true friend 🤞🏻 #GujaratPolice #AlwaysForThePeople
Gujarat Police15,712 Aufrufe • vor 6 Monaten

ગુજરાત પોલીસની અદ્ભુત, આવકાર્ય અને સમાજસેવી પહેલ.. ▪️રાજકોટ ખાતે સમૂહ લગ્ન આયોજકો ગાયબ થતા વરઘોડિયાઓ અને પરિવારજનોનો પોલીસ સહારો બની. ▪️દીકરીઓના લગ્ન કરાવી, કરિયાવર અને ભોજન વ્યવસ્થા પણ કરી દીધી. ▪️સમાજમાં એક પ્રેરણાત્મક ઉદાહરણ સ્થાપિત કરવા બદલ રાજકોટ પોલીસ ટીમને અભિનંદન.
Gujarat Police29,579 Aufrufe • vor 1 Jahr

પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલ ૫ માસના બાળકની ઘટનાને ગંભીરતાથી લઈ પંચમહાલ જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ સહાય તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી અને સંવેદનશીલ કામગીરી કરી બાળકી ને સુરક્ષિત રીતે શોધી કાઢી તેની માતા સાથે મિલન કરાવવામાં આવ્યું. પંચમહાલ જિલ્લા પોલીસની આ કાર્યવાહી માનવતાભરી અને પ્રશંસનીય છે.
Gujarat Police10,965 Aufrufe • vor 4 Monaten

Well played, Champions 🇮🇳 After a wait of 12 years, India lifts the #ChampionsTrophy 2025.
Gujarat Police22,821 Aufrufe • vor 1 Jahr