
Gujarat Congress
@INCGujarat • 199,504 subscribers
The Official Twitter Account Of Gujarat Pradesh Congress Committee.
Shorts
Videos

દાદાની સરકારમાં વધતી વ્યાજખોરોની દાદાગીરી મૃદુ અને મક્કમ સરકાર વ્યાજખોરો અડીખમ અને બેફામ ..!! #GujaratModel
Gujarat Congress61,994 просмотров • 7 месяцев назад

हमें घबराना नहीं है, क्योंकि अंत में जीत सत्य की होती है! नेता विपक्ष श्री Rahul Gandhi जी 🔥🔥
Gujarat Congress55,342 просмотров • 6 месяцев назад

બનાસકાંઠાએ હંમેશા સંસ્કાર અને પરંપરાને સાચવી છે. ૨૦૨૪માં બનાસની જનતાએ પક્ષ જોયો નથી, પણ પોતાની દીકરીને આપેલું વચન નિભાવ્યું છે. જનતાના આ પવિત્ર મતના અપમાનને કોઈ પણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં. રાજનીતિમાં સત્તા આવે અને જાય, પણ જનતાનું સન્માન સર્વોપરી છે. ૨૦૨૭માં બનાસકાંઠાનો એક-એક કાર્યકર અને જનતા તૈયાર છે, જેઓ શબ્દોના બાણ ચલાવે છે તેમને મેદાનમાં જવાબ આપવા માટે! શ્રીમતી Geniben Thakor સાંસદ બનાસકાંઠા
Gujarat Congress11,040 просмотров • 4 месяцев назад

ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરીશું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી Amit Chavda
Gujarat Congress13,421 просмотров • 11 месяцев назад

કોઈ ને કલ્પના પણ નહોતી કે વડનગરની માટીમાંથી ભારતભુમીનો સૌથી મોટો જુઠ્ઠો પેદા થશે. ધારાસભ્ય શ્રીJignesh Mevani
Gujarat Congress11,457 просмотров • 9 месяцев назад

આજે ગુજરાતમાં ચાલતા ભયાનક વાયરસ ચાંદીપુરાની ગંભીરતા લેવા માટે સંસદ ભવનમાં બનાસકાંઠાના સાંસદ શ્રીમતી Geniben Thakor જી એ સમગ્ર ગુજરાત વતી આ ચાંદીપુરા વાયરસનું જલ્દીથી જલ્દી નિયંત્રણ આવે તે માટે કેન્દ્ર સરકાર તથા આરોગ્ય મંત્રી જલ્દીથી જલ્દી આ રોગનું નિયંત્રણ લાવવા માટે આરોગ્ય ટીમની રચના કરે તેવી સાંસદમાં રજૂઆત કરી!
Gujarat Congress13,704 просмотров • 2 лет назад
Больше нет контента для загрузки