
Gujarat Congress
@INCGujarat • 199,326 subscribers
The Official Twitter Account Of Gujarat Pradesh Congress Committee.
Shorts
Videos

हमें घबराना नहीं है, क्योंकि अंत में जीत सत्य की होती है! नेता विपक्ष श्री Rahul Gandhi जी 🔥🔥
Gujarat Congress55,342 Aufrufe • vor 6 Monaten

બિરસા મુંડા જન્મ જ્યંતી ઉજવણી ભાગરૂપે નેત્રંગ ખાતે સભા ને ધારાસભ્ય અનંત પટેલ નું સંબોધન
Gujarat Congress29,148 Aufrufe • vor 9 Monaten

બનાસકાંઠાએ હંમેશા સંસ્કાર અને પરંપરાને સાચવી છે. ૨૦૨૪માં બનાસની જનતાએ પક્ષ જોયો નથી, પણ પોતાની દીકરીને આપેલું વચન નિભાવ્યું છે. જનતાના આ પવિત્ર મતના અપમાનને કોઈ પણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં. રાજનીતિમાં સત્તા આવે અને જાય, પણ જનતાનું સન્માન સર્વોપરી છે. ૨૦૨૭માં બનાસકાંઠાનો એક-એક કાર્યકર અને જનતા તૈયાર છે, જેઓ શબ્દોના બાણ ચલાવે છે તેમને મેદાનમાં જવાબ આપવા માટે! શ્રીમતી Geniben Thakor સાંસદ બનાસકાંઠા
Gujarat Congress11,040 Aufrufe • vor 3 Monaten

ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરીશું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી Amit Chavda
Gujarat Congress13,418 Aufrufe • vor 10 Monaten

નરેન્દ્ર મોદી 25 લોકસભા બેઠકોના કારણે વડા પ્રધાન બન્યા. ચૂંટણી પંચ અમને ડેટા આપી રહ્યું નથી કારણ કે તેમને ડર છે કે જો આપણે મહાદેવપુરામાં જે કર્યું તે અન્ય લોકસભા બેઠકો પર કરીશું, તો દેશની લોકશાહી વિશેનું સત્ય બહાર આવશે. અમારી પાસે ગુનાહિત પુરાવા છે પણ ચૂંટણી પંચ દેશભરમાં પુરાવાનો નાશ કરવાનું કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચ ભાજપ સાથે સાંઠગાંઠમાં છે અને તેમને મદદ કરી રહ્યું છે. : વિપક્ષના નેતા શ્રી Rahul Gandhi #RahulExposesVoteChori #VoteChori
Gujarat Congress10,333 Aufrufe • vor 1 Jahr

આજે ગુજરાતમાં ચાલતા ભયાનક વાયરસ ચાંદીપુરાની ગંભીરતા લેવા માટે સંસદ ભવનમાં બનાસકાંઠાના સાંસદ શ્રીમતી Geniben Thakor જી એ સમગ્ર ગુજરાત વતી આ ચાંદીપુરા વાયરસનું જલ્દીથી જલ્દી નિયંત્રણ આવે તે માટે કેન્દ્ર સરકાર તથા આરોગ્ય મંત્રી જલ્દીથી જલ્દી આ રોગનું નિયંત્રણ લાવવા માટે આરોગ્ય ટીમની રચના કરે તેવી સાંસદમાં રજૂઆત કરી!
Gujarat Congress13,704 Aufrufe • vor 2 Jahren
Keine weiteren Inhalte verfügbar